Skip to main content

Posts

Showing posts with the label Share this post with your friends

Total Pageviews

google shows Ads Section

FM1 : 1ની કરામત

મિત્રો, આપ સૌ કુશળ છો. કુશળ રહો. Fun Maths માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દ રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો  +++++ *શિષ્યવૃત્તિ, રોજગારી, સરકારી સહાય વગેરે વિશેના સમાચારની કોમ્યુનીટીમાં જોડાવો - એ પણ ગુજરાતીમાં અને નિશુલ્ક* +++++   ================  FUN MATHS :: 1 આજે આપણે 1ની કરામત વિશે આનંદ માણીશું. 1નો વર્ગ =1 11નો વર્ગ = 121 બે વાર એક છે માટે 1થી2 અંક ચડતા ક્રમમાં લખ્યા એટલે કે 12 લખ્યા પછી 2થી ઉતરતા ક્રમમાં અંક લખ્યા લખ્યા એટલે કે 1લખ્યા. પરિણામી જવાબ 121 મળ્યો. 111નો વર્ગ = 12321 ત્રણ વાર એક છે માટે 1થી3 અંક ચડતા ક્રમમાં લખ્યા એટલે કે 123 લખ્યા પછી 3થી ઉતરતા ક્રમમાં અંક લખ્યા  એટલે કે 21લખ્યા. પરિણામી જવાબ 12321 મળ્યો. 1111નો વર્ગ = 1234321 ચાર વાર એક છે માટે 1થી4 અંક ચડતા ક્રમમાં લખ્યા એટલે કે 1234 લખ્યા પછી 4થી ઉતરતા ક્રમમાં અંક લખ્યા  એટલે કે 321લખ્યા. પરિણામી જવાબ 1234321 મળ્યો. 11111નો વર્ગ = 123454321 પાંચ વાર એક છે માટે 1થી5 અંક ચડતા ક્રમમાં લખ્યા એટલે કે 12345 લખ્યા પછી 5થી ઉતરતા ક્રમમાં અંક લખ્યા  એટલે કે 4321લખ્યા. પરિણામી જવાબ...