અહીંયા તમે ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં વાંચી શકો છો. પ્રથમ ગુજરાતી ભાષામાં અને પછી અંગ્રેજી ભાષામાં વાંચી શકો છો. ગુજરાતીનું અંગ્રેજી કરવા માટે google translator નો ઉપયોગ કર્યો છે.
5 જાન્યુઆરી સુધી રોજગાર ભરતી મેળોના સમાચાર માટે અંત સુધી જરૂર જુવો.
After studying it is necessary to try hard for good jobs or indian jobs. So we search by typing today govt jobs or govt jobs today. The job newspaper can be read for the desired job. Google Translator can be used to read this Gujarati news job news in Hindi.
Here you can read in two languages Gujarati and English. You can read first in Gujarati language and then in English language. Google translator has been used to translate Gujarati into English.
અંત સુધી વાંચો, ઘણાં સમાચાર છે.
Read till the end, there is a lot of news.
Hello friends, all of you doing good. Be safe and stay safe.અંત સુધી જરૂર વાંચો.
++++++++
અમે
માત્ર સમાચાર કે જાણકારી પ્રદાન કરીએ છીએ, અહીં પોસ્ટ થતા સમાચાર કે જાણકારી જનહિત,
સમાજહિત અને રાષ્ટ્રહિત માટે છે. પ્રયાસ કરીને સફળતા સ્વયં તમારે મેળવવાની
છે.
👍 તમારા ગ્રુપમાં શેર કરો જેથી બીજા ઉમેદવારોને ઉપયોગી થાય🙏
====================
10 થી 14 વર્ષના બાળકોનો ગણિતનો ડર દૂર ભગાવવા માટેનું મજાનું સરળ વૈદિક ગણિત ગુજરાતીમાં ઓન લાઇન જરૂર શીખે. ... .. .
તમારું નામ, ધોરણ અને જિલ્લો લખીને 9173 040 050 નંબર પર મોકલો. પછી તમને વોટસઅપ ગ્રુપ લીંક મળશે. તેના પર ક્લિક કરીને જોડાઈ જવું.
====================
નમસ્તે મિત્રો,
અભયાસ કર્યા પછી સારી jobs કે indian jobs માટે અથાગ પ્રયાસ કરવા જરૂરી છે. માટે today govt jobs કે govt jobs today લખીને searching કરીએ છીએ. ઇચ્છીત જોબ માટે job newspaper વાંચી શકાય છે. આ ગુજરાતી સમાચારને job news in hindi વાંચવા માટે ગુગલ ટ્રાન્સલેટર નૉ ઉપયોગ કરી શકાય છે.
***********
તાલુકા કક્ષાનો ઔઘોગિક રોજગાર ભરતી મેળો
આયોજક :: જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગોધરા, પંચમહાલ
તારીખ : ૦૭-૦૩-૨૦૨૪ નાં રોજ સવારે:૧૦:૩૦ કલાકે
સ્થળ :: શ્રીમતી એસ.જે દવે હાઇસ્કુલ, શહેરા
***********
આયોજક ::
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર સુરત
રોજગાર ભરતી મેળો તારીખ ::
27/02/2024 ના રોજ સમય સવારે ૧૧:૦૦ કલાકે
શૈક્ષણીક લાયકાત ::
BE Architecture/ MBA/B.Com/M.Com
ઈન્ટરવ્યું સ્થળ ::
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર સુરત, ડે કેર સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોર, વી.એન. એસ.જી.યુ કેમ્પસ ઉધના મદલ્લા રોડ સુરત
સાથે શું લઈને જવું? :: આ જોબ ફેરમાં ભાગ લેવા ઈચ્છુક શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે ઈન્ટરવ્યું સ્થળે રૂબરૂ હાજર રહેવું.
