Type Here to Get Search Results !

RTE Free Admission 2022 gujarat

0

📣RTE  ફ્રી પ્રવેશ જાહેરાત 2022

ખાનગી શાળાઓમા ધોરણ 1 મા મફત પ્રવેશ માટે  RTE ના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે.

The government has started admitting children to Std. 1 under rte law for study. Read h about RTE Free Admission 2022 in gujarat.

એડમીશન મળ્યા બાદ ધોરણ 8 સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ કરવાનો હોય છે 

➕ દર વર્ષે સરકાર તરફથી રૂ. 3000 ની શિષ્યવૃતિ

👉  ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :: 30-3-2022 થી 11-4-2022


👉 જે બાળક ધોરણ 1 માં પ્રવેશ પાત્ર હોય તેને ગુજરાતી કે અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવીને ધોરણ 1 થી 8 શાળામાં ફ્રી અભ્યાસ કરાવી શકો છો.


➡️ *અરજી કરવા માટે અગત્ય ના ડોક્યુમેન્ટ*


👉બાળકનો જન્મ નો દાખલો


👉બાળકનું આધારકાર્ડ


👉બાળકના માતા પિતા નું આધારકાર્ડ


👉બેંકની પાસબુક


👉 બાળક ના બે ફોટા


👉રેશનકાર્ડ


👉આવકનો દાખલો


👉પિતાનો જાતિનો દાખલો.


✍🏼 પ્રવેશ સહિત તમામ અપડેટ આ ગ્રુપમાં મુકીશુ.✅





























અરજી કરવા માટે અહી ક્લિક કરો:

અપડેટ માટે આ પેજની મુલાકાત લેતા રહેજો. તમારા મિત્રોને જરૂર મોકલો.

 

HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news

 


Post a Comment

0 Comments