Type Here to Get Search Results !

Learn maths easily remove fear specially for age group 7 to 14 year

0

નમસ્તે મિત્રો,

મોટાભાગના બાળકોને ગણિત કેમ અઘરું લાગે છે?

ગણિત આજે ય અઘરુ લાગે છે... કેટલાકને તો ટપ્પો પડતો નથી!

ગણિતમાં કેટલાક કાયમ ફુદડીથી અથવા માંડ માંડ પાસ કરવા પડે એવુ લખતા છે. 🥴

Why do most children find math difficult? Maths seems tough today... Some people just don't get it! In mathematics, some always write with an asterisk or barely pass.  🥴 Let's learn maths easily remove fear specially for age group 7 to 14 year.


*શિષ્યવૃત્તિ, રોજગારી, સરકારી સહાય વગેરે વિશેના સમાચારની કોમ્યુનીટીમાં જોડાવો - એ પણ ગુજરાતીમાં અને નિશુલ્ક*

√√√√√√√√√√√√√√√√√√


√√√√√√√√√√√√√√√√√√




હું એવુ માનુ છુ કે અમુક લોકોને કુદરતી રીતે જ ગણિત આવડતુ હોય છે, અભણને પણ આવડતુ હોય અને ભણેલાને ના પણ આવડે ઍવુ બની શકે..

કારણ કે ગણિત સારું આવડે તે કુદરતી બક્ષિસ પર આધારિત હોય છે. અમુક લોકોને ગણિતમાં 100 % ગુણ આવે અને અમુક સાવ નાપાસ થાય એવુ પણ બને..

જેને ગણિત ન આવડતુ હોય એને વિજ્ઞાન પણ નહી ફાવતુ હોય... .. . કારણ કે ઍ બે વસ્તુ એકબીજા સાથે સંકલાયેલી છે.

ગણિતનો ભય દૂર કરવા માટે બાળક સાથે શાંતિથી / પ્રેમથી સમજાવીને / વારંવાર પુનરાવર્તન કરાવીને / વારંવાર મહાવરો કરાવીને કામ લેવુ જરુરી છે. દરેકનું મગજ જુદા જુદા પ્રકારની કાર્ય ક્ષમતા ધરાવતું હોવાથી એક બાળકને જે તે ટોપિક સહેલો લાગે છે કે આવડે છે તે ટોપિક બીજા બાળકને ન પણ આવડે તેવું બની શકે છે. માટે દરેક બાળક ગણિતમાં જુદી જુદી આવડત ધરાવતો હોય છે. માટે  બાળક માથે બધુ થોપી ના દેવાય..

અહી જ પેરેન્ટિંગની સાચી કસોટી થાય છે.

એટલે જ તો વાલીએ ગણિત માટે સચેત રહીને બાળક પાસે સમજપૂર્વક, પ્રેમપૂર્વક અને નિયમિત મહેનત અને મહાવરો કરાવવો જોઈએ.

***

નથી આવડતું તેનો ઉપાય છે..

પણ

નથી કરવું કે નથી શીખવું તેનો કોઈ ઉપાય નથી..!

*RPGT Classes, viratnagar*

****

7 થી 14 વર્ષના બાળકોને નીચે મુજબની તૈયારી કરાવવાથી તેમને ગણિતનો ડર દૂર થશે, ગણિત ગમવાનું શરુ થશે તેથી ગણિતમાં રસ પડશે પરિણામે ગણિત આવવાની શરૂઆત થશે. તેથી જ તો વધુ સમય ગણિતની પ્રેક્ટિસ કરતો થશે.

પ્રથમ અઠવાડિયું શું કરાવવું ?

1. 1 થી 10ના અંક ( ઘડિયા ) તૈયાર કરાવવા. તે માટે વારંવાર લખાવો, લખતા લખતા મોટા અવાજે બોલો, મોટા અવાજે બોલતા બોલતાં લખો, રોજ રાત્રે 1 થી 10ના અંક ( ઘડિયા ) બોલાવવો, પૂછો, મોઢે લખાવો. આખા ઘડિયા આવડી જાય પછી આખા ઘડિયા ન પૂછતા ઘડિયામાંથી ગમે તે ભાગ આડો - અવળો પૂછો.

