Skip to main content

Posts

Showing posts with the label department education

Total Pageviews

google shows Ads Section

કોરોના વાયરસનો શરીર પર હુમલો.

વિજ્ઞાન વિષયના એક શિક્ષક શ્રીની સરળ ભાષામાં રજૂઆત... શું તમે ક્યારેય જાણ્યું છે કે, કોરોના વાયરસ આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે? આપણા શરીરમાં કેવી રીતે વધીને ફેલાય છે? તો આવો આજે કંઇક નવું જાણીએ, ઓક્ટોબર 2020 માં મેટ પારકર નામના એક નિષ્ણાતે જણાવ્યું હતું કે જો તમે દુનિયાના બધા જ કોરોના વાયરસને ભેગા કરી દો તો દુનિયાના બધા જ કોરોના વાયરસનું વજન 8 મિલીગ્રામ થાય. એટલે કે એક ચમચીમાં આખી દુનિયાના કોરોના વાયરસ આવી જાય. આ કોરોના વાયરસની સાઈઝ 20 નેનોમીટર છે એટલે સામાન્ય રીતે સમજવું હોય તો એક સેન્ટિમીટર ના પચાસ હજાર ભાગ કરો ત્યારે એક ભાગ એક કોરોના વાયરસની સાઈઝ જેટલો થાય. આટલા કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં તબાહી મચાવી દીધી છે. તો આજે આપણે જાણીશું કે વાયરસ શેનો બનેલો છે? તે આપણા શરીરમાં કેવી રીતે દાખલ થાય છે? કેવી રીતે આપણા શરીરની સિસ્ટમને પોતાના ફાયદા માટે ઉપયોગમાં લઈને પોતાની સંખ્યા વધારે છે? આજે આપણે આખી પ્રોસેસ ને સરળ ભાષામાં સમજીસુ. આપણું શરીર ઘણા બધા અંગો અને અવયવોનું બનેલું છે. આપણા અંગો પેશીના બનેલા છે. અને   ઘણા બધા કોષો જોડાઈને પેશી બનાવે છે. એટલે કે આપણા શરીરનો પાયાનો એકમ કોષ ...

about teeth and dentistry દાંત અને દાંતણ વિશે

દાંત આપ્યા છે તો ચાવવાનું આપશે જ મારો વહાલો... .. એવું સાંભળ્યું છે, વાંચ્યું છે' ને! દ રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. --> આ ડિજિટલ સમયમાં દાંત વિશે ઘણી માહિતી ઈન્ટરનેટ પર મળે છે. આ માહિતી દરેક વ્યક્તિ આ ખજાનામાંથી શોધી શકે છે પણ સમયનો અભાવ, કેવી રીતે શોધવું તેની જાણકારીનો અભાવ, ટેકનિકલ રીતે સક્ષમ ન હોવું એ ઉપરાંત અનેક કારણો હોઈ શકે છે. અમે, ઈન્ટરનેટ અને અન્ય સ્તોત્રમાંથી માહિતીનું સંકલન કરીને દાંત અને દાંતણ વિશે માહિતી રજૂ કરી રહ્યા છીએ. In this digital age, a lot of information about teeth is available on the internet. Everyone can search this information from this treasure but lack of time, lack of knowledge of how to search, not being technically competent can be due to many reasons. We are presenting information about teeth and dentistry by compiling information from internet and other sources. --> બ્રશ મહત્વનું કે દાંતણ ? :. બ્રશનું મહત્વ: બ્રશ મોંના દરેક ખૂણા સુધી પહોંચી શકે છે અને દાંતની બધી સપાટી સાફ કરે છે. દાતણનું મહત્વ: દાંતણ જડબાંના હાડકાં અને સ્નાયુઓને કસર...