Skip to main content

Total Pageviews

google shows Ads Section

Government job Exam Percentage 4

સરકારી ભરતીની પરીક્ષામાં ગણિત એક ખૂબ જ અગત્યનો વિષય છે. સારી રીતે મહાવરો કરવાથી વધુમાં વધુ ગુણ મેળવી શકાય છે. નિયમિત મહાવરો કરવો જરૂરી છે. ગણિતની પરીક્ષામાં ટકાવારી પૂછાયછે. આ મુદ્દો ધોરણ 6થી9 દરમ્યાન અભ્યાસમાં ભણવામાં આવેલો છે.

Mathematics is a very important subject in government job exams.  Maximum marks can be obtained by practicing well. It is important to practice regularly. Percentage is asked in math exam.  This topic is taught in studies during standard 6 to 9.





ઉદાહરણ: 1


સમજૂતી:

1% એટલે 1/ 100.
1/100 = 0.01
1%નો ત્રીજો ભાગ એટલે 0.01ને 3 વડે ભાગવા.
0.01÷3 = 0.0033 થાય.
હવે, ઘરકામ 1માં આપ્યા મુજબ 3 દાખલા જાતે ગણો.

ઘરકામ: 1









ઉદાહરણ: 2











સમજણ: 

25% એટલે ચોથો ભાગ. કોઈ સંખ્યાના 25% એ 150 થાય એટલે કે કોઈ સંખ્યાનો ચોથો ભાગ 150 છે.  હવે તે સંખ્યા જાણવા માટે ગુણાકાર ની વ્યસ્ત ક્રિયા ગુણાકાર.
150 ગુણ્યા 4 = 600 થાય.
600નાં 150% એટલે 600નાં દોઢ ગણા. એટલે કે 600માં 600નાં અડધા 300 ઉમેરતા 900 થાય.

હવે, સમજણ કેળવ્યા પછી ઘરકામ: 2માં બતાવ્યાં મુજબ દાખલા જાતે ગણો.

ઘરકામ: 2













ઉદાહરણ: 3











સમજૂતી:


કોઈપણ સંખ્યાના ટકા મેળવવા માટે તે સંખ્યા તે સંખ્યા વડે ગુણો અને પછી 100 વડે ભાગો.

750 ને 5 વડે ગુણો પછી 100 વડે ભાગો. સાદુરૂપ આપતા અંતિમ જવાબ મળશે.

હવે, સમજણ મેળવ્યા મુજબ ઘરકામ 3 જાતે ગણો.

ઘરકામ: 3













Comments

Popular posts from this blog

Class 10 science online test like a mock test

નમસ્કાર દ રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. +++++ *શિષ્યવૃત્તિ, રોજગારી, સરકારી સહાય વગેરે વિશેના સમાચારની કોમ્યુનીટીમાં જોડાવો - એ પણ ગુજરાતીમાં અને નિશુલ્ક* +++++ આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલી તૈયારી સારી રીતે કરી રહ્યા છે. આપ સૌ ખુશ છો,  અને  રહો. અમે તમારી સાથે જ છીએ. અમે આપના માટે ધોરણ 10ના વિજ્ઞાન વિષયની ઓનલાઈન MCQ પરીક્ષાનું આયોજન કરેલ છે.   Hello, All are doing well. We post a mock test for class 10 science. Giving online test or a online mock test removes fear.   Defects can be eliminated by knowing what is in the preparation.  The good thing is that the result is immediate.  The fact is that the correct answer to the wrong answer is learned immediately.  Let's enjoy this mock test. We are with you. જેમકે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ ધોરણ 10 ની બોર્ડની પરિક્ષા હવે નજીક આવી રહી છે. નવી પેપર સ્ટાઈલ પ્રમાણે 80 માંથી 24 ગુણના હેતુલક્ષી (ખરા ખોટા, ખાલી જગ્યા, MCQ, એક વાક્યમાં ઉત્તર) પ્રશ્નો પરિક્ષામાં પૂછાવાના છે. આથી અમે ધોરણ 10 ના વિદ્યાર્થી...

Speak English Conversation3

દેવ ભાષા સંસ્કૃત ઓન લાઇન નિશુલ્ક શીખો. > નોંધણી કેવી રીતે કરાવશો ?  વેબ સાઈટ દ્વારા અને  મીસ કોલ કરીને નોંધણી કરાવી શકાય છે.  - પ્રથમ સ્તરની કક્ષા માટે :: https://sanskritsambhashan.com/ - દ્વિતીય સ્તરની કક્ષા માટે :: https://sanskritsambhashan.com/second_level_reg.php -  09522340003 નંબર પર મીસ કોલ કરીને નોંધણી કરાવી શકાય. *************************** Speak English  In Conversation. A video has been posted at the end for how to speak, what to pronounce. Watch often, speak freely in a loud voice. Need to practice three to four every day. અંગ્રેજી વાર્તાલાપ બોલો. કેવી રીતે બોલવું, તેના ઉચ્ચાર શું થાય તે માટે અંતમાં વિડિયો પોસ્ટ કરેલો છે. વારંવાર જુવો, મોટા અવાજે મુક્ત રીતે બોલો. દરરોજ ત્રણ ચાર પ્રેક્ટિસ જરૂર કરો. 📺 See Video Here Part:3 રોજિંદા જીવનમાં ઉપયોગી અંગ્રેજીના નાના વાક્યો ::  સચેત રહો Be attentive સ્વાગત છે Welcome નિશ્ચિંત રહો Rest assured બેઠેલા રહો Be seated જેવી તમારી ઈચ્છા As you wish મને નારાજ કરશો નહીં Don't nag me તમે કાયર છો You are a ...

Class 10 maths ch14 online test like a mock test

નમસ્કાર મિત્રો, દ રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલી તૈયારી સારી રીતે કરી રહ્યા છે. આપ સૌ ખુશ છો,  અને  રહો. અમે તમારી સાથે જ છીએ. અમે આપના માટે ધોરણ 10ના ગણિત  વિષયના પ્રકરણ 14 સંભાવનાની ઓનલાઈન MCQ પરીક્ષાનું આયોજન કરેલ છે.   Hello, All are doing well. We post a mock test for class 10 maths . Giving online test or a online mock test removes fear.   Defects can be eliminated by knowing what is in the preparation.  The good thing is that the result is immediate.  The fact is that the correct answer to the wrong answer is learned immediately.  Let's enjoy this mock test. We are with you. જેમકે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ ધોરણ 10 ની બોર્ડની પરિક્ષા હવે નજીક આવી રહી છે. નવી પેપર સ્ટાઈલ પ્રમાણે 80 માંથી 24 ગુણના હેતુલક્ષી (ખરા ખોટા, ખાલી જગ્યા, MCQ, એક વાક્યમાં ઉત્તર) પ્રશ્નો પરિક્ષામાં પૂછાવાના છે. +++++ *શિષ્યવૃત્તિ, રોજગારી, સરકારી સહાય વગેરે વિશેના સમાચારની કોમ્યુનીટીમાં જોડાવો - એ પણ ગુજરાતીમાં અને નિશુલ્ક* +++...