Type Here to Get Search Results !

update skills for the future of work or job

0

આજની સ્પર્ધાત્મક દુનિયામાં ભીડમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. કાર્ય અથવા નોકરીના ભવિષ્ય માટે આપણી કુશળતાને અપડેટ કરવી જરૂરી છે. આપણી કુશળતાને અપડેટ offline કે online માધ્યમ દ્વારા સતત કરતાં રહેવું ખૂબ જ જરૂરી છે.

It is difficult to stand out from the crowd in today's competitive world. Updating our skills is necessary for the future of work or job. It is very important to constantly update our skills through offline or online means. So let's start update skills for the future of work or job.



દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો, અમે માત્ર જાણકારી સમાચાર આપીએ છીએ.
Every post needs to be read till the end, we only give information news.

> અરજી કરવાની રીત :: રસ ધરાવતા અને લાયક

> કુશળતાને શા માટે અપડેટ કરવી જરૂરી છે?

ઔદ્યોગિક ક્રાંતિને કારણે સ્પર્ધાત્મક વિશ્વમાં રોજ અવનવા પડકારો સર્જાઈ રહ્યા છે.  આવનારા સમયમાં વધુને વધુ સ્વયમ સંચાલિત મશીનને કારણેકે ટલાય લોકો રોજગારી ગુમાવશે તે નક્કી છે અને કેટલાય ઔધોગિક સંસ્થાનો કે ગૃહો કર્મચારીને છુટા કરી રહ્યા છે અથવા VRS ઓફર કરી રહ્યા છે. ભવિષ્યમાં ઓટોમેશન દરેક ક્ષેત્રમાં અને આપણા સૌના રોજિંદા જીવનનો એક મોટો ભાગ બનશે તેમાં કોઈ જ શંકા હોઇ શકે નહિ. 

આધુનિક સમયમાં પહેલાના સમયમાં મેળવેલી ટ્રેનીંગ કે સ્કીલ અત્યારે કદાચ એટલી અસરકારક ન પણ હોઈ શકે. તેથી જ તો વ્યવસાય કે નોકરીમાં પ્રગતિનો રસ્તો બંધ થઈ શકે છે. માટે પ્રાપ્ત કરવામાં આવેલી કુશળતાને update કે upgrade કરવી ખૂબ જ મહત્વની અને જરૂરી બને છે. ઘણી બધી કુશળતા જૂની છે અને ભવિષ્યમાં નોકરીઓ માટેની લાયકાતમાં ટકી શકશે નહીં. 

>  કુશળતાને અપગ્રેડ કરવામાં મદદ કરશે:

1. વ્યવસાયિક વિકાસ અભ્યાસક્રમો શીખો.

2. ઑનલાઇન સંસાધનોનો ઉપયોગ કરો.

3. વ્યવસાયિક ઇવેન્ટ્સમાં સક્રિય ભાગ લેવો.

4. ઑનલાઇન નેટવર્કિંગને અવગણશો નહીં.

5. પ્રમાણપત્ર અને સતત શિક્ષણનો વિચાર કરો.

આપણે કોઈ પણ રીતે આપણી સ્કીલ ને update કે upgrade કરીએ તે ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી નવી skill શીખીને ઔધોગિક સંસ્થાનો કે ગૃહો કે ઉદ્યોગની નજીક રહેવું એ આપણા સંભવિત નોકરીદાતાઓને બતાવે છે કે આપણે માત્ર આપણા કાર્ય પ્રત્યે માત્ર સમર્પિત જ નથી પરંતુ સારી કુશળતા પણ ધરાવીએ છીએ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માહિતગાર છીએ. આ કરવાથી આપણને પ્રગતિ સારી રીતે કરવાની તક પ્રાપ્ત થશે. મળશે. ચાલો ત્યારે આવી જ એક કૌશલ્ય વર્ધન યોજના વિશે માહિતી મેળવવીએ.


₹₹₹₹₹₹₹ ₹₹₹₹₹₹₹ ₹₹₹₹₹₹₹

મેનેજમેન્ટ સ્કિલ્સ વધારવા માટે દેશભરમાં જાણીતી અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM દ્વારા નિશુલ્ક ઓનલાઇન કોર્સ


કોર્સનો ઉદ્દેશ :: 

 - યુવાનોને કરિયર અથવા બિઝનેસને વધારવા માટે સ્કિલ વિકસાવવી

- શિક્ષણ અને રોજગાર વચ્ચેના અંતરને દૂર કરવું

- સમુદાયો તથા સામાજિક-આર્થિક વિકાસ કરવો


કોર્સની વિગત ::

1. HRM સ્ટ્રેટેજી એક્સિક્યુશન ::

આ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો ફાઉન્ડેશન કોર્સ છે. કોર્સની મદદથી વિદ્યાર્થીઓ સંસ્થાના ટેક્ટિકલ ટૂલ તરીકે HRMને વેલ્યૂ કરવામાં મદદ કરે છે.

વિગતો :: આ અભ્યાસક્રમમાં મેનેજેમેન્ટના વિષયને લગતી બાબતો હોય છે. કોર્સનો ગોલ વિદ્યાર્થીઓને સંસ્થાના સ્ટ્રેટેજીક ઈન્સ્ટ્રુમેન્ટની સમજ આપવાનો છે. આ સિવાય તે સંસ્થાઓને HR એક્ઝીક્યુશનના પડકારોને સમજવા અને શક્ય તેટલા શ્રેષ્ઠ નિર્ણયો લેવા માટે જરૂરી જ્ઞાન આપે છે.

