Skip to main content

Total Pageviews

google shows Ads Section

about story writing like stories short as moral story for kids stories

અહીં રજૂ થયેલી ગુજરાતી માહિતીનું અંગ્રેજીમાં રૂપાંતર ગૂગલ ત્રાન્સલેટરથી કરવામાં આવ્યું છે . The Gujarati information presented here has been converted to English using Google Translator. 



વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા... .. . ખોવાઈ ગયું છે, ટીવી અને મોબાઈલ ની દુનિયામાં ભુલાઈ ગયું છે.   નથી માં - બાપને આવડતી વાર્તા, કહેવાનો સમય નથી, બાળકો સાંભળવા તૈયાર નથી કેમ કે મોબાઈલ નો ઉપયોગ ખોટા રસ્તે કરતાં થઈ ગયા છે.બાળક હોંશિયાર  ત્યારે બને કે જ્યારે તે વાર્તા નિયમિત સંભાળે!

યાદ કરો તમારા દાદા કે દાદી વાર્તા કહેતા ત્યારે તમે શું કરતાં હતા? સંસ્કાર સાથે જ્ઞાન મળે તેવી વાર્તા આપણા મહાભારત, રામાયણ, પંચ તંત્ર, અકબર -બીરબલ, કૃષ્ણ લીલા, ચકો - મકો કે અન્ય વાર્તાઓ કૃષ્ણ લીલા, ચકો - મકો કે અન્ય વાર્તાઓ.

મોબાઈલ-કોમ્પ્યુટર, ટીવીનું વળગણ છોડાવવા માટે વાર્તા કહેવાનું શરૂ કરો તેથી કહેનાર અને સાંભળનાર એમ બન્ને ફાયદા થશે. 

Story has been Lost, forgotten in the world of TV and mobile.  Not in - The father knows the story, there is no time to tell it, the children are not ready to listen because the mobile has been used in the wrong way.

A child becomes smarter when he handles the story regularly!
Remember what you were doing when your grandparents told stories?  A story that gives knowledge with rites Our Mahabharata, Ramayana, Pancha Tantra, Akbar-Birbal, Krishna Leela, Chako-Mako or other stories Krishna Leela, Chako-Mako or other stories.

Start telling stories to get rid of mobile-computer, TV addiction so both the teller and the listener will benefit.


1. તેનાથી તમે કલ્પના શક્તિ વિકસે,

2. યાદ શકિત વધે,

3. શ્રાવણ શકિત વધે,

4. તર્ક વિકસે,

5. રજૂઆત કરવાની શકિત વિકસે,

6. ડહાપણ, હિંમત, પ્રામાણિકતા જેવા સંસ્કાર વિકસે,

7. બુધ્ધિ નો વિકાસ થાય.,

8. સંસ્કૃતિને વધુ સારી રીતે સમજી શકશે. ભાષા સમૃદ્ધિ વધે,

9. જીજ્ઞાશા વધે,
10. એકાગ્રતા વધે,

11. સર્જનાત્મકતા વધે,

12. પડકાર અને સમસ્યાનો સામનો કેવી રીતે કરી શકાય તે શીખે 

... .. .અને આવા બીજા અનેક ફાયદા થાય છે જ.

સૌજન્ય:: દિવ્ય ભાસ્કર ઈ ન્યુઝ પેપર

વાર્તાઓ સાંભળો: ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ  ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે 

તમારા શહેરની A ટુ Z  અપડેટ્સ જાણવા માટે દિવ્ય ભાસ્કરની એપ અત્યારે જ ડાઉનલોડ કરો  અપડેટ્સ એપ  ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો. 

સંસ્કાર આપે તેવી સાંભળવા જેવી વાર્તાની યાદી નીચે આપેલી છે. લિંક પર ક્લિક કરીને સાંભળો, બાળકોને જરૂર સંભળાવો. 

સૌરાષ્ટ્રની રસધાર: ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા  માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે.

⬆️ TOP 🔝

HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news

 

