Type Here to Get Search Results !

PM Vishwakarma Yojana 2023

0


PM Vishwakarma Yojana 2023

PM વિશ્વકર્મા યોજના 2023 માટે ઓનલાઈન અરજી  ફોર્મ ભરવાનું હોય છે. આ અરજી ફોર્મ ભરવા માટેની પાત્રતા, કોણ કોણ લાભ લઈ શકે છે,  લાભાર્થી, કોને કેટલો લાભ મળી શકે, અધિકૃત વેબસાઈટની જાણકારી, કયા કયા દસ્તાવેજોની જરૂર પડે અને ઓન લાઇન નોંધણી કેવી રીતે કરી શકાય તે અહી જાણી શકાય છે.


 > Online application form for PM Vishwakarma Yojana 2023 has to be filled.  Eligibility to fill this application form, who can benefit, beneficiary, how much benefit, official website information, which documents are required and how to register online can be known here.



ઉદ્દેશ :: 
પીએમ વિશ્વકર્મા યોજના 2023
પરંપરાગત કામ કરતા તમામ કારીગરોને સહાય આપવાનું આયોજન છે. 
 
કોણ લાભ લઈ શકે તેમ છે? :: 
સરકાર આ યોજના હેઠળ 18 પ્રકારના કારીગરોને સહાય આપવાનું લક્ષ્ય ધરાવે છે.

 સુથાર
 લુહાર
 કુંભાર
 કડિયા
 વાણંદ
 દરજી
 ધોબી
 સોની
 મોચી
 માળી (ફૂલની માળા બનાવનાર)
 હેમર અને ટૂલકીટ નિર્માતા
 શિલ્પકાર
 નાવડી બનાવનાર
 ઢીંગલી અને રમકડા બનાવવા (પરંપરાગત)
 સાવરણી બનાવનાર
 માછીમારીની જાળ બનાવનાર
 તાલા બનાવનાર
 ચપ્પુ બનવનાર


 પીએમ વિશ્વકર્મા યોજના 2023 પાત્રતા ::

 - ઉંમર ન્યૂનતમ 18 વર્ષ

 - કુટુંબ દીઠ એક સભ્યને લાભ

 - છેલ્લા પાંચ વર્ષમાં સ્વ-રોજગાર/વ્યવસાયના વિકાસ માટે લોન લેવામાં આવી ન હોવી જોઈએ.

- સરકારી કર્મચારી અને તેના પરિવારના સભ્યો પાત્રતા ધરાવશે નહીં.

 પીએમ વિશ્વકર્મા યોજનાના દસ્તાવેજો ::

 - આધાર કાર્ડ

 - બેંકની વિગત

 - મોબાઇલ નંબર

 - રેશન કાર્ડ

 પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023 નોંધણી ::



પીએમ વિશ્વકર્મા યોજના 2023ના લાભો ::

> નોંધણી પછી લાભાર્થીને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને આઈડી મળશે. 
 - કાર્ડ કૌશલ્યની ચકાસણી બાદ લાભાર્થીઓને રૂ. 15000/-ની કિંમતની ટૂલકીટનો લાભ

 - રૂ. 500/- સ્ટાઈપેન્ડ સાથે મૂળભૂત કૌશલ્ય તાલીમ

- તાલીમ પછી 18 મહિનાના સમયગાળા માટે લાભાર્થીને 10,000/- સુધીની કોલેટરલ ફ્રી લોન

- પ્રથમ લોન પૂર્ણ થયા બાદ સ્ટાઈપેન્ડ સાથે એડવાન્સ કૌશલ્ય તાલીમ 

- 30 મહિનાના સમયગાળા માટે રૂ.200000/- સુધીની બીજી લોન

નોંધ :: અરજી કરતા પહેલા સતાવાર સમાચાર / જાહેરાત / સૂચના / વેબસાઈટ પરથી તાજા નવી માહિતી મેળવી લેવી જરૂરી છે. અમે માત્ર જાણકારી આપી છીએ - સમાચાર આપીએ છીએ. 
 






Post a Comment

0 Comments