Type Here to Get Search Results !

Time Pass : Why are there only 7 rounds in the marriage ceremony...?

0

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

આપ સૌનું હાર્દિક સ્વાગત છે.

====================

આ વિડિયો જરૂર જુવો.

====================
====================

એક ગણિત શિક્ષક સમાજ સેવા અર્થે લગ્ન વિધિ પણ ગોર મહારાજ બનીને ધર્મમાં સૂચવ્યા મુજબ કરાવતા હતા.

A math teacher used to perform social service as per the religion as prescribed by becoming Gor Maharaj.


એન્જીનીયરિંગ વરરાજાએ ગોર મહારાજ કે જે ગણિતના શિક્ષક પણ હતા તેથી તેમને પ્રશ્ન પુછ્યો કે ...     The engineering groom asked Gor Maharaj, who was also a maths teacher, the question...

મહારાજ : લગ્નવિધિમાં 7 ફેરા જ શા માટે હોય છે...?
Why are there only 7 rounds in the marriage ceremony...?

શિક્ષક: એક ફેરો પૂર્ણ કરવાથી એક વર્તુળ પૂર્ણ થાય છે. એક વર્તુળ પૂર્ણ થવાથી 360°નો કોણ બને છે. એટલે કે એક ફેરો 360°નો થાય છે.      Teacher: Completing a furrow completes a circle. Completing a circle makes an angle of 360°. That is, one furrow is 360°.

અને 360 એક એવી સંખ્યા છે જે ને
1 થી 9 માં ફક્ત 7 વડે ભાગી શકાતી નથી...                                                And 360 is a number that
1 to 9 cannot be divided by 7 only...

એટલે કે 360 એ 7 વડે અવિભાજ્ય છે.
That is 360 is indivisible by 7.

એટલે કે 7 ફેરા ફરવાથી એક અંકના તમામ અંક આપણા સમગ્ર જીવન દરમ્યાન આપણી સાથે જોડાયેલા થાય. That is, by rotating 7 rounds, all the digits of one digit are connected with us throughout our life.

 અને દરેક સમસ્યાઓ ક્યારેય આવી અવિભાજીત ન રહે, દરેક દુઃખ વિભાજિત બને ...                        And let every problem never remain so undivided, every sorrow divided 

...અને પરિણામે સમગ્ર જીવન મેઘધનુષ્યના સાત રંગની જેમ રંગબેરંગી બનતા જીવન જીવવાની મજા કંઇક જુદી જ આવે.
 ...and as a result the whole life becomes as colorful as the seven colors of the rainbow and the joy of living becomes something different.

ગણિતના શિક્ષક ગણિતને પણ સુખી જિંદગી સાથે આ રીતે જોડી શકે છે, જોઈ શકે છે, માણી શકે અને અન્યને પ્રેરિત કરી શકે છે. ...                        
A teacher of mathematics can also connect mathematics with a happy life in this way, can see, enjoy and inspire others. 

રસોઈઘરમાં એક ગોળ ડબ્બો હોય છે જેમાં એક ગોળ ડબ્બી વચ્ચે અને તેની ફરતે છ ગોળ ડબ્બી હોય છે. આમ, આ સાત ગોળ ડબ્બીમાં રસોઈમાં ઉપયોગી એવા પાચક મસાલા હોય છે જે ખાધેલું સરળતાથી પચાવીને છે. તે જ રીતે જીવનમાં આવેલી સમસ્યાઓ પણ સરળતાથી પચી જાય છે એટલે કે દૂર થાય તે આશયથી સાત ફેરા ફરવામાં આવે છે.

આ પોસ્ટ અંગે તમારા સૂચન આવકાર્ય છે.                                                    Your suggestions regarding this post are welcome.
====================

1089નો જાદુ:
Magic of 1089:

મિત્રો, 
આ જાદુ માટે સૌથી પહેલાં તમારે ત્રણ અંકની એક સંખ્યા લખવાની છે જેમાં એકમનો અંક શતકના અંક કરતા નાનો હોય તેવી સંખ્યા તમારે એક કાગળમાં લખવાની છે.
Friends,
First of all for this magic you have to write a three digit number in which the unit digit is smaller than the hundred digit in a piece of paper.

જેમ કે, 731, 251, 970 કે અન્ય સંખ્યા. Like, 731, 251, 970 or any other number

હવે, આ સંખ્યાને ઉલટા ક્રમમાં લખો અને બંને સંખ્યાની બાદબાકી કરો.            Now, write these numbers in reverse order and subtract both the numbers.

હવે, બાદબાકી કરવાથી જે સંખ્યા મળી છે તેને ઉલટા ક્રમમાં લખો. પછી બાદબાકી કરવાથી મળેલી અગાઉની લખેલી સંખ્યા સાથે તેનો સરવાળો કરો.                 Now, write the number obtained by subtraction in reverse order. Then sum it with the previously written number obtained by subtraction.

મિત્રો, તમને આશ્ચર્ય થશે કે દરેક વખતે અંતિમ જવાબ એ 1079 આવે છે.
Friends, you will be surprised that every time the final answer is 1079.

ઉદાહરણ 1 : 
Example 1 :

ત્રણ અંકની એક સંખ્યા 731 ઘારી છે.
A three digit number is 731.

હવે, આ સંખ્યાને ઉલ્ટા ક્રમમાં લખતા 137 મળે છે. 
Now, writing this number in reverse order gives 137.

હવે, આ બંને સંખ્યાની બાદબાકી કરીશું.
731 - 137 = 594 મળે છે.
Now, let's subtract these two numbers. 731 - 137 = 594 is found.

હવે, આ સંખ્યાને ઉલ્ટા ક્રમમાં લખતાં 495 મળે છે.
Now, writing this number in reverse order gives 495.

