દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો, અમે માત્ર જાણકારી સમાચાર આપીએ છીએ.
Every post needs to be read till the end, we only give information news.
અન્યને ઉપયોગમાં આવે તે માટે જરૂર મોકલો.
શિક્ષણ મેળવ્યા પછી નોકરી કે વ્યવસાય કરવો એ પ્રાથમિક જરૂરીયાત છે. નોકરી એ ઘરેથી કરી શકાય તેવી વ્યવસ્થા કોરોના કાળમાં સમજણ આવતા કેટલીય કંપની હવે વર્ક ફ્રોમ હોમ કે જોબ ફ્રોમ હોમ તેમજ હવે તો સ્ટડી ફ્રોમ હોમ આપવાનું શરૂ કરી દીધું છે. અહીં આપણે my work job study from home વિશે જાણીશું.
આ માહિતી તમારા તમામ ગ્રુપમાં જરૂર મોકલો.
Getting a job or business after getting education is a primary requirement. Realizing that work can be done from home during the Corona period, many companies have started providing work from home or job from home and now study from home. Here we will know about my work job study from home.
Send this information to all your group.
અંત સુધી જરૂર વાંચો.
++++++++
====================
10 થી 14 વર્ષના બાળકોનો ગણિતનો ડર દૂર ભગાવવા માટેનું મજાનું સરળ વૈદિક ગણિત ગુજરાતીમાં ઓન લાઇન જરૂર શીખે. ... .. .
તમારું નામ, ધોરણ અને જિલ્લો લખીને 9173 040 050 નંબર પર મોકલો. પછી તમને વોટસઅપ ગ્રુપ લીંક મળશે. તેના પર ક્લિક કરીને જોડાઈ જવું.
====================
**********વધુ સમાચાર માટે ની લીંક ::
**********
ખાસ નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.
**********
🔥 કેમ્પસ પ્લેસમેન્ટ કેશોદ આઈ.ટી.આઇ ખાતે
👉તારીખ:19/03/2024 અને મંગળવારના રોજ સવારે 09:30 કલાકે,
👉સ્થળઃ iti કેશોદ
👉જોબ પ્લેસ: શાપર વેરાવળ રાજકોટ, મોરબી, ગાંધીધામ, સુરત, વાપી અને અમદાવાદ.
👉પોસ્ટ: service provider service engineer.
👉work: outsite service and customer support and installation etc...
👉 ઉંમર 18 થી 35,
👉ટ્રેડ: Electrical, Mechanical and Wireman,
👉સાથે રીઝયુમ લાવવું ખાસ,
👉 ભરતી મેળા આવનાર રજિસ્ટ્રેશન ખાસ કરીલે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને 👇
https://docs.google.com/forms/d/e/1FAIpQLScP1fVkSmhCxOE6SiRXmz2nMZoGDiZAyvZLhhdI0b8iq-26Aw/viewform?usp=sf_link
👉 Iti પાસ આઉટ અને ચાલું iti વાળા ખાસ આવે જે સિનિયર બેન્ચ હોય એ, પણ iti પૂરું થાય ત્યાં સુધીમાં 18 વર્ષ થઈ જવા જોઈએ,
👉ચાલુ iti વાળા ને પસંદ કરીને ઑફર લેટર મળી જશે જેથી iti પૂરું કરીને તુરંત જોબ માં જતું રેહવાનું થશે, પસંદ કરીને ઑફર લેટર interviewમાં જ મળી જશે.
**********
અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતી મેળો ::
આયોજક :: ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ
સ્થળ :: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ
તારીખ : ૧૧/૦૩/૨૦૨૪ સોમવારે, ૧૧:૦૦ કલાકે
પોસ્ટ :: એસેમ્બલી ઓપરેટર
A First Meridian Company
અને અન્ય
શિક્ષણ લાયકાત :: ધોરણ-૧૨ / ITI / ડિપ્લોમા
ઉંમર મર્યાદા :: ૧૮ થી ૨૫ વર્ષ
વિશેષ :: જમવા તથા ટ્રાન્સપોર્ટેશન સુવિધા
ખાસ નોંધ
* અનુબંધમ વેબપોર્ટલ રજીસ્ટ્રેશન લીંક:- https://anubandham.gujarat.gov.in/account/signup
*ભરતીમેળા સ્થળે અનુબંધમ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશનન કરી આપવામાં આવશે.*
રોજગાર ઇચ્છુકોએ બાયોડેટા / રીઝયુમ તેમજ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત રહેવું.
નોંધ :: ભરતી મેળામાં દિવ્યાંગ ઉમેદવાર અરજીપાત્ર નથી.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદનો સંપર્ક કરવો
**********
આયોજક :: મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, જામનગર અને યુનિવર્સિટી રોજગાર અને માર્ગદર્શન બ્યુરો, રાજકોટના સંયુક્ત ઉપક્રમ
તારીખ :: ૦૫/૦૩/૨૦૨૪, સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ :: પ્લેસમેન્ટ બ્યુરો, રોજગાર કચેરીની સામે, આઈ.ટી.આઈ કેમ્પસ ,જામનગર
ખાસ નોંધ :: Tata Consultancy Servicesમાં BPSની જગ્યા માટે ખાસ જોબફેર નું આયોજન કરવા આવેલ છે
**********
આયોજક :: રોજગાર કચેરી સુરત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
તારીખ :: ૦૬/૦૩/૨૦૨૪, સવારે ૧૦:૦૦ કલાકે
ઈન્ટરવ્યું સ્થળ:- #વીર_નર્મદ_કનવેંશન_હૉલ,વીર નર્મદ દક્ષિણ ગજરાત યુનિવર્સિટી કેમ્પસ સુરત
આ જોબ ફેરમાં ભાગ લેવા ઈચ્છુક શેક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે ઈન્ટરવ્યું સ્થળે રૂબરૂ હાજર રહેવું.
