Skip to main content

Posts

Showing posts from August, 2022

Total Pageviews

google shows Ads Section

Tour - Trip : about the places in India where we can stay for free in many Good hostels and ashrams

દ રેક પોસ્ટ અંત સુધી  વાંચો.   Read every post till the end Many Good hostels and ashrams where you don't have to pay to stay. ભારતની કેટલીક એવી જગ્યાઓ કે જ્યાં આપણે ત્યાં ફ્રી માં રહી શકી છીએ, એવી ઘણી સારી ધર્મશાળા અને આશ્રમ છે જ્યાં રોકાવવા માટે પૈસા  ચુકવવા પડતા નથી. ટ્રીપ પ્લાન કરતા સમયે લોકોને હંમેશા મોટી ચિંતા એ હોય છે કે રહેવા અને ખાવા પીવાનો ખર્ચો કેટલો થશે. ટ્રીપમાં સૌથી વધુ ખર્ચો રહેવા માટે થાય છે. એટલા માટે ઘણા લોકો લાંબી ટ્રીપ કરવામાં માટે લાંબો સમય બચત કરીને  ફરવા જાય છે. ચાલો, આજે આપણે જાણીએ કે જ્યાં આપણે  ફરવા જઈએ તો રહેવાના ખર્ચની ચિંતા નથી.  ભારતમાં ઘણી એવી ધર્મશાળા અને આશ્રમ છે જ્યાં આપણ રોકવવા માટે પૈસા ચુકવવા પડતા નથી. ચાલો જાણીએ કે ભારતના ક્યા સ્થળે કે  જગ્યા પર આપણે ફ્રીમાં રહી શકીએ છીએ. *********** *શિષ્યવૃત્તિ, રોજગારી, સરકારી સહાય વગેરે વિશેના સમાચારની કોમ્યુનીટીમાં જોડાવો - એ પણ ગુજરાતીમાં અને નિશુલ્ક* ********** ઈશા ફાઉન્ડેશન - સદ્દગુરુ , કોઇમ્બતુર ઈશા ફાઉન્ડેશન કોયંબટુર થી લગભગ ૪૦ કિલોમીટર દુર આવેલ છે. તે સદ્દગુરુનું એક...