હવે, આ બન્ને સંખ્યાનો સરવાળો કરીશું એટલે 1079 મળે છે.
Now, if we add these two numbers, we get 1079.

594 + 495 = 1089
















ઉદાહરણ 2 :
ત્રણ અંકની એક સંખ્યા 251 ઘારી છે.
હવે, આ સંખ્યાને ઉલ્ટા ક્રમમાં લખતા 152 મળે છે. 
હવે, આ બંને સંખ્યાની બાદબાકી કરીશું.
251 - 152 = 099 મળે છે.
હવે, આ સંખ્યાને ઉલ્ટા ક્રમમાં લખતાં 990 મળે છે.
હવે, આ બન્ને સંખ્યાનો સરવાળો કરીશું એટલે 1079 મળે છે.
099 + 990 = 1089

Example 2:
A three digit number is 251.
Now, writing this number in reverse order gives 152.
Now, let's subtract these two numbers.
251 - 152 = 099 is found.
Now, writing this number in reverse order gives 990.
Now, if we add these two numbers, we get 1079.
099 + 990 = 1089











ઉદાહરણ 3 :
Example 3:









==============

ચાલો, ઘરે ટાઇમ પાસ કરો જાતે...

TM007 : 987

TM008 : 801

TM009 : 312

TM010 : 554

TM011 : 792

TM012 : 411

TM013 : 370

Come on, pass the time at home yourself...


 TM007 : 987


 TM008 : 801


 TM009 : 312


 TM010 : 554


 TM011 : 792


 TM012 : 411


 TM013 : 370


====================

====================

ચાલો, સમજીએ.

1)) અહીં, 7 A - A 7 = A 6 તો A = __











અહી, A - 7 = 6 છે.
માટે, A = 6 + 7 = 13 થાય.

તેથી A = 3 થાય જે 13નો એકમ અંક છે.

====================

2)) A 0 - 3 A  = 3 3 તો A = __











2)) અહીં, 0 - A = 3
માટે, 0 = 3 + A
માટે, 0 - 3 = A
માટે, - 3 = A
પણ કોઈ અંક સ્થાનમાં રહેલી સંખ્યા ઋણ ન હોય શકે.
માટે, A = 10 - 3 = 7
થાય.

==================== 

3)) 7 A - A A = 2 0 તો A = __











3)) અહીં, 7 - A = 2
માટે, 7 - 2 = A
માટે, A = 5 થાય.

====================

4)) B 7 - A 5 = A A તો A = __,B = __











4)) અહીં, 7 - 5 = A
માટે, A = 2 થાય.
હવે, B - A = A પણ A = 2
માટે, B - 2 = 2
માટે, B = 2 + 2
માટે, B = 4 થાય.
આમ,
A = 2, B = 4 થાય.

====================

5)) A B - 5 4 = B A તો A = __, B = ___


 

 

 

 

 

 

 

 

====================

07.01.2022

====================

1)

2 A + 3 7 = B 2 તો A = ____, B=____













 

ચાલો સમજીએ :::

7 - 2 = 5 માટે A = 5 થાય. 

 A = 5 હોવાથી 5 + 7 = 12 થાય. 12 માંથી 1 વદી થાય.

1 + 2 + 3 = 6 માટે B = 6 થાય.

====================

2)

A 2  + 4 3  = B B તો A = ____, B=____










 

 

ચાલો સમજીએ :::

2 + 3 = 5 માટે B = 5 થાય.

હવે, B - 4 = A પણ B = 5

માટે 5 - 4 = 1 

માટે, A = 1 થાય.

====================

3)

A A + 0 A = 48 તો A = ____










 

ચાલો સમજીએ :::

A + A = 8

માટે  2A = 8

માટે, A = 8/2 = 4 થાય.


====================

4)

2 A × 3 = 7 A તો A = ____











 

ચાલો સમજીએ :::

2 × 3 = 6 થાય પણ અહીં 7 આપ્યા છે. માટે વદી એક થઈ છે. 

A = 5 હોઈ તો વદી 1 થાય  અને 3 × 5 = 15 થાય.

માટે, A = 5 થાય.


====================

5)

4 A × A = 1 2 9 તો A = ____











 

ચાલો સમજીએ :::

A × A = 9 માટે. A = 3 થાય.

====================

6) 

A B × B = 8 4 તો A = ____, B = ____











 

ચાલો સમજીએ :::

B × B = 4 માટે B = 2 થાય.

 A× B = 8 પણ B = 2 માટે, A = 4 થાય.


==============

ચાલો, ઘરે ટાઇમ પાસ કરો જાતે...

TP001:
A B + B A = 3 3 તો A =___, B = ___

TP002:
2 A + A A = 3 2 તો A =___, B = ___

TP003:
8 0 + A A = 9 A તો A =___

TP004:
2 A × A = 6 9 તો A =___, 

TP005:
A A × 1 = A A તો A =___

TP006:
2 A ×  2  = A 8 તો A =___



તમારા નામ સાથે જવાબ કૉમેન્ટ બોકસમાં પોસ્ટ કરો તેવી વિનંતી.
 

====================

આ પોસ્ટ તમારા મિત્રોને શેર કરજો, તેમને પણ ગમશે.

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.

#maths #mathsmania #vedicmaths #vedicmath #vedicmathematics #vedicmathsonline #vedicmathstutorials #vedicmathsclasses #vedicmathstricks #vedicmathsforumindia #vedicmathsindia #vedicmathematicsworkshop #vedicmathematicsmadeeasy #vedicmathstrainer #vedicmathsforkids #vedicmathschool #vedicmathsclass #icanhow #rpgtparivar #tutorspost #tutorspostdotblogspotdotcom #icanhowdotblogspotdotcom


HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news


Post a Comment

0 Comments