નોંધ:- ઉમેદવારોએ 9173040050 નંબર પર વોટસઅપ કરીને Registration Link મેળવીને રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
**********
આયોજક : કૌશલ્યા, ધ સ્કીલ યુનિવર્સીટી તેમજ મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ ના સયુક્ત ઉપક્રમે
તારીખ ૨૭-૦૨-૨૦૨૪
સ્થળ : કૌશલ્ય, ધ સ્કીલ યુનિવર્સીટી, મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટયુટ,ડ્રાઈવિન રોડ, માનવ મંદિર સામે, મેમનગર
પ્રકાર : કલસ્ટર લેવલ જોબફૈર
સમાવિષ્ટ જિલ્લા : અમદાવાદ રીજીયનના તમામ જીલ્લાઓ જેવા કે અમદાવાદ, ગાંધીનગર, મેહસાણા, પાટણ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી જેવા જિલ્લા
જોબ ઓફર પ્રકાર : મેન્યુફેક્ચર સેકટર, બેન્કિંગ અને ઇન્સુરન્સ સેકટર, સર્વિસ સેકટર વગેરે જેવા સેક્ટર
સાથે શું લાવવું : બાયોડેટા ની કોપી
#anubandham #jobs #gujarat #amdavad #gandhinagar #employment #rojgaar #MCC #NCS
નડિયાદ ખાતે રોજગાર મેળો
**********
ભાવનગર ખાતે રોજગાર મેળો
રોજગાર ભરતીમેળો-16-12-2023 (શનિવાર) ઉમરાળા, જી. ભાવનગર
મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લાનાં રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: 16-12-2023 (શનિવાર)
સમય: સવારે 11:00 કલાકે
સ્થળ: આઈ. ટી. આઈ.- ઉમરાળા, ટિંબી રોડ, તા. ઉમરાળા, જી. ભાવનગર
રજીસ્ટ્રેશન લિન્ક:
https://forms.gle/pVsEyruRTACr9xdF8
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)
Aapnu Bhavnagar Anubandham National Career Service - India
સૌજન્ય અને આભાર: સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ, વિકિપીડિયા, વેબસાઇટ, ફેસબુક
***""***""*
સુરત ખાતે રોજગાર મેળો
આયોજક :: રોજગાર કચેરી સુરત અને નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી/એસટી,સુરત
ભરતી મેળો તારીખ : ૧૫/૧૨/૨૦૨૩ ના રોજ સમય સવારે ૧૧:૦૦ કલાકે
કોણ ભાગ લઈ શકે?
BE/ M.Tech/ ITI/Diploma/10th/12th/ Any graduate શેક્ષણિક લાયકાત ધરાવતા જોબ મેળવવા ઈચ્છુક ઉમેદવારો
ઈન્ટરવ્યું સ્થળ:- નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી/એસટી, સુરત એવીટીએસ બિલ્ડીંગ, એમસીસી હોલ, મજુરાગેટ આઈટીઆઈ કેમ્પસ, સુરત.
સાથે શું લઈને જવું ?
