Skip to main content

Posts

Showing posts with the label governmentexam

Total Pageviews

google shows Ads Section

About various scholarship scheme

દ રેક પોસ્ટ અંત સુધી  વાંચો.   Read every post till the end. લેટેસ્ટ અપડેટ જાણવા માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત જાહેરાત કે સૂચના વાંચો અને તે મુજબ કરો. અમે માત્ર સમાચાર આપીએ છે. અહીંયા તમે ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં વાંચી શકો છો. પ્રથમ ગુજરાતી ભાષામાં અને પછી અંગ્રેજી ભાષામાં વાંચી શકો છો. ગુજરાતીનું અંગ્રેજી કરવા માટે google translator નો ઉપયોગ કર્યો છે. Here you can read in two languages ​​Gujarati and English. You can read first in Gujarati language and then in English language. Google translator has been used to translate Gujarati into English. અહીં ઘણી જુદી જુદી સ્કોલરશીપ યોજના વિશે જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે. વિગતની ખરાઈ સમાચાર, જાહેરાત. નોટિસ, અધિકૃત વેબ સાઈટ દ્વારા કરીને અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. ... અંત સુધી વાંચો અને અંતને પણ જરૂર મોકલો. Here we have tried to provide information about many different scholarship schemes.  Details Authenticity News, Advertisement.  Notice, it is advised to apply through the official website.  ... R...

Government job Exam Percentage 4

સરકારી ભરતીની પરીક્ષામાં ગણિત એક ખૂબ જ અગત્યનો વિષય છે. સારી રીતે મહાવરો કરવાથી વધુમાં વધુ ગુણ મેળવી શકાય છે. નિયમિત મહાવરો કરવો જરૂરી છે. ગણિતની પરીક્ષામાં ટકાવારી પૂછાયછે. આ મુદ્દો ધોરણ 6થી9 દરમ્યાન અભ્યાસમાં ભણવામાં આવેલો છે. Mathematics is a very important subject in government job exams.  Maximum marks can be obtained by practicing well. It is important to practice regularly. Percentage is asked in math exam.  This topic is taught in studies during standard 6 to 9. ટકાવારી ભાગ3 જોવા માટે અહિ ક્લિક કરો. ટકાવારી ભાગ1અને2 જોવા માટે અહિ ક્લિક કરો. ઉદાહરણ: 1 સમજૂતી: 1% એટલે 1/ 100. 1/100 = 0.01 1%નો ત્રીજો ભાગ એટલે 0.01ને 3 વડે ભાગવા. 0.01÷3 = 0.0033 થાય. હવે, ઘરકામ 1માં આપ્યા મુજબ 3 દાખલા જાતે ગણો. ઘરકામ: 1 ઉદાહરણ: 2 સમજણ:  25% એટલે ચોથો ભાગ. કોઈ સંખ્યાના 25% એ 150 થાય એટલે કે કોઈ સંખ્યાનો ચોથો ભાગ 150 છે.  હવે તે સંખ્યા જાણવા માટે ગુણાકાર ની વ્યસ્ત ક્રિયા ગુણાકાર. 150 ગુણ્યા 4 = 600 થાય. 600નાં 150% એટલે 600નાં દોઢ ગણા. એટલે કે 600માં 600નાં અડધા 300 ઉમેરતા 900 થાય...

Government job Exam Percentage 3

  દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. સરકારી ભરતીની પરીક્ષામાં ગણિત એક ખૂબ જ અગત્યનો વિષય છે. સારી રીતે મહાવરો કરવાથી વધુમાં વધુ ગુણ મેળવી શકાય છે. નિયમિત મહાવરો કરવો જરૂરી છે. ગણિતની પરીક્ષામાં ટકાવારી પૂછાય છે. આ મુદ્દો ધોરણ 6થી9 દરમ્યાન અભ્યાસમાં ભણવામાં આવેલો છે. Mathematics is a very important subject in government job exams. Maximum marks can be obtained by practicing well. It is important to practice regularly. Percentage is asked in math exam. This topic is taught in studies during standard 6 to 9. ટકાવારી ભાગ1 અને ભાગ2 જોવા માટે અહિ ક્લિક કરો  09.02.2022   ટકાવારી:: ભાગ3 1. એક વેપારી TVનો વ્યાપાર કરે છે. વર્ષની શરૂઆતમાં તેની પાસે TVનો કેટલોક જથ્થો હતો. આ જથ્થામાંથી 60 % TV  વેચ્યા છે. વર્ષના અંતે 2400 TV બાકી રહ્યા છે, તો તેની પાસે શરૂઆતમાં કેટલા TV હતાં? ઉકેલ1:: અહીં 60% વેચ્યા છે માટે 40% બાકી રહ્યા. હવે, x નાં 40% = 2400 માટે, x * ( 40/100) = 2400 માટે, x = 6000 માટે, 6000 TV હતાં. 2. એક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 50000 મત મળ્યા છે. જીતનાર ...

Government Exam Percentage 1,2

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાચો. અહિયા વાંચશો ભાગ1 અને ભાગ2 સરકારી ભરતીની પરીક્ષામાં ગણિત એક ખૂબ જ અગત્યનો વિષય છે. સારી રીતે મહાવરો કરવાથી વધુમાં વધુ ગુણ મેળવી શકાય છે. નિયમિત મહાવરો કરવો જરૂરી છે. ગણિતની પરીક્ષામાં ટકાવારી પૂછાય છે. આ મુદ્દો ધોરણ 6થી9 દરમ્યાન અભ્યાસમાં ભણવામાં આવેલો છે. Mathematics is a very important subject in government job exams. Maximum marks can be obtained by practicing well. It is important to practice regularly. Percentage is asked in math exam. This topic is taught in studies during standard 6 to 9. 06.01.2022   ટકાવારી:: ભાગ1 >> ટકાવારી એટલે શું? ◆કોઈપણ સંખ્યાનું 100ની સાપેક્ષમાં રજૂઆત એટલે તેટલાં ટકા.  જેમ કે, પાસ થવા માટે 35 % જરુરી છે  ઍટલે  કે 100માંથી 35 ગુણ લાવવા જરુરી છે.  ◆ ટકાવારીનું ચિન્હ દૂર કરવામાં આવે ત્યારે તે સંખ્યા ના છેદમાં સો લખવા જરૂરી છે. આ રૂપાંતર ને ટકાવારી નું અપૂર્ણાંક માં રૂપાંતર કહેવામાં આવે છે. જેમ કે:     ◆ અપૂર્ણાંક ને ટકા માં ફેરવવા માટે અપૂર્ણાંક ને 100 વડે ગુણવા પડે છે. આમ, અપૂર્ણાંકનું ...