Type Here to Get Search Results !

Job Vacancy 1

શિષ્ય વૃત્તિ, સરકારી સહાય યોજના, સરકારી ભરતી, રોજગાર મેળો વગેરે સમાચાર માટે કોમ્યુનિટી ગ્રુપની લીંક ::


Hello friends,

After studying it is necessary to try hard for good jobs or indian jobs.  So we search by typing today govt jobs or govt jobs today.  The job newspaper can be read for the desired job.  Google Translator No can be used to read this Gujarati news job news in hindi.


દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

અમે માત્ર સમાચાર કે જાણકારી પ્રદાન કરીએ છીએ, અહીં પોસ્ટ થતા સમાચાર કે જાણકારી જનહિત, સમાજહિત અને રાષ્ટ્રહિત માટે છે. પ્રયાસ કરીને સફળતા સ્વયં તમારે મેળવવાની છે.

👍 તમારા ગ્રુપમાં શેર કરો જેથી બીજા ઉમેદવારોને ઉપયોગી થાય🙏

=====================

***********************



કઠલાલ ખાતે રોજગાર ભરતી મેળો
તા.૧૮/૦૧/૨૦૨૪ના રોજ કઠલાલ ખાતે આયોજીત રોજગાર ભરતીમેળો 
સ્થળ: સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બસ સ્ટેશન પાછળ કઠલાલ
સમય: સવારે ૧૧.૩૦ કલાકે
આપ સૌ મીત્રો ભરતીમેળાનો અચુક લાભ લેજો તથા આપના દરેક ગ્રુપમા શેર કરજો







યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સુરત દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો *૧૮/૦૧/૨૦૨૪* ના રોજ સમય *સવારે 11:00* કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સેન્ટ્રલ લાઇબ્રેરી ની બાજુમાં, ગ્રાઉન્ડ ફ્લોર, ડે-કેર  સેન્ટર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, ઉધના મગદલ્લા રોડ સુરત ખાતે *જોબ ફેર* નું આયોજન કરેલ છે. આ જોબ ફેર માં ભાગ લેવા ઈચ્છુક શૈક્ષણિક લાયકાત ધરાવતા (B.Com/M.Com/MBA/BBA/B.E Electrical) ઉમેદવારોએ પોતાના બાયોડેટા, ડોક્યુમેન્ટ, એક ફોટો સાથે ઈન્ટરવ્યુ સ્થળે રૂબરૂ હાજર રહેવું.




 જૂનાગઢ ખાતે રોજગાર ભરતી મેળો 
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ




જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો 


સમય : સવારે - ૧૦:૩૦ કલાકે 
ભરતી મેળાનું સ્થળ : જિલ્લા રોજગાર કચેરી, કલેકટર ઓફીસ સામે–સુરેન્દ્રનગર.જિ.સુરેન્દ્રનગર
તારીખ : ૧૨ /૦૧/૨૦૨૪ ને શુક્રવાર  
ઉપસ્થિત રહેનાર કંપનીઓ : 
૧. એઇમ લીમીટેડ-ભાવનગર
૨. એચ.ડી.બી ફાયનાન્સિયલ સર્વીસીઝ- સુરેન્દ્રનગર
૩. સનસ્કાય સીલ્સ પ્રા.લી- ઝમર 
૪. વોડાફોનઆઇડીયા પ્રા.લી - સુરેન્દ્રનગર
 જગ્યાનું નામ : 
૧. બ્રાન્ચ મેનેજર /આસિ. બ્રાન્ચ મેનેજર (સ્ત્રી/પુરુષ)
૨.સેલ્સ ઓફીસર 
૩. ઓપરેટર 
૪. પ્રમોટર્સ
લાયકાત : 
 ધો ૮ પાસ / ધો.૧૦ પાસ / ધો. ૧૨ પાસ/ગ્રેજયુએટ
 (ઇન્ટરવ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.) 
નોકરીનું સ્થળ : સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર,મુ.ઝમર તા.લખતર 
*********************************

શાપર ( વેરાવળ ) માટે iti જામનગર રોડ, રાજકોટ ખાતે ભરતી મેળો 

શ્રી મિરાંબિકા કોલેજ, અંબાજી કડવા મેઇન રોડ, pdm કોલેજની પાછળ, ગોંડલ રોડ, રાજકોટ



અમદાવાદ ખાતે અને ડાકોર ખાતે રોજગાર ભરતી મેળો

રોજગાર ભરતી મેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર, અને ઓવરસીઝ સેમીનાર 

સંસ્થા: 
મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ 

તારીખ અને સમય:
દ્વારા તા.૧૦/૦૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે

સ્થળ:
અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ

કંપનની સંખ્યા:
અગ્રગણ્ય ૧૦ થી વધારે કંપનીઓ 

પોસ્ટ:
ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, લાઈન મેન, એન્જીનીયર, બેક ઓફીસ, સેલ્સ મેનેજર, એક્ઝીક્યુટીવ, ફાર્મસી આસી. ફીટર, વેલ્ડર, ટર્નર, ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રીશયન, હેલ્પર, ટેકનીશ્યન, એકાઉન્ટન્ટ, આઈટી, એપ્રેન્ટિસ વગેરે 

સેકટર:
મેન્યુકેકચર સેક્ટર, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, આઈટી સેક્ટર, ફાર્મા સેકટર

લઘુતમ લાયકાત: પોસ્ટ મુજબ ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં, ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત 

વિશેષ:
ઓવરસીઝ સેન્ટર દ્વારા વિદેશ જવા ઉત્સુક ઉમેદવારો માટે ઓવરસીઝ સેમીનાર યોજાશે તેમજ સ્વરોજગાર કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર દ્વારા ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા આપતી લોન સહાય તેમજ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકાનું વિતરણ નિઃશુલ્ક

શું લઈ જવું?:
ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી, અસલ પ્રમાણપત્રો અને આધાર કાર્ડ તથા તેની નકલો, પાસપોર્ટ ફોટા

2. ડાકોર ખાતે


  
#NCSIndia #GujaratiNews #amdavad #ahmedabadcity #jobopportunity #jobs #MCC 

#KidsVedicMaths #tutorpost #paxiseva 
#PaxiSevaParivar #RpgtParivar 
#rajjeshpatel
#rajjeshonyt
#rajjeshonfb
#rajjeshoninsta

***********
રોજગાર ભરતી મેળા - સુરત
આયોજક : મદદનીશ નિયામક રોજગાર કચેરી, સુરત,નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC/ST, સુરત, નગર રોજગાર કચેરી, માંડવી, તથા આઈ.ટી.આઈ. માંડવી  

તારીખ અને સમય : ૦૯/૦૧/૨૦૨૪ ના રોજ સમય  સવારે ૧૧:૦૦ કલાકે 

કોણ ભાગ લઈ શકે? :૧૦ પાસ,૧૨ પાસ,આઈ.ટી.આઈ. એમ.બી.એ, કોઈ પણ સ્નાતક  શૈક્ષણિક લાયકાત ધરાવતા જોબ મેળવવા ઈચ્છુક ઉમેદવારો 

ઈન્ટરવ્યું સ્થળ :- આઈ.ટી.આઈ. માંડવી.

સાથે શું લઈ જવું? : જોબ ફેરમાં ભાગ લેવા ઈચ્છુક  શૈક્ષણિક લાયકાત ધરાવતા  ઉમેદવારોએ  પોતાના બાયોડેટા ,પાસપોર્ટ સાઈઝ ફોટો, સર્ટિફિકેટ,ગવર્મેન્ટ આઈડી પ્રૂફ (પાનકાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, ચુંટણી કાર્ડ વગેરેમાંથી કોઈ પણ એકસાથે લઈ  ઈન્ટરવ્યું સ્થળે રૂબરૂ હાજર રહેવું



***********************************
વોક ઈન ઇન્ટરવ્યુ  - કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ

> સંસ્થા :: emri green health services

> પોસ્ટ :: કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ 

> તારીખ અને સમય : 9 જાન્યુઆરી 2024

> સરનામું :: 
ઇ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ
૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ

> લાયકાત : કોઈ પણ શાખા સ્નાતક અને અનુભવી /બિન અનુભવી, કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન

> વધુ માહિતી માટે સંપર્ક કરો ::
 ફોન નંબર - ૦૭૯(૨૨૮૧૪૮૯૬) / ૯૯૨૪૨૭૦૧૦૮

 ઇ-મેઇલ :rahul_rana@emri.in

> શૈક્ષણિક લાયકાત :: શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અને અન્ય જરૂરી માહિતી માટે તેમની અધિકૃત સૂચના / અધિકૃત વેબસાઈટ / અધિકૃત જાહેરાત વાંચો.

> ખાસ નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.