સ્કિલ :: મધ્યવર્તી

ભાષા :: અંગ્રેજી

સર્ટિફિકેટ :: હા

ફી :: મફત

સમયગાળો :: 6 અઠવાડિયા

2. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન – થીયરી અને એપ્લિકેશન SWAYAM :: 

આ કોર્સથી ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની વધુ ઊંડાણપૂર્વક જાણકારી મળે છે,. આ કોર્સ વિકસતી જતી ટેક્નોલોજી અને આર્થિક ક્ષેત્રો અંગે જાણકારી આપે છે.

વિગતો :: ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં તેના ઇન્સ્ટ્રુમેન્ટલ, ઓપરેશનલ અને હાલના ગોલને આવરી લેવામાં આવે છે. આ બદલાતી ટેક્નોલોજીની બિઝનેસ અને આર્થિક ક્ષેત્રે અસર દર્શાવે છે. આજના કોર્પોરેટ સેક્ટરમાં, ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, એવામાં વિવિધ કલ્પના બહાર પ્રવૃત્તિઓ કરવી કેવી રીતે શક્ય છે? તે દર્શાવવામાં આવે છે.

કોઈપણ સ્નાતક ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ આ કોર્સ કરી શકે છે.

સ્કિલ :: મધ્યવર્તી

ભાષા :: હિન્દી

સર્ટિફિકેટ :: હા

ફી :: મફત

સમયગાળો :: 6 અઠવાડિયા

3. બિહેવિયરલ ફાઈનાન્સ


આ કોર્સમાં ખાસ મોડેલોનો ઉપયોગ કરીને નાણાકીય બજારોને સમજવાનો પ્રયાસ થાય છે.

વિગત :: નાણાકીય બજારોને સમજવા માટે આ કોર્સ ડિઝાઈન કરવામા આવ્યો છે. આ માનવીય મનોવિજ્ઞાનથી પ્રભાવિત હ્યુરિસ્ટિક્સ અને પૂર્વગ્રહોના આધારે વધુ સચોટ નાણાકીય નિર્ણય લેવાની સમજ આપે છે. આ કોર્સમાં લોકોની વેપાર કરવાની રીત અને રોકાણની નિતી વિશે સમજ આપવામાં આવે છે. કોર્સનો ધ્યેય નાણાકીય બજારોના હિસ્સેદારોના જ્ઞાનમાં વધારો કરવાનો છે. પ્રોફેશનલ્સ, અનુસ્નાતકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને બિહેવિયરલ ફાઇનાન્સમાં વધુ ઊંડાણપૂર્વક શીખવા માંગતા લોકો આ કોર્સ કરી શકે છે.

સ્કિલ :: મધ્યવર્તી

ભાષા :: અંગ્રેજી

સર્ટિફિકેટ :: હા

ફી :: મફત

સમયગાળો :: 6 અઠવાડિયા

વધુ વિગત માટે અહીં ક્લીક કરો. 

₹₹₹₹₹₹₹ ₹₹₹₹₹₹₹ ₹₹₹₹₹₹₹

રેલ કૌશલ્ય વિકાસ યોજના 2023 ::


નમસ્કાર મિત્રો, RKVY ઓનલાઈન ફોર્મ 2023 હેઠળ ઓગસ્ટ મહિના માટે નવી બેચનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જો તમે 10મું પાસ હોય અને બિલકુલ મફતમાં તાલીમ મેળવીને ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માંગો છો તો તેવા તમામ વિદ્યાર્થીઓ તેના માટે અરજી કરી શકે છે.

> અરજી કરવાની છેલ્લી તારીખ :: 20 જુલાઈ 2023

> સમાવિષ્ટ ટ્રેડ્સની સૂચિ ::

એસી મિકેનિક,

સુથાર,

CNSS (કોમ્યુનિકેશન નેટવર્ક અને સર્વેલન્સ સિસ્ટમ),

કમ્પ્યુટર બેઝિક્સ,

કોંક્રિટિંગ,

વિદ્યુત,

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્સ્ટ્રુમેન્ટેશન,

ફિટર્સ,

ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક (ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ),

મશીનિસ્ટ,

રેફ્રિજરેશન અને એસી,

ટેકનિશિયન મેકેટ્રોનિક્સ,

ટ્રેક બિછાવી,

વેલ્ડીંગ,

બેન્ડિંગ અને આઇટીની મૂળભૂત બાબતો,

ભારતીય રેલ્વેમાં એસ એન્ડ ટી .... .. .વગેરે.




>જરૂરી દસ્તાવેજો તથા અન્ય જરૂરી વિગત :: અધિકૃત વેબસાઈટ કે અધિકૃત જાહેરાત કે અધિકૃત સૂચના જોવા વિનંતી.

વધુ વિગત માટે અહી ક્લીક કરો તેવી વિનંતી.

તમને મુંઝવતા કેટલાક સવાલના જવાબ માટે અહી ક્લીક કરો તેવી વિનંતી.

National Skill Development Corporation (NSDC) વિશે વાંચવા માટે અહી ક્લીક કરો.


#icanhow #tutorspost #rpgtparivar 


#skills #training #motivation #goals #learning #education #jobskills  #skill #business #goal #success #life #businessskills #talent #learn #career  #knowledge #entrepreneur  #inspiration #development 


#skillshare #skillset  #skillsforlife #skillstraining #skillshareclass #skillshow #skillsanddrills  #skillsfuture #skillschool  #skillstrainer #skillscoach #skillsets


Post a Comment

0 Comments