Type Here to Get Search Results !

Class 10 science online test like a mock test

10

નમસ્કાર

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

+++++

+++++

આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલી તૈયારી સારી રીતે કરી રહ્યા છે. આપ સૌ ખુશ છો, અને રહો. અમે તમારી સાથે જ છીએ.

અમે આપના માટે ધોરણ 10ના વિજ્ઞાન વિષયની ઓનલાઈન MCQ પરીક્ષાનું આયોજન કરેલ છે. 

Hello, All are doing well. We post a mock test for class 10 science. Giving online test or a online mock test removes fear.   Defects can be eliminated by knowing what is in the preparation.  The good thing is that the result is immediate.  The fact is that the correct answer to the wrong answer is learned immediately.  Let's enjoy this mock test. We are with you.

જેમકે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ ધોરણ 10 ની બોર્ડની પરિક્ષા હવે નજીક આવી રહી છે.

નવી પેપર સ્ટાઈલ પ્રમાણે 80 માંથી 24 ગુણના હેતુલક્ષી (ખરા ખોટા, ખાલી જગ્યા, MCQ, એક વાક્યમાં ઉત્તર) પ્રશ્નો પરિક્ષામાં પૂછાવાના છે.

આથી અમે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે MCQ ની ઓનલાઈન ટેસ્ટનું આયોજન કર્યું છે. જેનું પરિણામ પણ ટેસ્ટ પૂરી થાય તરત જ તમને બતાવવામાં આવે છે.

અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લેતા રહેવું. અમે રેગ્યુલર આ રીતે ઓનલાઈન MCQ ટેસ્ટનું આયોજન કરવાના છીએ.

મિત્રો, આપને ખાસ વિનંતી છે કે તમારા ધ્યાનમાં જે પણ કુટુંબમાં, મિત્રવર્તુળમાં ધોરણ 10 માં હોય તેમને અવશ્ય જાણ કરવી. જેથી તે પણ આ પરીક્ષાનો લાભ લઈ શકે.

+++++

+++++

ટેસ્ટ આપવા માટે નીચે પ્રમાણેના સ્ટેપ ધ્યાનમાં લો:

1. નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

2. જે ગૂગલ ફોર્મનું પેજ આવે તેમાં તમારું નામ અને શહેરનું નામ લખો

3. ત્યાર બાદ તેમાં નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ(ઓપ્શન) ટીક કરો.

4. બધા પ્રશ્નો ટીક કરી લીધા પછી "submit" પર ક્લિક કરો.

5. તમારા માર્ક્સ તથા સાચા જવાબ જાણવા માટે "view score" પર ક્લિક કરો.


+++++++

22.06.2022


ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો "Science Ch 10"


18.02.2022


++++++++

06.02.2022

ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો. "Science Test Ch 1,2,3"

++++++++

01.02.2022


++++++++

બીજા વિષય માટે આવી બીજી મોક ટેસ્ટ પોસ્ટ થશે.
મુલાકાત લેતા રહો તેવી વિનંતી.

++++++++

તમને મળેલા ગુણ તમારા નામ સાથે કૉમેન્ટ બોક્સ માં જરૂર પોસ્ટ કરો જેથી અન્યને પ્રોત્સાહન મળે.

~~~~~~~~~~~~~~~~~~~~

Best of luck 👍

~~~~~~~~~~~~~~~~~~~~

⬆️ TOP 🔝

HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news


Post a Comment

10 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.