2. એક અંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર મોઢે કરતા થાય તે માટે રોજ બે અંકની સંખ્યાના 

- સરવાળાના દશ દાખલા

એક અંકની બે સંખ્યાના સરવાળા માટેની પ્રથમ દિવસની ઓન લાઇન ટેસ્ટ અહી આપીને તરત જ પરિણામ મેળવી. ( આ પ્રકારની ત્રણ ટેસ્ટ છે. ટેસ્ટ -2 અને ટેસ્ટ - 3 આપવા માટે આ પેજની નિયમિત મુલાકાત લેતા રહો. )

એક અંકની બે સંખ્યાના સરવાળાની ટેસ્ટ-1 આપવા માટે અહી ક્લીક કરો.

- બાદબાકીના દશ દાખલા

એક અંકની બે સંખ્યાના બાદબાકી માટેની પ્રથમ દિવસની ઓન લાઇન ટેસ્ટ અહી આપીને તરત જ પરિણામ મેળવી. ( આ પ્રકારની ત્રણ ટેસ્ટ છે. રોજે એક જ ટેસ્ટ આપવી. )

એક અંકની બે સંખ્યાના બાદબાકીની ટેસ્ટ-1 આપવા માટે અહી ક્લીક કરો. - તે માટે આ પેજની નિયમિત મુલાકાત લેતા રહો.

એક અંકની બે સંખ્યાના બાદબાકીની ટેસ્ટ-1 આપવા માટે અહી ક્લીક કરો.

- ગુણાકારના દશ દાખલા

એક અંકની બે સંખ્યાના ગુણાકાર માટેની પ્રથમ દિવસની ઓન લાઇન ટેસ્ટ અહી આપીને તરત જ પરિણામ મેળવી. ( આ પ્રકારની ત્રણ ટેસ્ટ છે. રોજે એક જ ટેસ્ટ આપવી. ) 

એક અંકની બે સંખ્યાના ગુણાકારની ટેસ્ટ-1 આપવા માટે અહી ક્લીક કરો. - તે માટે આ પેજની નિયમિત મુલાકાત લેતા રહો.18 જુને ટેસ્ટ પોસ્ટ થશે.

- ભાગાકારના દશ દાખલા

એક અંકની બે સંખ્યાના ભાગાકાર માટેની પ્રથમ દિવસની ઓન લાઇન ટેસ્ટ અહી આપીને તરત જ પરિણામ મેળવી. ( આ પ્રકારની ત્રણ ટેસ્ટ છે. રોજે એક જ ટેસ્ટ આપવી. )

એક અંકની બે સંખ્યાના ભાગકારની ટેસ્ટ-1 આપવા માટે અહી ક્લીક કરો. - તે માટે આ પેજની નિયમિત મુલાકાત લેતા રહો. ટેસ્ટ 20 જૂને પોસ્ટ થશે.

******

HOME 🏡 tutorspost 

નોકરીના સમાચાર માટેનો અહી ક્લિક કરો.

*******************

અન્ય ઉપયોગી જાણકારી

ભારતના મહાન વિજ્ઞાની વિશે રસપ્રદ માહિતી અહીં વાંચો ::




વીર ક્રાંતિકારીઓ વિશે ઓછી જાણીતી માહિતી અહિં વાંચો.



ગણિત વિશે રસપ્રદ જાણકારી




અમારો બ્લોગ નિયમિત અપડેટ થાય છે.  ફોલોઅર જરૂર  બનો. 

#icanhow #tutorspost #rpgtparivar #RpgtParivar 

#mathsforkids #maths #mathsteacher #mathstudents #mathsisfun #mathsfun #mathskills #mathstricks #mathslover #mathstudent #algebra #mathstutor #mathematics #mathsproblems #education #mathsquiz #math #mathsgames #mathsforlife #mathschallenge #mathsactivities #mathsfacts #ilovemathematics #learnmaths #mathteacher #mathematicscompetition #mathtips #learnmath #quiz #mathspuzzle



Post a Comment

0 Comments