Type Here to Get Search Results !

10thMaths Chapter1 SOP1

0

*ધોરણ10ના ગણિતના પ્રકરણ1નો ભાગ1* અહી સરળ રીતે શીખી શકો છો. તમારા મિત્રોને આ પોસ્ટ શેર કરજો, તેમને પણ ગમશે. ગણિતમાં રસ લેતા થશે. તે માટે તેમને જરૂર મોકલજો.

Share this post with your friends, they will like it too. You will be interested in mathematics.  For that send them 10thMaths chapter1 SOP1 requirement.

√√√√√√√√√√√√√√√√√√√√√√√√√


√√√√√√√√√√√√√√√√√√√√√√√√√

પાસ થવાની SOP:::

નમસ્તે વિદ્યાર્થી મિત્રો,

ધોરણ10ના સરળ ગણિતમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 ના ગણિત માં પાસ થવાની SOP ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. 

તે માટે આપણે પ્રકરણ 1થી શરૂઆત કરીશું.

================

>> પ્રકરણ 1માં મુખ્યત્વે ચાર પ્રકારના દાખલા પુછાય છે.

1. અવયવ વૃક્ષ બનાવો

2. લ.સા.અ અને ગુ.સા.અ મેળવો

3.  અસંમેય સંખ્યા સાબિત કરો

4. અન્ય પ્રકારના દાખલા

====================

અહિં પ્રથમ પ્રકારના દાખલા અહીં શીખીશું.

પ્રકાર - 1 અવયવ વૃક્ષ 

અવયવ વૃક્ષ સરળ રીતે બનાવવા માટે નીચેના ટોપિક જરૂર તૈયાર કરજો.

1.) 2,3,4,5,6,7,8,9,10 અને 11 વડે નીશેષ વિભાજ્યતાની ચાવી 

2.) 1 થી 25ના આંક 

3.) 1 થી 30ના વર્ગ 

4.) 1 થી 20ના ઘન

હવે, વિવિઘ ઉદાહરણ સમજીને જાતે ગણો, ગણ્યા પછી ફરીથી બીજી વાર જરૂર ગણો.

ઉદાહરણ - 1

આમ,

140 = 2×2×5×7



ઉદાહરણ - 2

આમ,

156 = 2×2×3×13



ઉદાહરણ - 3

આમ,

256 = 2×2×2×

2×2×2×2×2



ઉદાહરણ - 4

આમ,

3825 = 3×3×5×

5×17



ઉદાહરણ - 5

આમ,

5005 = 5×7×11×13



ઉદાહરણ - 6

આમ,

7429 = 17×19×23

====================

ઘરકામ:

નીચેની દરેક સંખ્યાને અવિભાજય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવો ::

1) 120

2) 404,

3) 96,

4) 20790,

5) 15625,

6) 6250,

7) 15750

તમારા નામ સાથે જવાબ કૉમેન્ટ બોકસમાં પોસ્ટ કરો તેવી વિનંતી.

====================


ધોરણ 10ની ગણિત પ્રકરણ 1ની મોક ટેસ્ટ - 1 ઓન લાઈન ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો.

====================

click here for :: 10thMaths chapter1 SOP2

રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

⬆️ TOP 🔝

HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news

 


Post a Comment

0 Comments