Type Here to Get Search Results !

Get self employed and become a successful entrepreneur by learning home appliance repairing

0

આર્ટિકલનું નામ :: ઘરેલુ ઉપકરણ રીપેરીંગ કરતા શીખીને સ્વરોજગાર મેળવો અને પગભર બનો.

નમસ્તે મિત્રો,

આપ સૌ સારું કરી રહ્યા છો અને કરતાં રહો. આ બ્લોગના ઘણા વાચકો હજી અભ્યાસ કરી રહ્યા છે, કેટલાકનો અભ્યાસ પૂરો થઈ ગયો છે, કેટલાક સરકારી નોકરી કરી રહ્યા છે, કેટલાક અર્ધ સરકારી કે ખાનગી પેઢીમાં નોકરી કરી રહ્યા છે તો કેટલાક સ્વરોજગાર કરીને વ્યવસાય કરી રહ્યા છે અને કેટલાક તો નિવૃત્તનો આનંદ આ બ્લોગ વાંચતા વાંચતા મેળવી રહ્યા છે.

To get self employment we need to have some skill.  Nowadays, many small and big appliances are used in everyone's home.  When it breaks down it becomes necessary to get it repaired and it also needs to be serviced regularly. So Get self employed and become a successful entrepreneur by learning home appliance repairing.

વિશાળ જન સંખ્યા ધરાવતા દેશમાં દરેકને નોકરી મળે તે કઠિન છે. તો આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે નાના મોટા વ્યવસાય આવડત મુજબ કરવા અનિવાર્ય બની રહે છે. વ્યવસાય કરવા માટે મુડી ભંડોળની જરૂરિયાત ઊભી થાય છે. 

સ્વરોજગાર મેળવવા માટે આપણને કોઈ કૌશલ્ય આવડવું જરૂરી છે. હાલના સમયમાં દરેકના ઘરમાં નાના મોટા કેટલાય પ્રકારના ઉપકરણો વપરાય છે. તે બગડી જાય ત્યારે તેને રીપેરીંગ કરાવવું જરૂરી બને છે તેમજ નિયમિત તેની સર્વિસ પણ કરવી પડે છે.

... તે માટે બિન લાભકારી અને નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરતી સંસ્થા દ્વારા સ્વરોજગારી મળે તે હેતુ ઘરેલુ ઉપકરણ રીપેરીંગની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. તેની વિગત નીચે મુજબ છે.

આ માહિતી તમારા તમામ ગ્રુપમાં શેર કરવા વિનંતી જેથી તેઓ પણ સ્વ મેળવીને પગભર બની શકે.

સંસ્થા :: ડૉ હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ - વડોદરા  

સંસ્થા વિશેની માહિતી માટેની લિંક ::              

સંસ્થાની વેબસાઈટ પરથી મળેલી માહિતીનું ગૂગલ   અનુવાદકની  મદદથી અંગ્રેજી માંથી ગુજરાતીમાં    રૂપાંતર કરીને અહીં પોસ્ટ કર્યું છે. કોઈ ભૂલ રહી      જવા પામી હોય તો જાણ કરવા માટે વોટસએપ      કરવા વિનંતી.                                                 

+++++++
+++++++

સંસ્થાનું વિઝન ::

 “ડૉ.  હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ” બિન-લાભકારી તરીકે, સમાનતાની દુનિયામાં જીવશે, જ્યાં દરેક ખુશ છે, સારા સ્વાસ્થ્યનો આનંદ માણે છે, વિકાસની સમાન તકો ધરાવે છે અને પ્રકૃતિ સાથે સંતુલન જીવે છે.  કોઈપણ આપત્તિના કિસ્સામાં તેમજ જીવનના નિયમિત અભ્યાસક્રમમાં, સેવાને બોલાવવામાં આવશે અને સેવા આપનાર પ્રથમ વ્યક્તિઓમાં સામેલ થશે.

 સંસ્થાનું ધ્યેય ::

સ્વાવલંબન દ્વારા આરોગ્ય, શિક્ષણ, સામુદાયિક જોડાણ અને સામાજિક સશક્તિકરણના ચાર સ્તંભો દ્વારા, “ડૉ.  હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ” માને છે કે આ સાથી ભાઈઓને સ્વયંસેવક અને તેમના સમાજની સેવા કરવા માટે પ્રેરણા અને પ્રેરણા આપીને અને પ્રેરિત આત્માઓને સાથે મળીને કામ કરવા માટે એકસાથે લાવીને પ્રાપ્ત કરી શકાય છે.

>> કાર્યક્રમ ::  યુવા સ્વરોજગાર તાલીમ કેન્દ્ર દ્વારા ટેકનીશીયન તાલીમ કોર્સ

> શુભ શરૂઆત :: 1લી જુલાઈ 2023 બેચનું પ્રવેશ કાર્ય શરૂ

>> બેચ સમય :: સાંજે 6 થી 8

>> તાલીમ સમય ગાળો :: ત્રણ મહિના

>> શું શીખી શકો છો? :: ઘરેલુ ઉપકરણ રીપેરીંગ 

>>કેટલા વિભાગ છે? :: 

બે વિભાગ 

- વિભાગ A ( AC અને ફ્રીજ ) અને 

- વિભાગ B ( RO, ઓવન, ગીઝર, એર કૂલર, મિક્ષ્ચર, પંખા, ઈસ્ત્રી, ગ્રાઇનડર )

+++++++
********


>> લાયકાત :: 

-: વિભાગ A માટે - 10 પાસ અને આયુ 35 વર્ષ સુધી

-: વિભાગ B માટે - 8 પાસ અને આયુ 45 વર્ષ સુધી

>> જરૂરી દસ્તાવેજ :: આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝના ત્રણ ફોટા

>> સંપર્ક સમય :: સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી

>> સંપર્ક નંબર :: 7069699977 અને 9712234472 

>> સરનામું :: કેશવ સેવા પ્રકલ્પ, દીનદયાલ નગર, ગોત્રી - લક્ષ્મીપૂરા રોડ, ગોત્રી, વડોદરા - 390021

વધુ જાણકારી માટે અધિકૃત જાહેરાત કે અધિકૃત સૂચના કે અધિકૃત વેબસાઈટ જુવો અને તેને અનુસરો. આ માત્ર ટુંકમાં સમાચાર છે.

















Post a Comment

0 Comments