Type Here to Get Search Results !

Class 10 Social Science online test like mock test

16

નમસ્કાર મિત્રો,

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે.


આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલી તૈયારી સારી રીતે કરી રહ્યા છે. આપ સૌ ખુશ છો, અને રહો. અમે તમારી સાથે જ છીએ.

અમે આપના માટે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 1ની ઓનલાઈન MCQ પરીક્ષાનું આયોજન કરેલ છે. 

Hello, All are doing well. We post a mock test for class 10 Social Science. Giving online test or a online mock test removes fear.   Defects can be eliminated by knowing what is in the preparation.  The good thing is that the result is immediate.  The fact is that the correct answer to the wrong answer is learned immediately.  Let's enjoy this mock test. We are with you.

જેમકે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ ધોરણ 10 ની બોર્ડની પરિક્ષા હવે નજીક આવી રહી છે.

અને નવી પેપર સ્ટાઈલ પ્રમાણે 80 માંથી 24 ગુણના હેતુલક્ષી (ખરા ખોટા, ખાલી જગ્યા, MCQ, એક વાક્યમાં ઉત્તર) પ્રશ્નો પરિક્ષામાં પૂછાવાના છે.

MCQ માટે કેવી રીતે તૈયારી કરવી તે અંગે:

સૌ પ્રથમ, 

> પ્રકરણ મુજબ સાલ - બનાવની યાદી તૈયાર કરો,

> જે તે પ્રકરણના યાદ રાખવા લાયક મુદ્દા અને અગત્યના પરિણામની યાદી બનાવો

> જે તે પ્રકરણમાંથી કેવા પ્રકારના mcq બની શકે, પૂછાય શકે તે નોધો. આ નોંધ મુજબ દરેક પ્રકારના mcq માટે ની પ્રેક્ટિસ કરો.

>MCQ કેવી રીતે ઓછા સમયમાં સાચા જવાબ મળે તે રીતે સોલ્વ કરવાની ટેકનિક શીખો, વારંવાર આ ટેકનિકનો મહાવરો કરો.

> તમારી પાસે હોય તેવા પ્રશ્નપત્ર અને બોર્ડના ભૂતકાળના પ્રશ્નપત્રમાંથી પ્રેક્ટિસ કરો.

> એક પોકેટ ડાયરીમાં સૂત્રો, અગત્યના સાલ - બનાવ, પરિણામો અને મહત્વની નોંધની યાદી બનાવો. ફ્રી સમયમાં આ પોકેટ ડાયરીમાંથી વાંચો. 

> આ રીતે સામાજિક વિજ્ઞાનમાં mcq ની તૈયારી કરો.

આથી અમે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે MCQ ની ઓનલાઈન ટેસ્ટનું આયોજન કર્યું છે. જેનું પરિણામ પણ ટેસ્ટ પૂરી થાય તરત જ તમને બતાવવામાં આવે છે.

અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લેતા રહેવું. અમે રેગ્યુલર આ રીતે ઓનલાઈન MCQ ટેસ્ટનું આયોજન કરવાના છીએ.

મિત્રો, આપને ખાસ વિનંતી છે કે તમારા ધ્યાનમાં જે પણ કુટુંબમાં, મિત્રવર્તુળમાં ધોરણ 10 માં હોય તેમને અવશ્ય જાણ કરવી. જેથી તે પણ આ પરીક્ષાનો લાભ લઈ શકે.

ટેસ્ટ આપવા માટે નીચે પ્રમાણેના સ્ટેપ ધ્યાનમાં લો:

1. નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

2. જે ગૂગલ ફોર્મનું પેજ આવે તેમાં તમારું નામ અને શહેરનું નામ લખો

3. ત્યાર બાદ તેમાં નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ(ઓપ્શન) ટીક કરો.

4. બધા પ્રશ્નો ટીક કરી લીધા પછી "submit" પર ક્લિક કરો.

5. તમારા માર્ક્સ તથા સાચા જવાબ જાણવા માટે "view score" પર ક્લિક કરો.


+++++++++

08.02.2022

ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો. "Social Science Ch 2"


+++++++++

04.02.2022

ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો. "Social Science Ch 1"


ફરી બીજા વિષય માટે આવી બીજી મોક ટેસ્ટ પોસ્ટ થશે.
મુલાકાત લેતા રહો તેવી વિનંતી.


+++++++++


તમને મળેલા ગુણ તમારા નામ સાથે કૉમેન્ટ બોક્સ માં જરૂર પોસ્ટ કરો જેથી અન્યને પ્રોત્સાહન મળે.

~~~~~~~~~~~~~~~~~~~~

Best of luck 👍

~~~~~~~~~~~~~~~~~~~~

⬆️ TOP 🔝

HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news





Tags

Post a Comment

16 Comments
  1. Replies
    1. Excellent.
      You deserve this because of your hard work.

      Delete
  2. Name:jaykishan thakkar
    Marks:18/25

    ReplyDelete
    Replies
    1. Good Jaykishan
      Your marks are good. But you can work harder and get better results in the next test.

      Delete
  3. Replies
    1. Excellent.
      Keep up the good work. You will definitely have success.

      Delete
  4. Name: yashvi
    Marks: ૨૩/૨૫

    ReplyDelete
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.