Type Here to Get Search Results !

Government Exam Percentage 1,2

0

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાચો.

અહિયા વાંચશો ભાગ1 અને ભાગ2

સરકારી ભરતીની પરીક્ષામાં ગણિત એક ખૂબ જ અગત્યનો વિષય છે. સારી રીતે મહાવરો કરવાથી વધુમાં વધુ ગુણ મેળવી શકાય છે. નિયમિત મહાવરો કરવો જરૂરી છે. ગણિતની પરીક્ષામાં ટકાવારી પૂછાય છે. આ મુદ્દો ધોરણ 6થી9 દરમ્યાન અભ્યાસમાં ભણવામાં આવેલો છે.

Mathematics is a very important subject in government job exams. Maximum marks can be obtained by practicing well. It is important to practice regularly. Percentage is asked in math exam. This topic is taught in studies during standard 6 to 9.

06.01.2022 

ટકાવારી:: ભાગ1

>> ટકાવારી એટલે શું?

◆કોઈપણ સંખ્યાનું 100ની સાપેક્ષમાં રજૂઆત એટલે તેટલાં ટકા. 

જેમ કે, પાસ થવા માટે 35 % જરુરી છે  ઍટલે  કે 100માંથી 35 ગુણ લાવવા જરુરી છે. 

◆ ટકાવારીનું ચિન્હ દૂર કરવામાં આવે ત્યારે તે સંખ્યા ના છેદમાં સો લખવા જરૂરી છે. આ રૂપાંતર ને ટકાવારી નું અપૂર્ણાંક માં રૂપાંતર કહેવામાં આવે છે. જેમ કે:





 

 

◆ અપૂર્ણાંક ને ટકા માં ફેરવવા માટે અપૂર્ણાંક ને 100 વડે ગુણવા પડે છે. આમ, અપૂર્ણાંકનું ટકાવારી માં રૂપાંતર કરી શકાય છે. 

જેમ કે:








 

 

 

 

 

આમ, % નું ચિન્હ દૂર કરવાથી તે ટકાવારી અપૂર્ણાંક માં ફેરવાય છે. આ સ્વરુપ અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે.

=====================

ચાલો ગણિતનો આનંદ માણીએ. 

=====================

સવાલ1:

Rs375નાં 20% = ?

ઉકેલ1:

 





 

આમ, Rs375નાં 20% =  75 થાય.

=====================

સવાલ2: 

25નાં 12.5% = ?

ઉકેલ2:


 

 

 

 

 

આમ, 25નાં 12.5% = 3.125  થાય.

=====================

સવાલ3: 

1/16 = __ %

ઉકેલ3:

 


 


 

 

 

 

 

 

આમ, 1/16 =6.25% થાય.

=====================

સવાલ4: 

__ નાં 30 % 900 થાય. 

ઉકેલ4: 







આમ, 3000 નાં 30 % 900 થાય.

=====================

ઘરકામ 

સવાલ 101:

નીચેની  ટકાવારીને અપૂર્ણાંકમાં ફેરવો,
અતિસંક્ષિપ્તમાં જવાબ લાવો.

a) 25%

b) 37%

c) 12.5%

d) 2.50% 

સવાલ 102:

નીચેની  અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવો,

e) 1/8

f) 11/25

g) 2.5/4

h) 5/16

i) __ નાં 12.5% 125 થાય. 

=====================

જવાબ કૉમેન્ટ બોકસમાં તમારા નામ સાથે પોસ્ટ કરો તેવી વિનંતી.

==========

આ પોસ્ટ તમારા મિત્રોને શેર કરજો, તેમને પણ ગમશે. ગણિતમાં રસ લેતા થશે.

==============

20.01.2022 

ટકાવારી:: ભાગ2

સવાલ5: 
એક વેપારી અમુક મોબાઈલની ખરીદી કરે છે  આ મોબાઈલના 30 %માંથી 30 બાદ કરતાં 30 મોબાઈલ વધે છે તો, મોબાઈલની કુલ સંખ્યા ___ થાય.
ઉકેલ5: 










(x ના 30%) - 30 = 30
માટે, {(x•30)/100} - 30 = 30
માટે,  (3x/10) = 30 + 30
માટે, (3x/10) = 60
માટે, x = (60•10)/3
માટે, x = 200
આમ, મોબાઈલની સંખ્યા 200 થાય.

સવાલ6:
4000નાં 8% નાં 5% = ?
ઉકેલ6:









 
4000નાં 8% નાં 5%
= 4000 •8% • 5%
= 4000 • (8/100) • (5/100)
= 16

Post a Comment

0 Comments