***********
27/12/2023 અમદાવાદ ખાતે ભરતી મેળો
27/12/2023 અમરેલી ખાતે ભરતી મેળો
27/12/2023 ભાવનગર ખાતે ભરતી મેળો
*28/12/2023 ભાવનગર ખાતે ભરતી મેળોરોજગાર ભરતી મેળો- નડિયાદ*
29/12/2023 ભરતી મેળો રાજકોટ
*****
*તારીખ: 05-01-2024 (શુક્રવાર)*
*સમય: સવારે 10:30 કલાકે*
*રોજગાર ભરતીમેળો 05-01-2024 (શુક્રવાર) ભાવનગર*
મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લાનાં રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
*સ્થળ: ડૉ. આંબેડકર ભવન, એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે, પાનવાડી, ભાવનગર*
રજીસ્ટ્રેશન લિન્ક: https://forms.gle/mpRKoAhHbhnBcvTC7
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)
**********
અમદાવાદ ખાતે ભરતી મેળાનું આયોજન
સંસ્થા :: મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ
તારીખ :: તા.૨૨/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૦ કલાકે
સરનામું :: અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ
કાર્યક્રમ :: રોજગાર ભરતી મેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર, અને ઓવરસીઝ સેમીનાર
કોણ હાજર રહેશે? :: અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ
પોસ્ટ :: ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, લાઈન મેન, એન્જીનીયર, બેક ઓફીસ, સેલ્સ મેનેજર, એક્ઝીક્યુટીવ, ફીટર, વેલ્ડર, ટર્નર, ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રીશયન, હેલ્પર, ટેકનીશ્યન વગેરે જેવી પોસ્ટ
જોબ સેકટર :: મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર
જોબ ઓફર કરતી કંપનીની સંખ્યા ::
૫ કરતા વધારે કંપનીઓ
કોણ ભાગ લઈ શકે?:: ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં, ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો
વિશેષ :: ઓવરસીઝ સેન્ટર દ્વારા વિદેશ જવા ઉત્સુક ઉમેદવારો માટે ઓવરસીઝ સેમીનાર
ખાસ :: સ્વરોજગાર કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર દ્વારા ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા આપતી લોન સહાય તેમજ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકાનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવશે તેમજ માહિતી અને માર્ગદર્શન
સાથે શું લઈ જવું? :: ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી, પાસપોર્ટ સાઇઝ ફોટા, અસલ પ્રમાણપત્રો અને તેની ઝેરોક્ષ નકલ, અસલ આધાર કાર્ડ અને તેની ઝેરોક્ષ નકલ
#Jobs #ahmedabadcity #employment #MCC #NCSIndia #amdavad #rojgaar #bhartimela #ahmedabadcity #gujarat

***********
*રોજગાર ભરતી મેળો- વણોદ, તા. દસાડા, સુરેન્દ્રનગર*
🟢તા.૨૨/૧૨/૨૦૨૩ ને શુક્રવારનાં રોજ
🟢સમય : સવારે ૧૦ :૦૦ કલાકે
અરજી કરવાની રીત:: ઓનલાઇન રજિસ્ટ્રેશન અવશય કરાવવુ.
સાથે શું લઈ જવું? :: ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી, પાસપોર્ટ સાઇઝ ફોટા, અસલ પ્રમાણપત્રો અને તેની ઝેરોક્ષ નકલ, અસલ આધાર કાર્ડ અને તેની ઝેરોક્ષ નકલ
(૧) કંંપનીનું નામ : મશીનો પ્લાસ્ટીક બેચરાજી લી.
જગ્યાનું નામ : એન્જીનીયરીંગ ટ્રેઇની
લાયકાત : ડીપ્લોમાં ( ટેકનીકલ ટ્રેડ)
ઇન્ટરવ્યુનું સ્થળ : મશીનો પ્લાસ્ટીક બેચરાજી, વણોદ, બેચરાજી – દસાડા રોડ, તા. દસાડા જિ. સુરેન્દ્રનગર
(૨) કંંપનીનું નામ : વીલ કાર વ્હીલ્સ લી.
જગ્યાનું નામ : એન્જીનીયરીંગ ટ્રેઇની
લાયકાત : ડીપ્લોમાં ( ટેકનીકલ ટ્રેડ)
ઇન્ટરવ્યુનું સ્થળ : ૯૧/૧, વીલ કાર વ્હીલ્સ લી. વણોદ, બેચરાજી – દસાડા રોડ, તા. દસાડા જિ. સુરેન્દ્રનગર
***********
22/12/2023 અમરેલી ખાતે ભરતી મેળો
"""""""""""""
બીઆરસી, યુઆરસી, સીઆરસી કોઓર્ડિનેટરની ભરતી સમાચાર
> શૈક્ષણિક લાયકાત :: શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અને અન્ય જરૂરી માહિતી માટે તેમની અધિકૃત સૂચના / અધિકૃત વેબસાઈટ / અધિકૃત જાહેરાત વાંચો.