================ 

જટો હલકારો 

https://divya-b.in/NwRcTDI0klb

જટો હલકારો

================ 

વોળાવિયા

https://divya-b.in/Ji52unH9chb

વોળાવિયા

================ 

માણસિયો વાળો

https://divya-b.in/5uG7zF0Cohb 

માણસિયો વાળો  

================ 

ભીમો ગરણિયો

https://divya-b.in/aB6RTsxhAhb 

ભીમો ગરણિયો  

================ 

ભાઈબંધી

https://divya-b.in/kxKadqo1Lhb 

ભાઈબંધી  

================ 

રખાવટ

https://divya-b.in/iaJSZlGU7kb 

રખાવટ  

⬆️ TOP 🔝

================ 

દીકરાનો મારનાર

https://divya-b.in/AeoMiy9yXkb 

દીકરાનો મારનાર

================  

બહારવટિયો

https://divya-b.in/1o4JRfQxKkb 

બહારવટિયો  

================

દુશ્મનોની ખાનદાની

https://divya-b.in/nYSvK9aPykb 

દુશ્મનોની ખાનદાની  

================ 

દૂધ-ચોખા

https://divya-b.in/QVfmbeoHokb 

દૂધ-ચોખા  

================ 

દસ્તાવેજ

https://divya-b.in/u8zlCc7Bbkb 

દસ્તાવેજ  

================ 

ઝૂમણાની ચોરી

https://divya-b.in/sMpihp6WZjb 

ઝૂમણાની ચોરી  

⬆️ TOP 🔝

================ 

ધણીની નિંદા

https://divya-b.in/sA5RMX8GMjb 

ધણીની નિંદા  

================ 

દુશ્મન

https://divya-b.in/nDiz77LGCjb 

દુશ્મન  

================ 

મહેમાની

https://divya-b.in/P9ThA454qjb 

મહેમાની  

================ 

પાદપૂર્તિ

https://divya-b.in/P4U6RB1mfjb 

પાદપૂર્તિ  

================ 

એક અબળાને કારણે

https://divya-b.in/gKr1ukYbSib 

એક અબળાને કારણે  

================ 

ભીમોરાની લડાઈ

https://divya-b.in/FdXYtvOWEib

ભીમોરાની લડાઈ  

⬆️ TOP 🔝

================ 

બોળો

https://divya-b.in/CRKP13Zmvib 

બોળો  

================ 

આનું નામ તે ધણી

https://divya-b.in/SCYquhXA7hb 

આનું નામ તે ધણી  

================ 

ભાઈબંધી

https://divya-b.in/kxKadqo1Lhb 

ભાઈબંધી  

================ 

સેનાપતિ

https://divya-b.in/i74ei7Uz1gb 

સેનાપતિ  

================ 

અભો સોરઠિયો

https://divya-b.in/2tyP7kJRPgb 

અભો સોરઠિયો  

================ 

કાઠિયાણીની કટારી

https://divya-b.in/XJ8BE2ffEgb

કાઠિયાણીની કટારી 

⬆️ TOP 🔝

================ 

કલોજી લૂણસરિયો

https://divya-b.in/5JjuqDqGrgb 

કલોજી લૂણસરિયો  

================  

ઘોડાની પરીક્ષા

https://divya-b.in/dj1ttrk5ggb 

ઘોડાની પરીક્ષા

================ 

ઘોડી અને ઘોડેસવાર

https://divya-b.in/NLpL29Eb4fb 

ઘોડી અને ઘોડેસવાર

================  

કાંધલજી મેર

https://divya-b.in/cqikdTWNjfb

કાંધલજી મેર

================ 

આલેક કરપડો

https://divya-b.in/apzOdwVa8eb

આલેક કરપડો

================  

મોત સાથે પ્રીતડી

https://divya-b.in/cQ2YmFbKXeb

મોત સાથે પ્રીતડી

⬆️ TOP 🔝

દીકરો

https://divya-b.in/aiCD1uWoHeb

દીકરો

================  

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ 

https://divya-b.in/9gselcboAeb

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

================ 

ગરાસણી

https://divya-b.in/glZ6YNCbdeb 

ગરાસણી

================  

રંગ છે રવાભાઈને! 

https://divya-b.in/O61gmFur0db

રંગ છે રવાભાઈને!

================ 

ઓઢો ખુમાણ 

https://divya-b.in/BBOt0atAfmb

ઓઢો ખુમાણ

================  

મોખડોજી

https://divya-b.in/mYsC57edXlb

મોખડોજી

⬆️ TOP 🔝

================ 

રાણજી ગોહિલ

https://divya-b.in/QuyhbiGbSlb

રાણજી ગોહિલ

================  

સેજકજી 

https://divya-b.in/moU3E5zbIlb

સેજકજી

================ 

વલીમામદ આરબ 

https://divya-b.in/udrbWWJewlb

વલીમામદ આરબ

================  

આનું નામ તે ધણી

https://divya-b.in/SCYquhXA7hb 

આનું નામ તે ધણી

================ 

કટારીનું કીર્તન

https://divya-b.in/OrVsfU2GMmb 

કટારીનું કીર્તન 

================  


#storytimeonline #storytimeforkids #storytimefun #StorytimeSunday #mystorymatters #mystoryoflight #mystorymylife #storyofindia #storyofhope #storyoflove #StoryofSeasons #freedomfighterstory #FreedomFighterofIndia #kidsstorytelling #kidsstorytime #kidsstorybook #kisstoryfestival #storytellersofinstagram #ilovestory #ilovekidsoptics #kidslovetolearn #kidsloveart #kidslovetoread #kidslovemusic #kidslovebooks #kidsloveus #listenstory #tellstory