પોતાના બાયોડેટા, પાસપોર્ટ સાઇઝ ફોટા, અસલ પ્રમાણપત્ર, અસલ આધાર કાર્ડ, પ્રમાણપત્રની નકલો, kyc માટેના ડોકયુમેનટ
**********
*રોજગાર ભરતી મેળો*
સંસ્થા ::
મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ તેમજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો ના સંયુક્ત ઉપક્રમે
સ્થળ ::
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર કંઝુંમર્સ સ્ટોર્સની ઉપર પ્રથમ માળ,ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ
તારીખ અને સમય :: તા. ૧૨-૧૨-૨૦૨૩ ના રોજ સવારે ૧૦ કલાકે
જોબ ઓફર કરતી કંપનીની સંખ્યા : ૫ કરતા વધારે અગ્રણ્ય કંપનીઓ દ્વારા સ્થળ પર ઈન્ટરવ્યું
લઘુતમ લાયકાત :: ગ્રેજ્યુએટ - બીકોમ, બીએ, બીબીએ, બીફાર્મ, બીએસસી, પોસ્ટ ગ્રેજ્યુએટ - એમબીએ, એમકોમ, એમએ, એમએસસી, ડીપ્લોમાં, બીઈ - મીકેનીકલ, ઓટોમોબાઈલ, સિવિલ, ઇલેક્ટ્રોનીક્સ, ઈલેક્ટ્રીકલ, પીસીબી એન્જીનીયર, વગેરે
સંભવિત પોસ્ટ ::
સેલ્સ,કસ્ટમર સપોર્ટ, એચઆર, એકાઉન્ટટ, બેક ઓફીસ એક્ઝીક્યુટીવ, ટેલીકોલર, નર્સિંગ, સર્વિસ એન્જીનીયર, વગેરે
વિશેષ :: ઓવરસીઝ સેન્ટર દ્વારા વિદેશ જવા ઉત્સુક ઉમેદવારો માટે ઓવરસીઝ સેમીનાર
ખાસ નોંધ ::
સ્વરોજગાર કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર દ્વારા ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા આપતી લોન સહાય તેમજ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકાનું વિતરણ નિઃશુલ્ક
સાથે શું લઈને જવું :: ઈચ્છુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી, અસલ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટો
**********
Government of Gujarat
National Career Service
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ તેમજ મોડેલ કેરિયર સેન્ટર દ્વારા આયોજીત
રોજગાર ભરતી મેળો
તારીખ : ૦૮/૧૨/૨૦૨૩
સમય: સવારે ૧૦: ૩૦ કલાકે
ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ ટેકનીક ટ્રેડ, ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે
ભરતી મેળાનું સ્થળ: ધોળકા જી.આઈ.ડી.સી, પાણીની ટાંકી પાસે, જીઆઇડીસી ગાર્ડન ધોળકા જી.અમદાવાદ
શું તમે રોજગારીની શોધમાં છો ? તો આજે જ “અનુબંધમ” વેબ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો
*******"**
વોક ઈન ઇન્ટરવ્યુ ::
WALK IN INTERVIEW
EMRI Green Health Services
Post :: Officer - Store
Qualification :: B. Com
Experience :: 0-2 Years
• Role :: Material Dispatch & Reporting, Stock keeping & counting, Inventory management
- Require Basic Computer Skills
Interview Date :: 07-Dec-2023
Interview Time :: 10:00 am to 02:00 pm
Address :: EMRI Green Health Services, Naroda Kathwada Road Nava Naroda, Ahmedabad.
Note :: For more information call on 9924270108/0792281489 or mail rahul_rana@emri.in
**********
સંસ્થા :: EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ
પોસ્ટ :: ડોકટરો
લઘુતમ લાયકાત :: MBBS/MD/MS
ઇન્ટરવ્યુ તારીખ :: 04-ડિસે-2023
ઇન્ટરવ્યૂનો સમય :: સવારે 10:00 થી બપોરે 01:00 વાગ્યા સુધી
નોકરીનું સ્થાન :: ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, અમદાવાદ
નોંધ :: GMC અથવા IMC પ્રમાણપત્ર આવશ્યક છે.
ઇન્ટરવ્યુ સ્થળ :: EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ, નરોડા કાઠવાડા રોડ નવા નરોડા, અમદાવાદ.
વધુ માહિતી માટે સંપર્ક :: 9638458788/0792281489 અથવા મેઇલ parth_panchal@emri.in
**********
મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે તા.૩૦/૧૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ખાસ્ આઇટિઆઇ તેમજ્ ડિપ્લોમા લાયકાત્ ધરવતા ઉમેદવારો માટે રોજ્ગાર્ ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ જેમાં ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , હેલ્પર, ટેકનીશ્યન, એન્જીનીયર, એપ્રેન્ટિશ વગેરે જેવી પોસ્ટ માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, માટે જોબ ઓફર કરશે, ૦૩ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં ધોરણ ૯,૧૦ પાસ આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા.૩૦/૧૧/૨૦૨૩ ના રોજ સમય: ૧૦:3૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૩ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહી વેકેન્સી માટે જોબ ઓફર કરશે
#technician #technically #ITI #rojgaar #government #employment #amdavadcity #sarkarinaukri
**********
સંસ્થા :: વડોદરા મહાનગરપાલિકા
પોસ્ટની સંખ્યા :: આશરે 554 જગ્યા
પોસ્ટ :: ફિલ્ડ વર્કર
ખાસ નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.
અરજી કરવાની રીત :: રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ અરજી કેવી રીતે કરવાની છે તે માટેની વિગત અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત / અધિકૃત વેબસાઈટ જુવો.
નોંધ :: કરાર આધારિત ભરતી
અધિકૃત વેબસાઈટ :: www.vmc.gov.in
અરજી કરવાની રીત :: ફક્ત ઓનલાઇન
અરજી કરવાની અંત્તિમ તારીખ :: 30 નવેમ્બર, 2023
સંસ્થા :: સંકલિત બાળ વિકાસ સેવા યોજના
પોસ્ટ :: વિવિધ જિલ્લાઓમાં આંગણવાડી
કાર્યકર અને તેડાગર
કુલ પોસ્ટ :: 10500
> આંગણવાડી વર્કર - 3421
> તેડાગર - 7079
અધિકૃત વેબસાઈટ :: https://e-hrms. gujarat.gov.in
ખાસ નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.
અરજી કરવાની રીત :: રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ અરજી કેવી રીતે કરવાની છે તે માટેની વિગત અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત / અધિકૃત વેબસાઈટ જુવો.