લેખિત પરીક્ષા તારીખ : 31 ડિસેમ્બરે 2023
પોસ્ટ :: બીઆરસી, યુઆરસી, સીઆરસી કોઓર્ડિનેટર
અરજી કરવાની અંતિમ તારીખ :: 10 ડિસેમ્બર 2023
અધિકૃત વેબસાઈટ:: http://www.ssagujarat.org
*વૈદિક ગણિત શીખો.*
ગુજરાતીમાં
ઓન લાઈન
વિક એન્ડ ક્લાસ
સંપર્ક : 9173 040 050
*********
વેરાવળ ખાતે જિલ્લા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
સંસ્થા :
જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર સોમનાથ
વધુ માહિતી માટે સંપર્ક :
ફોન નં ૦૨૮૭૬ ૨૮૫૦૪૧
email: empgirsomnath@gmail.com
જિલ્લા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું અને સ્વરોજગાર શિબિરની તારીખ : 21/12/2023ના રોજ સવારે 10.00 કલાકે,
સ્થળ:
ગવરમેન્ટ સાયન્સ કોલેજ, હૂડકો સોસાયટી, જૂની ટેકનિકલ સ્કૂલની બાજુમાં, વેરાવળ, જી. ગીરસોમનાથ
લઘુતમ લાયકાત : ધો. 10 થી ધો. 12, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ. અને ડિપ્લોમા
> શૈક્ષણિક લાયકાત :: શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અને અન્ય જરૂરી માહિતી માટે તેમની અધિકૃત સૂચના / અધિકૃત વેબસાઈટ / અધિકૃત જાહેરાત વાંચો.
***********
વોક ઈન ઇન્ટરવ્યુ - મહિલા કાઉન્સિલર
> સંસ્થા :: emri green health services
> પોસ્ટ :: મહિલા કાઉન્સિલર
> તારીખ અને સમય : 1લી ડિસેમ્બર, 2023, સવારે ૧૦:૦૦થી
> સરનામું ::
ઇ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ
૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ
> લાયકાત : સમાજકાર્ય (MSW) અથવા અનુસ્નાતક(મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર) અનુભવી /બિન અનુભવી
> વધુ માહિતી માટે સંપર્ક કરો ::
ફોન નંબર - ૦૭૯(૨૨૮૧૪૮૯૬) / ૯૯૨૪૨૭૦૧૦૮
ઇ-મેઇલ :rahul_rana@emri.in
> શૈક્ષણિક લાયકાત :: શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અને અન્ય જરૂરી માહિતી માટે તેમની અધિકૃત સૂચના / અધિકૃત વેબસાઈટ / અધિકૃત જાહેરાત વાંચો.
> ખાસ નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.
*******
વોક ઈન ઇન્ટરવ્યુ
***********
> અમદાવાદ ગ્રામ્યમાં મહિલા-પુરુષ હોમગાર્ડની ભરતી
> કુલ પોસ્ટ :: 539 જગ્યા ( 476 પુરુષ, 63 મહિલા )
> વય મર્યાદા :: 18થી 50 વર્ષ
> શૈક્ષણિક લાયકાત :: 10 પાસ
> ભરતી અંગેની વિસ્તૃત માહિતી અધિકૃત વેબસાઇટ ::
homeguards.gujarat.gov.in
અરજી કરવાની અંત્તિમ તારીખ :: ૩ નવેમ્બર, 2023
> અરજી કરવાની રીત :: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે આપવી અથવા વેબસાઈટ પર ઓન લાઈન અરજી કરી શકાય છે. અરજી કેવી રીતે કરવાની છે તે માટેની વિગત અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત / અધિકૃત વેબસાઈટ જુવો.
> ખાસ નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.
******IBમાં ભરતી
> શૈક્ષણિક લાયકાત :: શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અને અન્ય જરૂરી માહિતી માટે તેમની અધિકૃત સૂચના / અધિકૃત વેબસાઈટ / અધિકૃત જાહેરાત વાંચો.