***********************

મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે તા.૩૦-૧૦-૨૦૨૩ ના રોજ સવારે ૧૦ કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ જેમાં ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , હેલ્પર, ટેકનીશ્યન, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, એન્જીનીયર, વગેરે જેવી પોસ્ટ માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર,માટે જોબ ઓફર કરશે, ૦૫ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા.૨૫-૧૦-૨૦૨૩ ના રોજ સમય: ૧૦:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૫ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહી વેકેન્સી માટે જોબ ઓફર કરશે
#jobs #employment #government #ahmedabad #amdavadcity #gujarat #anubandham #MCC #sarkar #AMC #rojgarmela #bharti


********

22 જાન્યુઆરી 2022ની પોસ્ટ - છેલ્લી તારીખ : 31-03-2022

🆕 કોન્સ્ટેબલ માટે ભરતી

➖>  લાયકાત : 12 પાસ

➖>  પગાર ધોરણ: 25,500/- થી શરૂ..

➖>  છેલ્લી તારીખ: 31/03/2022

🔗 ભરતી અંગેની  માહિતી આ લીંક પર ક્લિક કરો.

 

⬆️ TOP 🔝

***********************

25 જાન્યુઆરી 2022ની પોસ્ટ - મુદત પૂરી થઈ ગઈ છે.

🆕 નવોદય વિદ્યાલય દ્વારા નવી ભરતી જાહેર 

➖> પોસ્ટ:

➖>  જુનિયર સચિવાલય સહાયક, 

➖>  સ્ટાફ નર્સ,

➖>  એમ ટી એસ 

➖>  કુલ જગ્યા: 1900+

➖> લાયકાત- પોસ્ટ મુજબ

➖> ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ: 10/02/2022

🔗 ભરતી અંગેની માહિતી આ લીંક પર ક્લિક કરો.













માહિતી માટે આ લિંક પર ક્લિક કરીને જુવો. https://divya-b.in/ZyUV0lgP3mb


Courtesy : દિવ્ય ભાસ્કર સમાચાર પાત્ર

***********************

24 જાન્યુઆરી 2022ની પોસ્ટ - મુદત પૂરી થઈ ગઈ છે.

🛣️ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) માં વિવિધ જગ્યાઓ પર ભરતી..

➥ પોસ્ટ : Dy. મેનેજર અને મેનેજર
➥ ઉંમર : 56 વર્ષથી વધુ નહીં..
➥ પગાર : 15,600/- થી શરૂ..
➥ છેલ્લી તારીખ : 04-02-2022

National Highway Authority of India (NHAI) Recruitment: 

Post:
General Manager (Land Acquisition & Estate Management),

General Manager (Technical)

Deputy General Manager (Technical) 

 NHAI Applying Steps :-
Go to official website nhai.gov.in
Click on Vacancies.
Find & click on Advertisement for the post of General Manager (Land Acquisition & Estate Management), General Manager (Technical) and Deputy General Manager (Technical).
Notification will open, read it & check eligibility.
Fill the form carefully.
Submit the filled form.
NHAI Important Dates :-
Online Application Available from : 21/12/2021
Last Date to Submit the Online Application : 04/02/2022
Last Date to Submit the hard copy of Online Application : 21/02/2022

🔗  ભરતી અંગેની  માહિતી આ લીંક પર ક્લિક કરો.


⬆️ TOP 🔝

***********************

23.01.2022 ની પોસ્ટ:  મુદત પૂરી થઈ ગઈ છે.


બેંક ઓફ બરોડાની ભરતીના ટૂંકમાં સમાચાર...

Summary For BOB Recruitment 2022
Organization Name :   Bank of Baroda
Job Name :  

Agriculture Marketing Officer,

Wealth Strategist,

Investment Research Manager, 

Portfolio Research Analyst,

NRI Wealth Products Manager,

Product Manager, 

Trade Regulation –Sr. Manager,

Product Head,

Group Sales Head & Private Banker
Salary:    Check Advt
Total Vacancy:    105
Job Location:    Across India
Starting Date for Submission of Online application:     07.01.2022
Last Date for Submission of Online application:     27.01.2022
Official website:    www.bankofbaroda.in 

 

🔗 ફોર્મ ભરવા તથા ભરતી અંગેની  માહિતી આ લીંક પર ક્લિક કરો.

⬆️ TOP 🔝

***********************

22 જાન્યુઆરી 2022ની પોસ્ટ મુદત પૂરી થઈ ગઈ છે.

 

🆕 આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની 647 જગ્યાઓ પર આવી ભરતી..

➖>  લાયકાત : ગ્રેજ્યુએશન

➖>  પગાર ધોરણ: 32,500/- થી શરૂ..

➖>  છેલ્લી તારીખ: 05-02-2022 

🔗 ભરતી અંગેની  માહિતી આ લીંક પર ક્લિક કરો.

⬆️ TOP 🔝

***********************

 

HOME 🏡


Post a Comment

0 Comments