Skip to main content

Total Pageviews

google shows Ads Section

Class 10 maths ch14 online test like a mock test

નમસ્કાર મિત્રો,

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.


આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલી તૈયારી સારી રીતે કરી રહ્યા છે. આપ સૌ ખુશ છો, અને રહો. અમે તમારી સાથે જ છીએ.

અમે આપના માટે ધોરણ 10ના ગણિત વિષયના પ્રકરણ 14 સંભાવનાની ઓનલાઈન MCQ પરીક્ષાનું આયોજન કરેલ છે. 

Hello, All are doing well. We post a mock test for class 10 maths. Giving online test or a online mock test removes fear.   Defects can be eliminated by knowing what is in the preparation.  The good thing is that the result is immediate.  The fact is that the correct answer to the wrong answer is learned immediately.  Let's enjoy this mock test. We are with you.

જેમકે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ ધોરણ 10 ની બોર્ડની પરિક્ષા હવે નજીક આવી રહી છે.

નવી પેપર સ્ટાઈલ પ્રમાણે 80 માંથી 24 ગુણના હેતુલક્ષી (ખરા ખોટા, ખાલી જગ્યા, MCQ, એક વાક્યમાં ઉત્તર) પ્રશ્નો પરિક્ષામાં પૂછાવાના છે.

+++++

+++++

MCQ માટે કેવી રીતે તૈયારી કરવી તે અંગે:

સૌ પ્રથમ, 

> પ્રકરણ મુજબ સૂત્રની યાદી તૈયાર કરો,

> જે તે પ્રકરણના યાદ રાખવા લાયક મુદ્દા અને અગત્યના પરિણામની યાદી બનાવો

> જે તે પ્રકરણમાંથી કેવા પ્રકારના mcq બની શકે, પૂછાય શકે તે નોધો. આ નોંધ મુજબ દરેક પ્રકારના mcq માટે 5થી7 mcq ની પ્રેક્ટિસ કરો.

>MCQ કેવી રીતે ઓછા સમયમાં સાચા જવાબ મળે તે રીતે સોલ્વ કરવાની ટેકનિક શીખો, વારંવાર આ ટેકનિકનો મહાવરો કરો.

> તમારી પાસે હોય તેવા પ્રશ્ન પત્ર અને બોર્ડના ભૂતકાળના પ્રશ્નપત્રમાંથી પ્રેક્ટિસ કરો.

> એક પોકેટ ડાયરીમાં સૂત્રો, અગત્યના પરિણામો અને મહત્વની નોંધની યાદી બનાવો. ફ્રી સમયમાં આ પોકેટ ડાયરીમાંથી વાંચો. 

> આ રીતે ગણિતમાં mcq ની તૈયારી કરો.

આથી અમે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે MCQ ની ઓનલાઈન ટેસ્ટનું આયોજન કર્યું છે. જેનું પરિણામ પણ ટેસ્ટ પૂરી થાય તરત જ તમને બતાવવામાં આવે છે.

અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લેતા રહેવું. અમે રેગ્યુલર આ રીતે ઓનલાઈન MCQ ટેસ્ટનું આયોજન કરવાના છીએ.

મિત્રો, આપને ખાસ વિનંતી છે કે તમારા ધ્યાનમાં જે પણ કુટુંબમાં, મિત્રવર્તુળમાં ધોરણ 10 માં હોય તેમને અવશ્ય જાણ કરવી. જેથી તે પણ આ પરીક્ષાનો લાભ લઈ શકે.

ટેસ્ટ આપવા માટે નીચે પ્રમાણેના સ્ટેપ ધ્યાનમાં લો:

1. નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

2. જે ગૂગલ ફોર્મનું પેજ આવે તેમાં તમારું નામ અને શહેરનું નામ લખો

3. ત્યાર બાદ તેમાં નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ(ઓપ્શન) ટીક કરો.

4. બધા પ્રશ્નો ટીક કરી લીધા પછી "submit" પર ક્લિક કરો.

5. તમારા માર્ક્સ તથા સાચા જવાબ જાણવા માટે "view score" પર ક્લિક કરો.