> પોસ્ટ :: સિક્યોરિટી આસિસ્ટન્ટ, એમટીએસ સહિતની ભરતી
> કુલ પોસ્ટ :: 677 જગ્યા
> અરજી કરવાની લઘુતમ શૈક્ષણિક લાયકાત :: માન્ય શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 10 પાસ
> અધિકૃત વેબસાઇટ :: mha.gov.in
> અરજી કરવાની રીત :: ઓન લાઇન
> અરજી કેવી રીતે કરશો?::
- અધિકૃત વેબસાઈટ પર જાઓ,
- હોમ પેજ પર આઈબી સેક્શન પર ક્લિક કરવું,
- ખુલતા નવા પેજ પર લોગઇન આઈડી અને પાસવર્ડ જનરેટ કરી રજિસ્ટ્રેશન કરવું. પરિણામે ઈમેઇલ કે ફોન ૫૨ રજિસ્ટ્રેશન આઈડી, પાસવર્ડ આવશે, જેનાથી લોગઈન કરી ફોર્મ ભરવું.
> અરજી કરવાની અંતિમ તારીખ :: 13 નવેમ્બર
ઈમેજ અને સમાચાર સૌજન્ય: દિવ્ય ભાસ્કર ઈ પેપર એપ
*******
કોલ સેન્ટર એકઝીક્યુટીવ માટે
વોક ઈન ઇન્ટરવ્યુ
> સંસ્થા :: emri green health services
> પોસ્ટ :: કોલ સેન્ટર એકઝીક્યુટીવ
> શૈક્ષણિક લાયકાત :: શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અને અન્ય જરૂરી માહિતી માટે તેમની અધિકૃત સૂચના / અધિકૃત વેબસાઈટ / અધિકૃત જાહેરાત વાંચો.
> સરનામું :: અમદાવાદ ખાતે
> અરજી કરવાની રીત :: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે આપવી અથવા વેબસાઈટ પર ઓન લાઈન અરજી કરી શકાય છે. અરજી કેવી રીતે કરવાની છે તે માટેની વિગત અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત / અધિકૃત વેબસાઈટ જુવો.
> ખાસ નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.
સાથે શું લઈ જવું ? :: ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી, અસલ પ્રમાણપત્રો, જો અનુભવ હોય તેના પ્રમાણપત્રો, પ્રમાણપત્રોની નકલ કોપી, પાસપોર્ટ સાઈઝના ફોટા
*******
રોજગાર ભરતી મેળો
7 અગ્રણી કંપનીઓ ઇન્ટરવ્યૂથી પસંદગી કરશે
રોજગાર કચેરીમાં 12મીએ 500 જગ્યા માટે ભરતી મેળો ધો.10, 12, ડિપ્લોમા, ITI પાસ યુવાનોને તકના સમાચાર ::
> સ્થળ :: રોજગાર કચેરી, અસારવા, બહુમાળી ભવન, ગિરધરનગર બ્રિજ, શાહીબાગ, અમદાવાદ
> તારીખ અને સમય :: 12 ઓક્ટોબર 2023, સવારે 10 કલાક
> કોણ ભાગ લઈ શકશે ? ::
ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ગ્રેજ્યુએટ, ડિપ્લોમા આઈટીઆઈ થયેલા ઉમેદવારો
> ભરતીની સંખ્યા :: આશરે 500
> નોંધ ::
અગાઉથી રજિસ્ટ્રેશન કરાવેલું હોય તેવા ઉમેદવાર અને રજિસ્ટ્રેશન ન કરાવેલું હોય તેવા ઉમેદવારો પણ આ રોજગાર મેળામાં ભાગ લઈ શકશે.
