Type Here to Get Search Results !

VM2: 99 વડે બે અંકની કોઈપણ સંખ્યાને ગુણવાની ટૂંકી અને સરળ રીત :

0

વૈદિક ગણિતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

===================

વૈદિક ગણિત ક્લાસ:: 2

99 વડે બે અંકની કોઈપણ સંખ્યાને ગુણવાની ટૂંકી અને સરળ રીત :

 







 



જેમકે: 19 ગુણયા 99 ::

19 માંથી એક બાદ કરો એટલે 18 મળશે. આ 18 ને જવાબમાં  લખો.

પછી આ 18ને 99 માંથી બાદ કરો એટલે આપણને 81 મળશે.

આ 81ને 18ની જમણી બાજુએ લખો.

આમ,  19 ગુણ્યા 99 = 1881 મળશે. 

===================











76 ગુણયા 99 ::

76 માંથી એક બાદ કરો એટલે 75 મળશે. આ 75 ને જવાબમાં  લખો.

પછી આ 75 ને 99 માંથી બાદ કરો એટલે આપણને 24 મળશે.

આ 24ને 75ની જમણી બાજુએ લખો.

આમ,  76 ગુણ્યા 99 = 7524 મળશે.

===================

 






 

 

 

31 ગુણયા 99 ::

31 માંથી એક બાદ કરો એટલે 30 મળશે. આ 30 ને જવાબમાં  લખો.

પછી આ 30 ને 99 માંથી બાદ કરો એટલે આપણને 69 મળશે.

આ 69ને 30 ની જમણી બાજુએ લખો.

આમ,  76 ગુણ્યા 99 = 3069 મળશે.

=================== 












42 ગુણયા 99 ::

42 માંથી એક બાદ કરો એટલે 41 મળશે. આ 41 ને જવાબમાં  લખો.

પછી આ 41 ને 99 માંથી બાદ કરો એટલે આપણને 58 મળશે.

આ 58 ને 41 ની જમણી બાજુએ લખો.

આમ,  42 ગુણયા 99 = 4158 મળશે.

=================== 


ઘરકામ:
VM0201: 37×99 =?
VM0202: 52×99 =?
VM0203: 70×99 = ?

તમારા નામ સાથે જવાબ કૉમેન્ટ બોકસમાં પોસ્ટ કરો તેવી વિનંતી.
 ====================

આ પોસ્ટ તમારા મિત્રોને શેર કરજો, તેમને પણ ગમશે. ગણિતમાં રસ લેતા થશે.

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.


#maths #mathsmania #vedicmaths #vedicmath #vedicmathematics #vedicmathsonline #vedicmathstutorials #vedicmathsclasses #vedicmathstricks #vedicmathsforumindia #vedicmathsindia #vedicmathematicsworkshop #vedicmathematicsmadeeasy #vedicmathstrainer #vedicmathsforkids #vedicmathschool #vedicmathsclass #icanhow #rpgtparivar #tutorspost #tutorspostdotblogspotdotcom #icanhowdotblogspotdotcom

⬆️ TOP 🔝

HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news

Post a Comment

0 Comments