Skip to main content

Posts

Showing posts with the label government exam

Total Pageviews

google shows Ads Section

VM2: 99 વડે બે અંકની કોઈપણ સંખ્યાને ગુણવાની ટૂંકી અને સરળ રીત :

વૈદિક ગણિતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દ રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. HOME 🏡  tutorspost  નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news   +++++ *શિષ્યવૃત્તિ, રોજગારી, સરકારી સહાય વગેરે વિશેના સમાચારની કોમ્યુનીટીમાં જોડાવો - એ પણ ગુજરાતીમાં અને નિશુલ્ક* +++++ =================== વૈદિક ગણિત ક્લાસ:: 2 99 વડે બે અંકની કોઈપણ સંખ્યાને ગુણવાની ટૂંકી અને સરળ રીત :     જાદુઈ સંખ્યા 99નો વીડિયો જુવો. જેમકે: 19 ગુણયા 99 :: 19 માંથી એક બાદ કરો એટલે 18 મળશે. આ 18 ને જવાબમાં  લખો. પછી આ 18ને 99 માંથી બાદ કરો એટલે આપણને 81 મળશે. આ 81ને 18ની જમણી બાજુએ લખો. આમ,  19 ગુણ્યા 99 = 1881 મળશે.  =================== 76 ગુણયા 99 :: 76 માંથી એક બાદ કરો એટલે 75 મળશે. આ 75 ને જવાબમાં  લખો. પછી આ 75 ને 99 માંથી બાદ કરો એટલે આપણને 24 મળશે. આ 24ને 75ની જમણી બાજુએ લખો. આમ,  76 ગુણ્યા 99 = 7524 મળશે. ===================         31 ગુણયા 99 :: 31 માંથી એક બાદ કરો એટલે 30 મળશે. આ 30 ને જવાબમાં  લખો. પછી આ 30 ને 99 માંથી બાદ કરો એટલ...