> ઓફર :: પસંદગી પામનારા ઉમેદવારને વાર્ષિક એક લાખથી ત્રણ લાખ સુધીનાં જોબ પેકેજ ઓફર
> કયા કયા ક્ષેત્રની કંપની ભાગ લઈ રહી છે? ::
અમદાવાદ જિલ્લાની 7થી વધુ અગ્રણી કંપનીઓ
> પોસ્ટના નામ :: ટેલિકોલર, રિલેશનશિપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝિક્યુટિવ, એચઆર એક્ઝિક્યુટિવ, લાઇનમેન, એન્જિનિયર, બેક ઓફિસ, સેલ્સ મેનેજર, એક્ઝિક્યુટિવ, ફિટર, વેલ્ડર, ટર્નર, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રિશિયન, હેલ્પર, ટેકનિશિયન સહિતની વિવિધ પોસ્ટ
> સાથે શું લાવવું ? :: ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે જરૂરી અસલ પ્રમાણપત્ર અને તેની નકલો, પાસપોર્ટ સાઈઝના ફોટા
> ઈમેજ અને સમાચાર સૌજન્ય:: દિવ્ય ભાસ્કર ઈ પેપર એપ
*********
સંસ્થા :: ESIC
કુલ પોસ્ટ :: 1035
ગુજરાતમાં પોસ્ટ :: 72
અરજી કરવાની અંત્તિમ તારીખ:: 30.10.23
શૈક્ષણિક લાયકાત :: શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અને અન્ય જરૂરી માહિતી માટે તેમની અધિકૃત સૂચના / અધિકૃત વેબસાઈટ / અધિકૃત જાહેરાત વાંચો.
સમાચાર અને ઈમેજ સૌજન્ય અને આભાર :: દિવ્ય ભાસ્કર ઈ પેપર એપ
*********
emri green health services
વોક ઈન ઇન્ટરવ્યુ :: તારીખ :: 14મી સપ્ટેમ્બર 2023
> પોસ્ટ :: કોલ સેન્ટર એકઝીક્યુટીવ
> શૈક્ષણિક લાયકાત :: શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અને અન્ય જરૂરી માહિતી માટે તેમની અધિકૃત સૂચના / અધિકૃત વેબસાઈટ / અધિકૃત જાહેરાત વાંચો.
> સરનામું :: અમદાવાદ ખાતે
> અરજી કરવાની રીત :: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે આપવી અથવા વેબસાઈટ પર ઓન લાઈન અરજી કરી શકાય છે. અરજી કેવી રીતે કરવાની છે તે માટેની વિગત અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત / અધિકૃત વેબસાઈટ જુવો.
> ખાસ નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.
*********
સાથે શું લઈ જવું ? :: ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી, અસલ પ્રમાણપત્રો, જો અનુભવ હોય તેના પ્રમાણપત્રો, પ્રમાણપત્રોની નકલ કોપી, પાસપોર્ટ સાઈઝના ફોટા
> > મહત્વની નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
******
વધુ સમાચાર માટેની લિંક :: https://tutorspost.blogspot.com/p/job-vacancy-as-indian-jobs-3.html
***********
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીધી ભરતી અંગે
પોસ્ટ ::
મેડિકલ ઓફિસર
લેબ ટેકનીશિયન
ફાર્માસીસ્ટ
ફીમેલ હેલ્થ વર્કર
મલ્ટીપલ હેલ્થ વર્કર
અંતિમ તારીખ :: 18.09.23
અધિકૃત વેબસાઈટ ::
https://ahmedabadcity.gov.in/
***********
Driver Conductor Bharti 2023 ::
સંસ્થા :: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ
( GSRTC )
>> પોસ્ટ :: કંડક્ટર અને ડ્રાઈવર
>> પગાર :: ફિક્સ પે
>> પોસ્ટની સંખ્યા ::
કંડક્ટર - 3342 જગ્યાઓ
ડ્રાઈવર - 4062 જગ્યાઓ
>> અરજી કરવાની રીત :: ઓનલાઈન
>> અધિકૃત વેબસાઈટ ::
https://ojas.gujarat.gov.in
>> ઑનલાઇન અરજી કરવાની અંત્તિમ તારીખ :: 06/09/2023 (23:59 કલાક સુધી)
> મહત્વની નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
સમાચાર સૌજન્ય :: દિવ્ય ભાસ્કર ઈ પેપર એપ
***********
***********
TCS ભરતી 2023 ::
>>સંસ્થા :: ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ
>> પોસ્ટનું નામ ::
BPS (વ્યાપાર પ્રક્રિયા સેવાઓ)
IT (માહિતી ટેકનોલોજી)
>> પોસ્ટની સંખ્યા :: સતાવાર વેબસાઈટ જુવો.
