Skip to main content

Posts

Showing posts from September, 2023

Total Pageviews

google shows Ads Section

PM Vishwakarma Yojana 2023

PM Vishwakarma Yojana 2023 >  PM વિશ્વકર્મા યોજના 2023 માટે ઓનલાઈન અરજી  ફોર્મ ભરવાનું હોય છે. આ અરજી ફોર્મ ભરવા માટેની પાત્રતા, કોણ કોણ લાભ લઈ શકે છે,  લાભાર્થી, કોને કેટલો લાભ મળી શકે, અધિકૃત વેબસાઈટની જાણકારી, કયા કયા દસ્તાવેજોની જરૂર પડે અને ઓન લાઇન નોંધણી કેવી રીતે કરી શકાય તે અહી જાણી શકાય છે.  > Online application form for PM Vishwakarma Yojana 2023 has to be filled.  Eligibility to fill this application form, who can benefit, beneficiary, how much benefit, official website information, which documents are required and how to register online can be known here. ઉદ્દેશ ::  પીએમ વિશ્વકર્મા યોજના 2023 પરંપરાગત કામ કરતા તમામ કારીગરોને સહાય આપવાનું આયોજન છે.    કોણ લાભ લઈ શકે તેમ છે? ::  સરકાર આ યોજના હેઠળ 18 પ્રકારના કારીગરોને સહાય આપવાનું લક્ષ્ય ધરાવે છે.  સુથાર  લુહાર  કુંભાર  કડિયા  વાણંદ  દરજી  ધોબી  સોની  મોચી  માળી (ફૂલની માળા બનાવનાર)  હેમર અને ટૂલકીટ નિર્માતા  શિલ્પકા...