ઈમેજ અને સમાચાર સૌજન્ય:: દિવ્ય ભાસ્કર ઈ પેપર એપ
અરજી કરવાની અંત્તિમ તારીખ :: 30 નવેમ્બર, 2023
******
વોક ઈન ઇન્ટરવ્યુ ::
અન્યને ઉપયોગમાં આવે તે માટે જરૂર મોકલો.
> સંસ્થા :: EMRI GREEN HEALTH SERVICES
> અરજી કરવાની રીત :: રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ અરજી કેવી રીતે કરવાની છે તે માટેની વિગત અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત / અધિકૃત વેબસાઈટ જુવો.
> ખાસ નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.
>> WALK IN INTERVIEW
> સંસ્થા :: EMRI Green Health Services
> પોસ્ટ ::
CALL CENTER EXECUTIVE
> Qualification: Graduate in Any Stream Basic Knowledge of Computer
> Experience ::
Fresher/Experienced
> Note :: Ready to work in Shift
>> HEALTH ADVICE OFFICER <<
> Qualification :: B.Sc/ANM/GNM
> Job Role :: Provide online advice from Ahmedabad office
> Basic Knowledge of Computer
> Experienced :: Fresher/Experienced
> Note ::
Ready to work in Shift
>> Interview Date :: 30-Oct-2023
>> Timing :: 10:00 am to 02:00 pm
Address :: EMRI Green Health Services,108 Office,Naroda Kathwada Road, Nava Naroda, Ahmedabad
> For more information ;: call on 9924270108/0792281489 or mail rahul_rana@emri.in
*******
વોક ઈન ઇન્ટરવ્યુ ::
અન્યને ઉપયોગમાં આવે તે માટે જરૂર મોકલો.
> સંસ્થા :: EMRI GREEN HEALTH SERVICES
> અરજી કરવાની રીત :: રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ અરજી કેવી રીતે કરવાની છે તે માટેની વિગત અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત / અધિકૃત વેબસાઈટ જુવો.
પોસ્ટ :: કોલ સેન્ટર એક્ઝીક્યુટિવ
વોક ઈન ઇન્ટરવ્યુ :: 09,10.23
ઇન્ટરવ્યુ સ્થળ :: અમદાવાદ
**********
રાજ્યના ઇન્કમટેક્સ વિભાગમાં ભરતી ::
*ઇન્કમટેક્સ ગુજરાત સ્પોર્ટ્સ ક્વોટા રિક્રૂટમેન્ટ-2023*
> પોસ્ટ :: આઈટી ઇન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ
> કુલ જગ્યા :: આશરે 59
> કોણ અરજી કરી શકે છે? :: ધો.10 પાસ થી ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકશે.
> અંતિમ તારીખ :: 15 ઓક્ટોબર, 2023
> ખાસ નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.
સમાચાર અને ઈમેજ સૌજન્ય :: દિવ્ય ભાસ્કર ઈ પેપર એપ
********
વીર નર્મદ યુનવર્સિટીના
મુલાકાતી અધ્યાપકની ભરતીના સમાચાર
> અંતિમ તારીખ :: 31 ડીસેમ્બર, 2023
> અરજી કરવાની રીત :: ઓન લાઇન
> અરજી કરવાની વેબસાઈટ :: યુનિવર્સિટીની અધિકૃત વેબસાઈટ
> ખાસ નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.
સમાચાર સૌજન્ય અને આભાર: દિવ્ય ભાસ્કર ઈ પેપર એપ
______
અંત સુધી જરૂર જુવો. અન્યને મોકલો. સનાતન ધર્મમાં કન્યાનું મહત્વ ઘણું છે. માટે કન્યાના રૂપમાં આદ્યશક્તિનું પૂજન થાય તે ખૂબ જરૂરી છે.
*********
વોક ઈન ઇન્ટરવ્યુ ::
અન્યને ઉપયોગમાં આવે તે માટે જરૂર મોકલો.
> સંસ્થા :: EMRI GREEN HEALTH SERVICES
> અરજી કરવાની રીત :: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે આપવી અથવા વેબસાઈટ પર ઓન લાઈન અરજી કરી શકાય છે. અરજી કેવી રીતે કરવાની છે તે માટેની વિગત અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત / અધિકૃત વેબસાઈટ જુવો.
> ખાસ નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.