>> અરજી કરવાની રીત :: ઓનલાઇન
>> સત્તાવાર વેબસાઇટ ::
https://ibegin.tcs.com/iBegin/jobs/search
>> પસંદગી પ્રક્રિયા:
ઈન્ટરવ્યુ
દસ્તાવેજ ચકાસણી
>> ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31.08.2023
>> આભાર અને સૌજન્ય :: tcs ની સતાવાર વેબસાઈટ
*************
*રોજગાર ભરતી મેળો તેમજ ઓવરસીઝ સેમીનાર*
સ્થળ ::
મદદનીશ નિયામક રોજગારની કચેરી, અસારવા
બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ, અમદાવાદ
તારીખ ::
તા.૨૫-૦૮-૨૦૨૩ ના રોજ સવારે ૧૦ કલાકે
પોસ્ટ :: ફીટર,વેલ્ડર,ટર્નર,ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રીશયન, , હેલ્પર, ટેકનીશ્યન, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, લાઈન મેન, એન્જીનીયર, બેક ઓફીસ, સેલ્સ મેનેજર, એક્ઝીક્યુટીવ, વગેરે જેવી પોસ્ટ
ભાગ લેનાર સેકટર ::
મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર,ફાર્મા સેક્ટર
જોબ આપનાર કંપની સંખ્યા ::
૦૭ કરતા વધારે કંપનીઓ
પસંદગીની રીત ::
સ્થળ પર ઈન્ટરવ્યું
લાયકાત ::
ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં, ડીગ્રી વગેરે
સાથે શું લઈ જવું ? :: ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી, અસલ પ્રમાણપત્રો, જો અનુભવ હોય તેના પ્રમાણપત્રો, પ્રમાણપત્રોની નકલ કોપી, પાસપોર્ટ સાઈઝના ફોટા
**********
બેંક ભરતી :: IBPS SO 2023
> કુલ પોસ્ટ સંખ્યા :: 1402
> > મહત્વની નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
> પોસ્ટ નામ - ખાલી જગ્યાઓ ::
- આઈટી ઓફિસર - 120
- કૃષિ ક્ષેત્ર અધિકારી (AFO) - 500
- રાજભાષા અધિકારી - 41
- કાયદા અધિકારી - 10
- એચઆર / પર્સનલ ઓફિસર - 31
- માર્કેટિંગ ઓફિસર (MO) - 700
>> IBPS SO 2023 પસંદગી પ્રક્રિયા ::
- પ્રિલિમ્સ લેખિત પરીક્ષા
- મુખ્ય લેખિત પરીક્ષા
- ઈન્ટરવ્યુ
- દસ્તાવેજ ચકાસણી
>> અરજી કરવાની અંત્તિમ તારીખ ::
***********
IBPS PO XIII નોટિફિકેશન 2023
> કુલ પોસ્ટ :: આશરે 3049 પોસ્ટ
બેંક ઓફ બરોડા - 224
કેનેરા બેંક 500
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 2000
પંજાબ નેશનલ બેંક 200
પંજાબ એન્ડ સિંધ બેંક 125
>> અરજી કરવાની અંત્તિમ તારીખ :: 21/08/2023
>> અધિકૃત વેબસાઈટ :: https://ibpsonline.ibps.in/crppo13jun23/
*******
ISROમા ભરતી 2023
> સંસ્થા :::ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC SHAR)
> પોસ્ટ નામ ::
કેટરિંગ સુપરવાઈઝર, નર્સ-બી, ફાર્માસિસ્ટ, રેડિયોગ્રાફર સહિત વિવિધ જગ્યાઓ
> અરજી કરવાની અંત્તિમ તારીખ ::
24 ઓગસ્ટ, 2023
> સત્તાવાર વેબસાઇટ https://www.isro.gov.in/
> પોસ્ટ - પોસ્ટની સંખ્યા
નર્સ - 7
ફાર્માસિસ્ટ - 2
રેડિયોગ્રાફર - 4
લેબ ટેકનિશિયન -1
ટેકનિશિયન -1
આસિસ્ટન્ટ -1
રસોઈયા - 4
લાઇટ વ્હીકલ ડ્રાઈવર - 13
હેવી વ્હીકલ ડ્રાઈવર - 14
> મહત્વની નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
**********"
સંસ્થા :: ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ
NIACL AO Recruitment 2023
