Skip to main content

Posts

Showing posts from June, 2023

Total Pageviews

google shows Ads Section

Get self employed and become a successful entrepreneur by learning home appliance repairing

આર્ટિકલનું નામ :: ઘરેલુ ઉપકરણ રીપેરીંગ કરતા શીખીને સ્વરોજગાર મેળવો અને પગભર બનો. નમસ્તે મિત્રો, આપ સૌ સારું કરી રહ્યા છો અને કરતાં રહો. આ બ્લોગના ઘણા વાચકો હજી અભ્યાસ કરી રહ્યા છે, કેટલાકનો અભ્યાસ પૂરો થઈ ગયો છે, કેટલાક સરકારી નોકરી કરી રહ્યા છે, કેટલાક અર્ધ સરકારી કે ખાનગી પેઢીમાં નોકરી કરી રહ્યા છે તો કેટલાક સ્વરોજગાર કરીને વ્યવસાય કરી રહ્યા છે અને કેટલાક તો નિવૃત્તનો આનંદ આ બ્લોગ વાંચતા વાંચતા મેળવી રહ્યા છે. To get self employment we need to have some skill.  Nowadays, many small and big appliances are used in everyone's home.  When it breaks down it becomes necessary to get it repaired and it also needs to be serviced regularly. So Get self employed and become a successful entrepreneur by learning home appliance repairing. વિશાળ જન સંખ્યા ધરાવતા દેશમાં દરેકને નોકરી મળે તે કઠિન છે. તો આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે નાના મોટા વ્યવસાય આવડત મુજબ કરવા અનિવાર્ય બની રહે છે. વ્યવસાય કરવા માટે મુડી ભંડોળની જરૂરિયાત ઊભી થાય છે.  સ્વરોજગાર મેળવવા માટે આપણને કોઈ કૌશલ્ય આવડવું જ...

Learn maths easily remove fear specially for age group 7 to 14 year

નમસ્તે મિત્રો, મોટાભાગના બાળકોને ગણિત કેમ અઘરું લાગે છે? ગણિત આજે ય અઘરુ લાગે છે... કેટલાકને તો ટપ્પો પડતો નથી! ગણિતમાં કેટલાક કાયમ ફુદડીથી અથવા માંડ માંડ પાસ કરવા પડે એવુ લખતા છે. 🥴 Why do most children find math difficult? Maths seems tough today... Some people just don't get it! In mathematics, some always write with an asterisk or barely pass.  🥴 Let's learn maths easily remove fear specially for age group 7 to 14 year. *શિષ્યવૃત્તિ, રોજગારી, સરકારી સહાય વગેરે વિશેના સમાચારની કોમ્યુનીટીમાં જોડાવો - એ પણ ગુજરાતીમાં અને નિશુલ્ક* √√√√√√√√√√√√√√√√√√ Contact us on WhatsApp   send √√√√√√√√√√√√√√√√√√ હું એવુ માનુ છુ કે અમુક લોકોને કુદરતી રીતે જ ગણિત આવડતુ હોય છે, અભણને પણ આવડતુ હોય અને ભણેલાને ના પણ આવડે ઍવુ બની શકે.. કારણ કે ગણિત સારું આવડે તે કુદરતી બક્ષિસ પર આધારિત હોય છે. અમુક લોકોને ગણિતમાં 100 % ગુણ આવે અને અમુક સાવ નાપાસ થાય એવુ પણ બને.. જેને ગણિત ન આવડતુ હોય એને વિજ્ઞાન પણ નહી ફાવતુ હોય... .. . કારણ કે ઍ બે વસ્તુ એકબીજા સાથે સંકલાયેલી છે. ગણિતનો ભય દૂર કરવા માટે બા...

10thMaths Chapter1 SOP1

*ધોરણ10ના ગણિતના પ્રકરણ1નો ભાગ1* અહી સરળ રીતે શીખી શકો છો. તમારા મિત્રોને આ પોસ્ટ શેર કરજો, તેમને પણ ગમશે. ગણિતમાં રસ લેતા થશે. તે માટે તેમને જરૂર મોકલજો. Share this post with your friends, they will like it too. You will be interested in mathematics.  For that send them 10thMaths chapter1 SOP1 requirement. √√√√√√√√√√√√√√√√√√√√√√√√√   *શિષ્યવૃત્તિ, રોજગારી, સરકારી સહાય વગેરે વિશેના સમાચારની કોમ્યુનીટીમાં જોડાવો - એ પણ ગુજરાતીમાં અને નિશુલ્ક* અમને વોટસઅપ કરવા માટે અહીં ક્લિક કરો. √√√√√√√√√√√√√√√√√√√√√√√√√ પાસ થવાની SOP::: નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ10ના સરળ ગણિતમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 ના ગણિત માં પાસ થવાની SOP ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.  તે માટે આપણે પ્રકરણ 1થી શરૂઆત કરીશું. ================ >> પ્રકરણ 1માં મુખ્યત્વે ચાર પ્રકારના દાખલા પુછાય છે. 1. અવયવ વૃક્ષ બનાવો 2.  લ.સા.અ અને ગુ.સા.અ મેળવો 3.  અસંમેય સંખ્યા સાબિત કરો 4.  અન્ય   પ્રકારના દાખલા ==================== અહિં પ્રથમ પ્રકારના દાખલા અહીં શીખીશું. પ્રકાર - 1 અવયવ વૃક્ષ...