Type Here to Get Search Results !

VM4 : પંચાત સંખ્યાનો વર્ગ કરવાની ટુંકી અને સરળ રીત

0

નમસ્તે મિત્રો , આપ સૌ કુશળ છો. કુશળ રહો.

વૈદિક ગણિતમાં આપનું સ્વાગત છે

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

===============


વૈદિક ગણિત ક્લાસ:: 4

અહિયા, આપણે પંચાત સંખ્યાનો વર્ગ કરવાની ટુંકી અને સરળ રીત શીખીશું. 

===============

ઉદાહરણ 1:::










===============

ઉદાહરણ 2:::











===============

ઉદાહરણ 3:::











મિત્રો,
તમે જાણો છે કે 5 નો વર્ગ 25 થાય છે.
15નાં વર્ગ માટે:
પગલું1-
એકમ નો અંક 5 અને બાકીના અંકથી બનતી સંખ્યા 1 ને છુટા પાડીશું.
પગલું2-
એકમ નો અંક 5 નો વર્ગ 25 જવાબમાં લખીશું.
પગલું3-
હવે, બાકીની સંખ્યા પછી આવતી સંખ્યા નક્કી કરીશું. અહીં 1 અને 1 પછી આવતી સંખ્યા 2 થશે..
પગલું4-
હવે, 1 અને 2 નો ગુણાકાર કરીશું. આ ગુણાકાર 2 મળે છે.
આ 2 ને 25ની ડાબી બાજુ લખીશું. 
આમ, 15નો વર્ગ 225 થાય છે.

==========

ઉદાહરણ 4:::














25નાં વર્ગ માટે:
પગલું2-
એકમ નો અંક 5 અને બાકીના અંકથી બનતી સંખ્યા 2 ને છુટા પાડીશું.
પગલું2-
એકમ નો અંક 5 નો વર્ગ 25 જવાબમાં લખીશું.
પગલું3-
હવે, બાકીની સંખ્યા પછી આવતી સંખ્યા નક્કી કરીશું. અહીં 2 અને 2 પછી આવતી સંખ્યા 3 થશે..
પગલું4-
હવે, 2 અને 3 નો ગુણાકાર કરીશું. આ ગુણાકાર 6 મળે છે.
આ 6 ને 25ની ડાબી બાજુ લખીશું. 
આમ, 25નો વર્ગ 625 થાય છે.

==========

ઉદાહરણ 5:::











 
 
35નાં વર્ગ માટે:
પગલું1-
એકમ નો અંક 5 અને બાકીના અંકથી બનતી સંખ્યા 3 ને છુટા પાડીશું.
પગલું2-
એકમ નો અંક 5 નો વર્ગ 25 જવાબમાં લખીશું.
પગલું3-
હવે, બાકીની સંખ્યા પછી આવતી સંખ્યા નક્કી કરીશું. અહીં 3 અને 3 પછી આવતી સંખ્યા 4 થશે..
પગલું4-
હવે, 3 અને 4 નો ગુણાકાર કરીશું. આ ગુણાકાર 12 મળે છે.
આ 12 ને 25ની ડાબી બાજુ લખીશું. 
આમ, 35નો વર્ગ 1225 થાય છે.

===============

ઘરકામ:: 
VM401) 65 × 65

VM402) 75 × 75

VM403) 85 × 85

VM404) 95 × 95

VM405) 105 × 105

VM406) 115 × 115

VM407) 125 × 125


જવાબ કૉમેન્ટ બોકસમાં તમારા નામ સાથે પોસ્ટ કરો તેવી વિનંતી.
 

===============

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

 આ પોસ્ટ તમારા મિત્રોને શેર કરજો,  તેમને પણ ગમશે. ગણિતમાં રસ લેતા થશે.

#maths #mathsmania #vedicmaths #vedicmath #vedicmathematics #vedicmathsonline #vedicmathstutorials #vedicmathsclasses #vedicmathstricks #vedicmathsforumindia #vedicmathsindia #vedicmathematicsworkshop #vedicmathematicsmadeeasy #vedicmathstrainer #vedicmathsforkids #vedicmathschool #vedicmathsclass #icanhow #rpgtparivar #tutorspost #tutorspostdotblogspotdotcom #icanhowdotblogspotdotcom

Post a Comment

0 Comments