પોસ્ટ :: કોલ સેન્ટર એક્ઝીક્યુટિવ
વોક ઈન ઇન્ટરવ્યુ :: 20 સપ્ટેમ્બર, 2023
ઇન્ટરવ્યુ સ્થળ :: અમદાવાદ
********
મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા તા.૧૫-૦૯-૨૦૨૩ ના રોજ સવારે ૧૦ કલાકે અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર, અને ઓવરસીઝ સેમીનાર યોજાશે,જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , જેમાં ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, લાઈન મેન, એન્જીનીયર, બેક ઓફીસ, સેલ્સ મેનેજર, એક્ઝીક્યુટીવ ફીટર,વેલ્ડર,ટર્નર,ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રીશયન, , હેલ્પર, ટેકનીશ્યન, વગેરે જેવી પોસ્ટ માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર,ફાર્મા સેક્ટર, માટે જોબ ઓફર કરશે, ૦૭ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં, ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, તે ઉપરાંત ઓવરસીઝ સેન્ટર દ્વારા વિદેશ જવા ઉત્સુક ઉમેદવારો માટે ઓવરસીઝ સેમીનાર યોજાશે તેમજ સ્વરોજગાર કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર દ્વારા ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા આપતી લોન સહાય તેમજ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકાનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવશે તેમજ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા.૧૫-૦૯-૨૦૨૩ ના રોજ સમય: ૧૦:૦૦ કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૭ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહી જોબ ઓફર કરશે,
#icanhow #i.can.how #tutorspost #rpgtparivar #paxiseva
#jobs #employment #RojgarMela #gujarat #anubandham #amdavadcity #ahmedabad #Sarkar #government

*********
ડ્રાઈવર માટે વોક ઈન ઇન્ટરવ્યુ
અને
વેટરનરી ડોકટર - ગુજરાત રાજ્યની ભરતી અંગે
> અરજી કરવાની રીત :: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે આપવી અથવા વેબસાઈટ પર ઓન લાઈન અરજી કરી શકાય છે. અરજી કેવી રીતે કરવાની છે તે માટેની વિગત અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત / અધિકૃત વેબસાઈટ જુવો.
> ખાસ નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.
> સંસ્થા :: EMRI GREEN HEALTH SERVICES
પોસ્ટ :: વેટરનરી ડોકટર
ડ્રાઈવર માટે વોક ઇન ઇન્ટરવ્યુ
સમાચાર સૌજન્ય :: દિવ્ય ભાસ્કર ઈ પેપર એપ
*************************
આશરે 200થી વધુ જેટલી પોસ્ટ માટે રોજગાર મેળા દ્વારા ભરતી થઈ શકે છે.
> કોણ ભાગ લઈ શકે? :: માત્ર મહિલાઓ
> ભાગ લઈ રહેલી કંપની :: મેન્યુફેક્ચર, ફાર્મા, બેન્કિગ, સર્વિસ જેવા વિવિધ સેકટર
> 1 લાખથી 3 લાખ સુધીના વાર્ષિક પેકેજની ઓફર થઈ શકે છે.
> 10થી વધુ કંપની રોજગાર મેળામાં ભાગ લે છે.
> વિવિધ પોસ્ટ માટે ભરતી થઈ રહી છે.
> તારીખ :: 3 ઓગસ્ટ, 2023, 10am કલાકે
આ પેઇજની મુલાકાત લેતા રહેજો અને અન્યને આ પોસ્ટની link મોકલજો જે નીચે મુજબ છે.
> સ્થળ :: અધિકૃત જાહેરાત કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જોવા વિનંતી.
> વધુ વિગત માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત જાહેરાત કે સત્તાવાર સૂચના જરૂર જુવો અને તેને અનુસરો.
જો તમને નોંધણી કરાવેલી નથી તો અહીં આપેલી લીંક પર ક્લિક કરીને તેમાં તમારું નામ, અભ્યાસ લખીને મોકલો.
******
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ભરતી ::
પોસ્ટ :: વિવિઘ
પોસ્ટની સંખ્યા :: અધિકૃત જાહેરાત જુવો.
પોસ્ટના નામ :: ફાઈનાન્સ ઓફિસર
કોન્ટ્રોલર ઓફ એક્ષામીનેશન,
લાઈબ્રરીયન,
ઇન્ટરનલ ઓડિટ ઓફિસર,
મેડિકલ ઓફિસર,
આસિસ્ટન્ટ લાઈબ્રરીયન,
પ્રાઇવેટ સેક્રેટરી,
પર્સનલ આસિસ્ટન્ટ,
ટેક્નિકલ આસિસ્ટન્ટ,
ફાર્માસિસ્ટ,
લાઇબ્રરી આસિસ્ટન્ટ,
લોઅર ડિવિઝન ક્લાર્ક,
કૂક,
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ,
લાઈબ્રરી અટેન્ડન્ટ,
કિચન અટેન્ડન્ટ,
>> લાયકાત :: પોસ્ટ મુજબ 10 પાસ થી લઈ પોસ્ટગ્રેજ્યુએટ
>> અરજી કરવાની છેલ્લી તારીખ :: 18 ઓગસ્ટ 2023 છે.
>> અરજી કરવાની રીત ::
સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ
પછી ખુલતા પેજ પર Career સેક્શનમાં જાઓ.
હવે, સ્ક્રીન પર તમને ટીચિંગ સ્ટાફ તથા નોન-ટીચિંગ સ્ટાફ બંને પોસ્ટની નોટિફિકેશન જોવા મળી જશે.
હવે “Apply Now” ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
###########################
આયોજક :: શ્રમ અને રોજગાર કલ્યાણ વિભાગની કચેરી
> 1000 થી વધુ પોસ્ટ માટે રોજગાર મેળા દ્વારા ભરતી થઈ શકે છે.
> ભાગ લઈ રહેલી કંપની :: મેન્યુફેક્ચર, ફાર્મા, બેન્કિગ, સર્વિસ જેવા વિવિધ સેકટર
> 3 લાખથી 4 લાખ સુધીના વાર્ષિક પેકેજની ઓફર થઈ શકે છે.
> 15થી વધુ કંપની રોજગાર મેળામાં ભાગ લે છે.
