Type Here to Get Search Results !

the pain of a wounded bird घायल पक्षीकी वेदना

0

ચાલો, આપણે માનવતા દાખવીએ. પતંગની દોરીથી પક્ષી ઘાયલ ન થાય તેનું ધ્યાન રાખીએ.

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.


1) કાચી દોરી વાપરીએ.










પક્ષીની જીવાદોરી આપણાં હાથમાં છે. શા માટે કાળજી ન લેવી? તેમનું અસ્તિત્વ છે તો આપણું અસ્તિત્વ છે. વિચારો.

 

2) કાચ પાયેલી કે ચાઇના દોરી કે પ્લાસ્ટકની દોરી ન વાપરીએ.






જ્યારે આપણી આંગળી કે શરીર પર ક્યાંય કાપો પડે છે ત્યારે આપણે જેવી વેદના પીડા અનુભવીએ છીએ તેવી વેદના પીડા પક્ષીને પણ થાય છે. આ મુક જીવ પોતાની પીડા કોને કહે?

આપણાં બે ઘડીના આનંદ કે મોજ માટે કાચી દોરી વાપરીએ. બહુ ઊંચે સુધી પતંગ ન ચગાવીએ. પતંગ ચગાવીને આનંદ માણીએ કે નહિ કાપીને.


3) સવારે 6થી9, સાંજે 4થી7 પંતગ ચગાવવાનું ટાળીએ.






મિત્રો, આ સમયે પક્ષી તેમનાં પરિવાર માટે ભોજન લાવવાનું વ્યવસ્થામાં હોય છે. જો પક્ષી પોતાના માળામાં ન પહોંચે તો તેના બચ્ચાનું શું થાય તે કલ્પના કરી છે ખરી!

4) ગમે ત્યાં લટકતા દોરી ભેગી કરીને યોગ્ય જગ્યાએ નિકાલ કરીએ.






મિત્રો, ઉતરાયણ દરમ્યાન અને પછી અગાશી, બહુમાળી ઈમારત, મોટા વૃક્ષ, થાંભલા વગેરે જગ્યાએ લટકતા નકામા દોરા ઉતરીએ અને તેનો યોગ્ય નિકાલ કરીએ.

5) ઇલેક્ટ્રિક થાંભલા અને વાયરથી દૂર રહીએ.





આપણા અસ્તિત્વમાં પક્ષીનો શું ફાળો છે? તેઓ આપણને શું ઉપયોગી છે? આપણે તેમને માટે શું કરી શકીએ એવું ક્યારેય વિચાર્યું છે ખરું!

6) પેરાફીટ વગરની આગાશીમાં પતંગ ન ચગાવીએ.






શું બીજાને પીડા પહોંચાડીને આનંદ લેવો એ માનવનો ગુણ છે? બીજાના સુખમાં આપણને કેમ પોતાનું સુખ દેખાતું નથી! ઈર્ષ્યા એ માનવ ને ક્યારેય ખુશી આપતું નથી.

7) દ્રી ચક્રી વાહન ચલાવતી વખતે ગળામાં મફલર રાખીએ, આગળ સેફ ગાર્ડ સળીયો લગાવીએ, આગળ નાના બાળકોને ન રાખીએ.






8) લોખંડના તાર કે સળીયાથી વીજ લાઈન પરથી લટકતા પતંગ ઉતારવાનું ટાળીએ.







9) જાહેર રોડ - રસ્તા પર પતંગ ન ચગાવીએ કે ન લૂટીએ.





























 

 

 

 

 

 

 

 


 

 

 

 

 

 

 

 

 

 

 

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.

 

⬆️ TOP 🔝

HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news

#nokite #nokitesurfing #nokiteflying #nokites #nokitenofun #nokitetoday #nokitenogood #nokitesurf #nokitesurfingtoday #nokiteday #nokitestoday #nokiteneeded #nokitenoproblem #nokitenofight #nokitenowind #nokitenolive #nokitezone #nokitenoparty #nokitesforbirds #nokiteflyingforme #nokiteing #nokiteing #nokiteforyou #nokitebet #nokitesurferstoday


Tags

Post a Comment

0 Comments