>> પોસ્ટ :: એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (જનરલ અને સ્પેશિયાલિસ્ટ) (સ્કેલ I)
>> કુલ પોસ્ટ સંખ્યા :: 450 જગ્યાઓ
>> અધિકૃત વેબસાઈટ :: https://www.newindia.co.in/portal/
>> અરજી કરવાની કરવાની છેલ્લી તારીખ :: 19મી ઓગસ્ટ, 2023
> મહત્વની નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
*******
*******
ઈન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી 2023
> પોસ્ટનું નામ ::
GDS,
બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM),
આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)
> કેટેગરી મુજબની ખાલી જગ્યા ::
સામાન્ય: 13,618 પોસ્ટ્સ
EWS: 2,847 પોસ્ટ્સ
OBC: 6,051 પોસ્ટ્સ
SC: 4,138 પોસ્ટ્સ
ST: 2,669 પોસ્ટ્સ
PWDA: 195 પોસ્ટ્સ
PWDB: 220 પોસ્ટ્સ
PWDC: 223 પોસ્ટ
PWDDE: 70 પોસ્ટ્સ
> મહત્વની નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
> ઓન લાઈન અરજી જમાં કરાવવાની અંતિમ તારીખ :: 23.08.2023
***********
સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્વારા ભરતી ::
> સંસ્થા :: સ્ટાફ સિલેકશન કમિશન (SSC)
> પોસ્ટનું નામ :: જુનિયર એન્જિનિયર ( જે.ઈ )
> પોસ્ટની કુલ સંખ્યા :: 1324
> અરજી કરવાની રીત :: ઓનલાઈન
> અધિકૃત વેબસાઈટ ::
> ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ::
16-08-2023
> મહત્વની નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
***********
પોસ્ટ :: એકઝામિનર
ખાલી પોસ્ટ :: આશરે 533
અંતિમ તારીખ :: 4 ઓગસ્ટ 2023
પગાર ધોરણ :: રૂ.56000 થી રૂ.1.77 લાખ સુધી
પસંદગી પ્રકિયા :: પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યુ અને અન્ય પ્રક્રિયા
મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
ઈમેજ સૌજન્ય અને આભાર:
દિવ્ય ભાસ્કર ઈ પેપર એપ
**********************
સંસ્થા :: સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી
પદની સંખ્યા :: અધિકૃત જાહેરાત જુવો.
>> પદના નામ ::
સેક્શન અધિકારી,
એકાઉન્ટન્ટ તથા
જુનિયર ક્લાર્ક
>> શિક્ષણ અને લાયકાત :: અધિકૃત જાહેરાત જુવો.
>> પસંદગી પ્રક્રિયા :: લેખિત પરીક્ષા પેપર OMR પદ્ધતિ
>> અરજી કરવાની અંતિમ તારીખ :: તારીખ 31 જુલાઇ 2023
**********************
ઈમેજ સૌજન્ય અને આભાર: pinterest
પશ્ચિમ રેલવે દ્વારા ભરતી ::
> સંસ્થા :: RRC પશ્ચિમ રેલવે
> કુલ પોસ્ટ :: 3624
> એપ્લિકેશન કરવાની રીત :: ઓનલાઇન
> અરજી કરવાની છેલ્લી તારીખ :: 26.07.23
> પોસ્ટના નામ ::
ફિટર,
વેલ્ડર,
સુથાર,
ચિત્રકાર,
ડીઝલ મિકેનિક,
મિકેનિક મોટર વ્હીકલ,
ટર્નર,
ઇલેક્ટ્રિશિયન,
ઇલેક્ટ્રોનિક મિકેનિક,
વાયરમેન,
રેફ્રિજરેટર,
પાઇપ ફિટર,
પ્લમ્બર,
ડ્રાફ્ટ્સમેન (સિવિલ),
સ્ટેનોગ્રાફર,
મશીનિસ્ટ વગેરે
> શૈક્ષણિક લાયકાત ::
A ). ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10+2 પરીક્ષા પદ્ધતિમાં મેટ્રિક્યુલેટ અથવા 10મું વર્ગ ધરાવવો જોઈએ.
B) . ટેકનિકલ લાયકાત: NCVT/SCVT સાથે સંલગ્ન ITI પ્રમાણપત્ર સંબંધિત વેપારમાં ફરજિયાત છે.
મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
*********************************
TAT Higher secondary માટે ઉપયોગી સમાચાર ::
નવી અંતિમ તારીખ :: 20 જૂલાઈ 2023
ફી ભરવાની અંતિમ તારીખ :: 21 જૂલાઈ 2023
લાયકાત પણ માન્ય ગણાશે ::
અનુસ્નાતક + M.Ed. ઇન્ટીગ્રેટડ,
ઇન્ટીગ્રેટડ B.Ed.,
ઇન્ટીગ્રેટડ M.Ed.
ઈમેજ અને સમાચાર સૌજન્ય :: દિવ્ય ભાસ્કર ઈ પેપર એપ ********
25 જાન્યુઆરી 2022ની પોસ્ટ - મુદત પૂરી થઈ ગઈ છે.
Vidyasahayak Bharti 2022
📣પ્રાથમિક શાળાઓમા ધો. 1 થી 8 મા કુલ જગ્યાઓ 3300 પર શિક્ષક ભરતી
📍વિદ્યાસહાયક ભરતી (સામાન્ય જગ્યાઓ) જાહેરાત
📍ધો. 1 થી 5 -- 767 જગ્યાઓ
📍ધો. 6 થી 8-- 1128 જગ્યાઓ
📣 ફોર્મ ભરવાની તારીખ:: 7-2-2022 થી 16-2-2022
📍 વિદ્યાસહાયક ભરતી (ઘટની જગ્યાઓ) જાહેરાત
📍 ધો. 1 થી 5 -- 533 જગ્યાઓ
📍ધો. 6 થી 8-- 872 જગ્યાઓ
📍 ફોર્મ ભરવાની તારીખ:: 5-2-2022 થી 14-2-2022
📍 વધુ માહિતી માટે આપેલ લિંક ઓપન કરો :
જિલ્લા
શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (
ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ ) માટે જિલ્લા / નગર શિક્ષણ
સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જ્ગ્યાઓના
સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ
અનામત કક્ષાની ઘટની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે
તા .૨૭ / ૦૪ / ૨૦૧૧ તથા વખતો વખતના સુધારા ઠરાવ અન્વયે નિયત કરેલ શૈક્ષણિક
તેમજ તાલીમી લાયકાત ધરાવતા અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક :
GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/ SF-૬/K ,તા ૨૦/૦૧/૨૦૧૭ ના પસંદગી પ્રક્રિયાના
નિયમોની જોગવાઇ અન્વયે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓનલાઇન
મંગાવવામાં આવે છે
વધુ માહિતી માટે આ લિંક જુવો.
***********************
25 જાન્યુઆરી 2022ની પોસ્ટ - મુદત પૂરી થઈ ગઈ છે.
રેલ્વેમાં 2422 જગ્યાઓ માટે મોટી ભરતી
લાયકાત: 10 પાસ અને ITI પાસ
ફોર્મની છેલ્લી તારીખ: 16-02-2022
Central Railway Recruitment 2022
Department Name : Central Railway
Posts Name : Apprentice
No. Of Vacancy : 2422
Advt No. : RRC/CR/AA/2022
Application Mode : Online
Job Location : Maharashtra
Last Date : 16/02/2022
Candidates should possess must have passed 10th class examination or its equivalent (under 10+2 examination system) with minimum 50% marks and also possess National Trade Certificate (ITI) in the relevant Trades.
https://rrccr.com/TradeApp/Login
***********************
26 જાન્યુઆરી 2022ની પોસ્ટ - મુદત પૂરી થઈ ગઈ છે.
Northern Railway Recruitment for 29 Senior Resident Posts 2022 Senior Resident Posts
Post :
Anesthesia-01
ENT-01
General Medicine-09
General Surgery-04
Microbiology-01
Obs. an Gynae-01
Orthopedics-02
Oncology-01
Dental-02
Casualty-01
Pathology-01
Pediatrics-03
Radiology-02
Date of walk-in-interview: 03/04 February 2022
Download Notification Now
Advertisement Number :-
NRCH/SR/2022/01
***********************
Other News :: https://icanhow.blogspot.com/
#job #Jobs #JobSearch #JobAlert #jobseeker #JobOpportunity #jobopening #jobvacancies #JobVacancy #jobupdates #jobvacancy_alert #joboftheday #jobinterview #jobhiring #jobhelp #jobposting #jobposting #jobpostings #jobpost #jobportal #jobposts #jobpromotion #ApplyNow #applytoday #apply #apply_now #applyonline #applyyourself #applyforjob #applynowonline #tutorspost