++++++++

તમને મળેલા ગુણ તમારા નામ સાથે કૉમેન્ટ બોક્સ માં જરૂર પોસ્ટ કરો જેથી અન્યને પ્રોત્સાહન મળે.

16.02.2022

ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો. "Maths Ch 14 Test"



=

 
=================

હવે, પછી બીજી મોક ટેસ્ટ પોસ્ટ થશે. આ પેજની મુલાકાત લેતા રહો. ગણિત પ્રકરણ 15 સંભાવના માટે હજુ ટેસ્ટ મૂકવામાં આવશે. જેથી તૈયારી કરીને જરૂર ટેસ્ટ આપો.

++++++++



~~~~~~~~~~~~~~~~~~~~

Best of luck 👍

~~~~~~~~~~~~~~~~~~~~

⬆️ TOP 🔝

HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news



Comments

Post a Comment

Popular posts from this blog

Class 10 science online test like a mock test

નમસ્કાર દ રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. +++++ *શિષ્યવૃત્તિ, રોજગારી, સરકારી સહાય વગેરે વિશેના સમાચારની કોમ્યુનીટીમાં જોડાવો - એ પણ ગુજરાતીમાં અને નિશુલ્ક* +++++ આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલી તૈયારી સારી રીતે કરી રહ્યા છે. આપ સૌ ખુશ છો,  અને  રહો. અમે તમારી સાથે જ છીએ. અમે આપના માટે ધોરણ 10ના વિજ્ઞાન વિષયની ઓનલાઈન MCQ પરીક્ષાનું આયોજન કરેલ છે.   Hello, All are doing well. We post a mock test for class 10 science. Giving online test or a online mock test removes fear.   Defects can be eliminated by knowing what is in the preparation.  The good thing is that the result is immediate.  The fact is that the correct answer to the wrong answer is learned immediately.  Let's enjoy this mock test. We are with you. જેમકે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ ધોરણ 10 ની બોર્ડની પરિક્ષા હવે નજીક આવી રહી છે. નવી પેપર સ્ટાઈલ પ્રમાણે 80 માંથી 24 ગુણના હેતુલક્ષી (ખરા ખોટા, ખાલી જગ્યા, MCQ, એક વાક્યમાં ઉત્તર) પ્રશ્નો પરિક્ષામાં પૂછાવાના છે. આથી અમે ધોરણ 10 ના વિદ્યાર્થી...

Speak English Conversation3

દેવ ભાષા સંસ્કૃત ઓન લાઇન નિશુલ્ક શીખો. > નોંધણી કેવી રીતે કરાવશો ?  વેબ સાઈટ દ્વારા અને  મીસ કોલ કરીને નોંધણી કરાવી શકાય છે.  - પ્રથમ સ્તરની કક્ષા માટે :: https://sanskritsambhashan.com/ - દ્વિતીય સ્તરની કક્ષા માટે :: https://sanskritsambhashan.com/second_level_reg.php -  09522340003 નંબર પર મીસ કોલ કરીને નોંધણી કરાવી શકાય. *************************** Speak English  In Conversation. A video has been posted at the end for how to speak, what to pronounce. Watch often, speak freely in a loud voice. Need to practice three to four every day. અંગ્રેજી વાર્તાલાપ બોલો. કેવી રીતે બોલવું, તેના ઉચ્ચાર શું થાય તે માટે અંતમાં વિડિયો પોસ્ટ કરેલો છે. વારંવાર જુવો, મોટા અવાજે મુક્ત રીતે બોલો. દરરોજ ત્રણ ચાર પ્રેક્ટિસ જરૂર કરો. 📺 See Video Here Part:3 રોજિંદા જીવનમાં ઉપયોગી અંગ્રેજીના નાના વાક્યો ::  સચેત રહો Be attentive સ્વાગત છે Welcome નિશ્ચિંત રહો Rest assured બેઠેલા રહો Be seated જેવી તમારી ઈચ્છા As you wish મને નારાજ કરશો નહીં Don't nag me તમે કાયર છો You are a ...