> 10 પાસ, 12 પાસ, iti પાસ, સ્નાતક, ઇજનેરી ડિપ્લોમા અને સ્નાતક, એ.એન.એમ, જી.એન.એમ. ... વગેરે ભાગ લઈ શકે છે.
> વિવિધ પોસ્ટ માટે ભરતી થઈ રહી છે.
તારીખ :: 21 અને 28 જૂલાઈ 2023, 10am કલાકે
આ પેઇજની મુલાકાત લેતા રહેજો અને અન્યને આ પોસ્ટની link મોકલજો જે નીચે મુજબ છે.
> સ્થળ :: અધિકૃત જાહેરાત કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જોવા વિનંતી.
> વધુ વિગત માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત જાહેરાત કે સત્તાવાર સૂચના જરૂર જુવો અને તેને અનુસરો.
જો તમને નોંધણી કરાવેલી નથી તો અહીં આપેલી લીંક પર ક્લિક કરીને તેમાં તમારું નામ, અભ્યાસ લખીને મોકલો.

મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા તા.૨૧-૦૭-૨૦૨૩ ના રોજ સવારે ૧૦ કલાકે અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર, અને ઓવરસીઝ સેમીનાર યોજાશે,જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , જેમાં ફીટર,વેલ્ડર,ટર્નર,ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રીશયન, હેલ્પર, ટેકનીશ્યન, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, લાઈન મેન, એન્જીનીયર, વગેરે જેવી પોસ્ટ માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર,ફાર્મા સેક્ટર, માટે જોબ ઓફર કરશે, ૧૫ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં, ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, તે ઉપરાંત ઓવરસીઝ સેન્ટર દ્વારા વિદેશ જવા ઉત્સુક ઉમેદવારો માટે ઓવરસીઝ સેમીનાર યોજાશે તેમજ સ્વરોજગાર કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર દ્વારા ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા આપતી લોન સહાય તેમજ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકાનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવશે તેમજ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા.૨૧-૦૭-૨૦૨૩ ના રોજ સમય: ૧૦:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૧૫ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહેશે

ફોટો અને માહિતી સૌજન્ય:: દિવ્ય ભાસ્કર ઈ પેપર એપ
અમદાવાદના દિવ્ય ભાસ્કરની 20-07-2023 એડિશનના આ ન્યૂઝ જરૂર વાંચો દિવ્ય ભાસ્કર ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરી એપ ઈન્સ્ટોલ કરો -
*****************
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ભરતી ::
> સંસ્થા :: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)
> ખાલી જગ્યાઓ :: 221
> જોબ સ્થાન :: ભારત
> અરજી કરવાની છેલ્લી તારીખ :: 31-07-2023
> અરજી કરવાની રીત :: ઓનલાઈન
> પોસ્ટ્સના નામ ::
- આસિસ્ટન્ટ પ્રોફેસર - જનરલ મેડિસિન
- આસિસ્ટન્ટ પ્રોફેસર - ટી.બી. અને છાતી
- આસિસ્ટન્ટ પ્રોફેસર - ઓર્થોપેડિક્સ
- આસિસ્ટન્ટ પ્રોફેસર – રેડિયોથેરાપી
- આસિસ્ટન્ટ પ્રોફેસર – ઈમરજન્સી મેડિસિન
- મદદનીશ પ્રોફેસર - કાર્ડિયોલોજી
- આસિસ્ટન્ટ પ્રોફેસર - નેફ્રોલોજી
- આસિસ્ટન્ટ પ્રોફેસર - ન્યુરોલોજી
- આસિસ્ટન્ટ પ્રોફેસર - યુરોલોજી
- આસિસ્ટન્ટ પ્રોફેસર - ન્યુરોસર્જરી
- આસિસ્ટન્ટ પ્રોફેસર - પીડિયાટ્રિક સર્જરી
- આસિસ્ટન્ટ પ્રોફેસર – પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી
- આસિસ્ટન્ટ પ્રોફેસર - મેડિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી
- આદિજાતિ વિકાસ અધિકારી, વર્ગ-2
- કાયદા અધિકારી, ગુજરાત દવા સેવા, વર્ગ-2
- નાયબ વિભાગ અધિકારી, વર્ગ-3 (સચિવાલય)
- નાયબ વિભાગ અધિકારી, વર્ગ-III (GPSC)
- મદદનીશ નિયામક (ભૌતિકશાસ્ત્ર), વર્ગ-1
> અરજી કરવાની રીત :: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે આપવી અથવા વેબસાઈટ પર ઓન લાઈન અરજી કરી શકાય છે. અરજી કેવી રીતે કરવાની છે તે માટેની વિગત અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત / અધિકૃત વેબસાઈટ જુવો.
> ખાસ નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.
ઈમેજ - સમાચાર સૌજન્ય :: દિવ્ય ભાસ્કર ઈ પેપર
અરજી કરવાની લીંક ::
*****************
અન્યને ઉપયોગમાં આવે તે માટે જરૂર મોકલો.
> અરજી કરવાની રીત :: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે આપવી અથવા વેબસાઈટ પર ઓન લાઈન અરજી કરી શકાય છે. અરજી કેવી રીતે કરવાની છે તે માટેની વિગત અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત / અધિકૃત વેબસાઈટ જુવો.
