ચાલો, કોરોનાને હરાવી એ, સમાજ અને દેશને સુરક્ષિત બનાવવા માં સહયોગ આપીએ. 18+ ઉંમર માટે વેકશીનેશન પૂર્ણ થવાને આરે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના માટે શરૂઆત થઈ ચૂકી છે. આપણ રસીકરણ માં ભાગ લઈને કાર્યક્રમ ને સફળ બનાવવા માં સહભાગી બનીએ. વધુ વિગત માટે 9173 040 050 નંબર પર સંપર્ક કરવા વિનંતી. દ રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે. બાળકોને રસી આપવા બાબતે- તેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા બાળકોને રસી આપવા બાબતે- તેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ને ચાલો સવાલો દ્વારા સમજીયે સવાલ (1): બાળકો ને કઈ રસી આપવામાં આવશે? જવાબ: બાળકોને ભારત બાયોટેક ની કોવેક્સિન આપવામાં આવી શકે છે. સવાલ (2): કેટલી ઉંમર ના બાળકો ને રસી આપવામાં આવશે? જવાબ: હાલ 15થી 18 વર્ષના બાળકોને જ રસી આપવામાં આવશે. જે બાળકો નો જન્મ 2007માં અથવા તે પેહલા થયેલ હશે તેમને જ રસી આપવામાં આવી શકે છે. 15વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હાલ કોઈ રસી નથી. સવાલ (3): કોવીન એપ પર કઈ રીતે રજીસ્ટ્રેશન કરી શકાશે? જવાબ: તબક્કો-1: ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે સૌ પ્રથમ કોવીન એપ્લિકેશન પાર જવું. તબક્કો-2: અપને આપના મોબાઈલ નંબર થી લોગ ઈન કરવું. તબક્કો-3: રજીસ્ટ્રેશન માટે ...
This blog is about Mathematics, Science, Social Science for standard 10th, Mathematics for Government Examination, Recruitment Short News, Vedik Maths, Fun Maths, Time Pass and so many more. Trying can lead to success. We update our blog regularly. So visit every day .. share on all your social media. Be a Follower also. You all are welcome. mostly we use the Gujarati language.