Comments

Popular posts from this blog

Class 10 science online test like a mock test

નમસ્કાર દ રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. +++++ *શિષ્યવૃત્તિ, રોજગારી, સરકારી સહાય વગેરે વિશેના સમાચારની કોમ્યુનીટીમાં જોડાવો - એ પણ ગુજરાતીમાં અને નિશુલ્ક* +++++ આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલી તૈયારી સારી રીતે કરી રહ્યા છે. આપ સૌ ખુશ છો,  અને  રહો. અમે તમારી સાથે જ છીએ. અમે આપના માટે ધોરણ 10ના વિજ્ઞાન વિષયની ઓનલાઈન MCQ પરીક્ષાનું આયોજન કરેલ છે.   Hello, All are doing well. We post a mock test for class 10 science. Giving online test or a online mock test removes fear.   Defects can be eliminated by knowing what is in the preparation.  The good thing is that the result is immediate.  The fact is that the correct answer to the wrong answer is learned immediately.  Let's enjoy this mock test. We are with you. જેમકે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ ધોરણ 10 ની બોર્ડની પરિક્ષા હવે નજીક આવી રહી છે. નવી પેપર સ્ટાઈલ પ્રમાણે 80 માંથી 24 ગુણના હેતુલક્ષી (ખરા ખોટા, ખાલી જગ્યા, MCQ, એક વાક્યમાં ઉત્તર) પ્રશ્નો પરિક્ષામાં પૂછાવાના છે. આથી અમે ધોરણ 10 ના વિદ્યાર્થી...

Speak English Conversation3

દેવ ભાષા સંસ્કૃત ઓન લાઇન નિશુલ્ક શીખો. > નોંધણી કેવી રીતે કરાવશો ?  વેબ સાઈટ દ્વારા અને  મીસ કોલ કરીને નોંધણી કરાવી શકાય છે.  - પ્રથમ સ્તરની કક્ષા માટે :: https://sanskritsambhashan.com/ - દ્વિતીય સ્તરની કક્ષા માટે :: https://sanskritsambhashan.com/second_level_reg.php -  09522340003 નંબર પર મીસ કોલ કરીને નોંધણી કરાવી શકાય. *************************** Speak English  In Conversation. A video has been posted at the end for how to speak, what to pronounce. Watch often, speak freely in a loud voice. Need to practice three to four every day. અંગ્રેજી વાર્તાલાપ બોલો. કેવી રીતે બોલવું, તેના ઉચ્ચાર શું થાય તે માટે અંતમાં વિડિયો પોસ્ટ કરેલો છે. વારંવાર જુવો, મોટા અવાજે મુક્ત રીતે બોલો. દરરોજ ત્રણ ચાર પ્રેક્ટિસ જરૂર કરો. 📺 See Video Here Part:3 રોજિંદા જીવનમાં ઉપયોગી અંગ્રેજીના નાના વાક્યો ::  સચેત રહો Be attentive સ્વાગત છે Welcome નિશ્ચિંત રહો Rest assured બેઠેલા રહો Be seated જેવી તમારી ઈચ્છા As you wish મને નારાજ કરશો નહીં Don't nag me તમે કાયર છો You are a ...

Class 10 maths ch14 online test like a mock test

નમસ્કાર મિત્રો, દ રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલી તૈયારી સારી રીતે કરી રહ્યા છે. આપ સૌ ખુશ છો,  અને  રહો. અમે તમારી સાથે જ છીએ. અમે આપના માટે ધોરણ 10ના ગણિત  વિષયના પ્રકરણ 14 સંભાવનાની ઓનલાઈન MCQ પરીક્ષાનું આયોજન કરેલ છે.   Hello, All are doing well. We post a mock test for class 10 maths . Giving online test or a online mock test removes fear.   Defects can be eliminated by knowing what is in the preparation.  The good thing is that the result is immediate.  The fact is that the correct answer to the wrong answer is learned immediately.  Let's enjoy this mock test. We are with you. જેમકે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ ધોરણ 10 ની બોર્ડની પરિક્ષા હવે નજીક આવી રહી છે. નવી પેપર સ્ટાઈલ પ્રમાણે 80 માંથી 24 ગુણના હેતુલક્ષી (ખરા ખોટા, ખાલી જગ્યા, MCQ, એક વાક્યમાં ઉત્તર) પ્રશ્નો પરિક્ષામાં પૂછાવાના છે. +++++ *શિષ્યવૃત્તિ, રોજગારી, સરકારી સહાય વગેરે વિશેના સમાચારની કોમ્યુનીટીમાં જોડાવો - એ પણ ગુજરાતીમાં અને નિશુલ્ક* +++...