> ખાસ નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.
> સંસ્થા :: EMRI GREEN HEALTH SERVICES
પોસ્ટ :: મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ અને લેબર કાઉનસીલર
વોક ઈન ઇન્ટરવ્યુ :: 18 જૂલાઈ, 2023
ઇન્ટરવ્યુ સ્થળ :: અમદાવાદ, સુરત, વડોદરા, પંચમહાલ, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, સાબરકાંઠા અને મહેસાણા એમ વિવિધ સ્થળો... .. .
****************************
> 500 થી વધુ પોસ્ટ માટે રોજગાર મેળા દ્વારા ભરતી થઈ શકે છે.
> 1 લાખથી 3 લાખ સુધીના વાર્ષિક પેકેજની ઓફર થઈ શકે છે.
> 15થી વધુ કંપની રોજગાર મેળામાં ભાગ લે છે.
> 10 પાસ, 12 પાસ, iti પાસ, સ્નાતક, ઇજનેરી ડિપ્લોમા અને સ્નાતક ભાગ લઈ શકે છે.
> વિવિધ પોસ્ટ માટે ભરતી થઈ રહી છે.
તારીખ :: 15 જૂલાઈ 2023, 10am કલાકે
આ પેઇજની મુલાકાત લેતા રહેજો અને અન્યને આ પોસ્ટની link મોકલજો જે નીચે મુજબ છે.
> સ્થળ :: અક્ષરધામ વિદ્યામંદિર, નિકોલ, અમદાવાદ
> વધુ વિગત માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત જાહેરાત કે સત્તાવાર સૂચના જરૂર જુવો અને તેને અનુસરો.
જો તમને નોંધણી કરાવેલી નથી તો અહીં આપેલી લીંક પર ક્લિક કરીને તેમાં તમારું નામ, અભ્યાસ લખીને મોકલો.
++++++
Zomato ડિલિવરી પાર્ટનર બનવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ ::
ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
ઓછામાં ઓછા 2GB RAM સાથે વર્ઝન 6.0 અથવા તેથી વધુનો Android ફોન
એક ટુ-વ્હીલર જે તમામ લાગુ કાયદા અને સુરક્ષા જરૂરિયાતોને પૂર્ણ કરે છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ, નોંધણી પ્રમાણપત્ર (RC) અને વીમા પ્રમાણપત્ર
સરનામાનો પુરાવો
માન્ય PAN (કાયમી એકાઉન્ટ નંબર) કાર્ડ
બેંક ખાતાનો પુરાવો
Zomato ડિલિવરી પાર્ટનર બનવાની રીત ::
Zomato ડિલિવરી એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પછી તેમાં જરૂરી વિગતો, અપડેટ કરેલા દસ્તાવેજો સબમિટ કરો.
ઓનબોર્ડિંગ તાલીમ ફી ચૂકવો.
તમારી ડિલિવરી કીટ/એસેટ એકત્રિત કરવા માટે અમારા નજીકના એસેટ કલેક્શન સેન્ટરની મુલાકાત લો.
તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને એપ્લિકેશનમાં લોગ ઇન કરો.
ફાળવેલ વિસ્તાર/વિસ્તારની મુલાકાત લો અને ઓર્ડર સ્વીકારવાનું શરૂ કરો.
અરજી કરવાની લીંક
++++++
********************
17.02.22 - 08.03.22
આરબીઆઈ સહાયક ઓનલાઈન ફોર્મ 2022 (950 પોસ્ટ)
શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
> ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.
> રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
> મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ: 17-02-2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 08-03-2022
ફી ભરવાની છેલ્લી તારીખ: 08-03- 2022
> પૂર્વ પરીક્ષા તારીખ: 26 - 27 માર્ચ 2022
30.01.22 - 21.02.22
*NHPC માં નવી ભરતી જાહેર 2022*
∆પોસ્ટ : વિવિધ
∆લાયકાત : પોસ્ટ પ્રમાણે
∆પગાર : 29,600/- થી શરૂ..
∆છેલ્લી તારીખ : 21-02-2022
∆ઓનલાઈન ફોર્મ ભરવા માટે લિંક માટે આ સમાચારના અંતમાં જુવો.:
*NHPC Recruitment 2022*
NHPC
Limited is looking to recruit Junior Engineer from Civil, Electrical,
Mechanical Engineering. NHPC JE Online Application Link will be
available on 31 January 2022 on nhpcindia.com. Interested engineers can
apply online on or before 21 February 2022.
Total Posts :- 133 Posts
Posts Name:-
Junior Engineer (Civil) – 68
Junior Engineer (Electrical) – 34
Junior Engineer (Mechanical) – 31
Selection Process :-
The
selection will be done on the basis of a Computer Based Online Test.
Based on the merit of the Online Test, the final selected candidates
will be offered “Offer of Appointment”.
Apply Process :-
Interested and eligible candidates may apply online through official website.
Important Dates :-
Last date for submission of online application: 21 February 2022
***********************
27 જાન્યુઆરી 2022ની પોસ્ટ - મુદત પૂરી થઈ ગઈ છે.
ઇંડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા કુલ જગ્યા - 570 માટે નવી ભરતી
Organization Name: Indian Oil Corporation of India
Advertisement No: IOCL/MKTG/WR/APPR/2022
Vacancy Name: Apprentice
Article Category: Apprentice Job
Apply Mode: Online mode only
Last Date:15 February 2022
Qualification: Diploma,Graduate,12th pass, 10th pass, ITI Pass
Official Website https://www.rectt.in/
***********************
27 જાન્યુઆરી 2022ની પોસ્ટ - મુદત પૂરી થઈ ગઈ છે.
તલાટી-કમ-મંત્રી વર્ગ-૩ ભરતી ની જાહેરાત
GPSSB Talati Cum Mantri Recruitment 3437 Posts 2022 (OJAS)
Posts:
Village Panchayat Secretary (Talati Cum Mantri)
Important Dates:
Starting Date of Online Application: 28-01-2022
Last Date to Apply Online: 15-02-2022
Selection Process:
Candidates will be selected based on competitive written exam & computer proficiency test.
30 જાન્યુઆરી 2022ની પોસ્ટ -મુદત પૂરી થઈ ગઈ છે.
Tata Memorial Centre (TMC) Recruitment 2022
ટાટા
મેમોરિયલ સેન્ટર (TMC) એ સહાયક પ્રોફેસર, ટેકનિશિયન, સ્ટેનોગ્રાફર અને
અન્ય પોસ્ટ્સ સહિત 34 જગ્યાઓ માટે અરજી આમંત્રિત કરી છે. રસ ધરાવતા અને
લાયક ઉમેદવારો આ પોસ્ટ માટે 18 ફેબ્રુઆરી 2022ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે.
Posts Name :-
Assistant Professor E (Pulmonary Medicine)-01
Assistant Professor E (Surgical Oncology)-01
Superintendent-02
Assistant Professor E (Nuclear Medicine)-01
Assistant Professor E (Radio Diagnosis)-02
Nursing Superintendent Grade II-01
Scientific Officer E (Molecular Biology)-01
Scientific Officer E (Cancer Cytogenetic Lab)-01
Scientific Officer C (Trac Coordinator)-01
Scientific Officer C (Nuclear Medicine)–01
Scientific Officer SB (Molecular Pathology)-01
Scientific Officer SB (Research)-01
Scientific Officer SB (Project Coordinator)-01
Medical Physicist C-01
Scientific Assistant B (Cancer Cytogenetic Lab)-01
Scientific Assistant B (Tissue Bank)-01
Scientific Assistant B (Radiation Oncology)-02
Scientific Assistant B (Central Sterile Supply Department)-01
Assistant Dietician-01
Technician C (Central Sterile Supply Department)-03
Technician C (Dental and Prosthetics Surgery)-01
Technician A (Plumber)-02
Stenographer (Plumber)-06
Educational Qualification :-
Senior Secondary, Other Qualifications, Graduate
Please read official notification for post wise qualification details.
Job Location :-
Mumbai, Maharashtra, India
Apply Process :-
Interested and eligible candidates can apply for these posts in online mode only on or before 18 February 2022.
Important Dates :-
Last Date for Submission of Application: 18 February 2022
***********************
27 જાન્યુઆરી 2022ની પોસ્ટ - મુદત પૂરી થઈ ગઈ છે.
રાજ્ય કર્મચારી વીમા નિગમ અમદાવાદ દ્વારા ભરતી.
ESIC Ahmedabad Recruitment 2022 For 269 UDC | MTS | STENO
Total Post : 269
Job Location : Ahmedabad, Gujarat
Post Wise Details :
Upper Division Clerk : 136
Stenographer : 06
Multi Tasking Staff : 127
Online Application Last Date : 15.02.2022
10 પાસ અને ITI પાસ તમામ મિત્રોને શેર કરો
***********************
06.02.2022 - મુદત પૂરી થઈ ગઈ છે.
મહિલા કાઉન્સિલર (ટેલીફોનીક)
>> 7 ફેબ્રઆરી 2022, સમય : 10am કલાકે ઉપરોક્ત પોસ્ટ માટે વોક ઈન ઇન્ટરવ્યૂ છે.
શૈક્ષણિક લાયકાત :
સમાજકાર્ય (MSW) અથવા અનુસ્નાતક (મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર)
>> અન્યને ઉપયોગમાં આવે તે માટે જરૂર મોકલો.
સ્થળ : GVK
ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, 108 ઇમરજન્સી મેનેજમેન્ટ
સેન્ટર, નરોડા - કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ 382330
વધુ માહિતી માટે
સંપર્ક કરો - 07922814896 / 7227913108
ઇ મેઇલ: DIPEN_SEVAK@EMRI.IN
***********************
તમારા દરેક મિત્રો સગા-સંબંધી સુધી આ મેસેજ મોકલો.
Other News :: https://icanhow.blogspot.com/
#job #Jobs #JobSearch #JobAlert #jobseeker #JobOpportunity #jobopening #jobvacancies #JobVacancy #jobupdates #jobvacancy_alert #joboftheday #jobinterview #jobhiring #jobhelp #jobposting #jobposting #jobpostings #jobpost #jobportal #jobposts #jobpromotion #ApplyNow #applytoday #apply #apply_now #applyonline #applyyourself #applyforjob #applynowonline #tutorspost