Skip to main content

Posts

Showing posts from January, 2022

Total Pageviews

google shows Ads Section

રસી આપણા શરીરમાં કેવી રીતે અસર કરે છે?

માનનીય સભ્યો, *સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા  Blood Donation 🩸કેમ્પ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ફ્રી કૉવીડ-૧૯ બુસ્ટર ડોઝ / પ્રથમ ડોઝ / બીજો ડોઝ* રસીકરણ કેમ્પનું આયોજન કરેલ છે.   તારીખ : ૩૦/૦૭/૨૦૨૨ – શનિવાર  સમય  : ૧૦:૦૦ AM  થી ૩:૩૦ PM  *સ્થળ  : શ્રી હર્ષદરાય એમ.પરીખ કૉમ્યુનિટી હોલ ( બારગામ દશાનાગર વાડી ),* પ્રકાશ નગર બસ સ્ટેન્ડ પાસે, જવાહર ચોક, મણિનગર અમદાવાદ ૧) *કૉવીડ વેક્સિનના બુસ્ટર ડોઝ માટે ૧૮ વર્ષથી વધુ અને ૨ ડોઝ પુરા થયાના ૬ મહિના થવા હોવા જરૂરી છે.* ૨) *કૉવીડ વેક્સિનના બીજા ડોઝ માટે ૮૪ દિવસ પુરા થવા જરૂરી છે .* ૩) *કૉવીડ વેક્સિનના પ્રથમ ડોઝ માટે બાળકની ઉમર ૧૫ વર્ષથી વધુ હોવી જરૂરી છે* ૪) *આધારકાર્ડ લાવવું જરૂરી રહેશે* *રજીસ્ટ્રેશન લિંક*  svvp કાર્યાલય – *9624696464* દ રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચવાની જરૂર છે. +++ + +++ રસી આપણા શરીરમાં કેવી રીતે અસર કરે છે? નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મિત્રો અત્યારે દુનિયા એક ગંભીર પરિસ્થિતિ સામે લડી રહી છે. એટલે કે કોરોના નામની તબાહી સામે લડી રહી છે. જે રીતે ગંભીર પરિસ્થિતિમાં પણ ભ...

10thMaths Chapter13 SOP1 Gujarat secondary education board gujrati medium GSEB

Gujarat secondary education board gujrati medium GSEB  ધોરણ 9 અને 10 એમ બન્ને ધોરણ માટે ઉપયોગી:  મધ્યવર્તી સિથતી નાં માપ 1. મધ્યક 2. મધ્યસ્થ 3. બહુલક છે. મઘ્યકને સરેરાશ, સરાસરી નાં નામથી પણ ઓળખવામાં આવે છે. આપણે આ પ્રકરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલ્ક એમ ત્રણેય માપ વિશે અભ્યાસ કરીશું. +++++ *શિષ્યવૃત્તિ, રોજગારી, સરકારી સહાય વગેરે વિશેના સમાચારની કોમ્યુનીટીમાં જોડાવો - એ પણ ગુજરાતીમાં અને નિશુલ્ક* +++++ અવર્ગીકૃત માહિતી નો મઘ્યક: આપેલા બઘાજ અવલોકનોનાં સરવાળાને આપેલા અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી તે માહિતીનો મધ્યક મળે છે. તેનું સૂત્ર આ મુજબ લખાય છે. ઉદાહરણ:1 પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાનો મઘ્યક મેળવો. ઉકેલ:1 પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓ : 1, 2, 3, 4 અને 5 છે. હવે,  આપેલા અવલોકનોનો સરવાળો  =  1 + 2 + 3 + 4 + 5  =  15 હવે, અવલોકનોની કુલ સંખ્યા n = 5 હવે, મઘ્યક  = ( આપેલા અવલોકનોનો સરવાળો ) / ( અવલોકનોની કુલ સંખ્યા ) = 15 / 5  =3 ઘરકામ : 1401:  પ્રથમ દશ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક મેળવો. 1402:  પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક મેળવો. ...

about story writing like stories short as moral story for kids stories

અહીં રજૂ થયેલી ગુજરાતી માહિતીનું અંગ્રેજીમાં રૂપાંતર ગૂગલ ત્રાન્સલેટરથી કરવામાં આવ્યું છે . The Gujarati information presented here has been converted to English using Google Translator.  વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા... .. . ખોવાઈ ગયું છે, ટીવી અને મોબાઈલ ની દુનિયામાં ભુલાઈ ગયું છે.   નથી માં - બાપને આવડતી વાર્તા, કહેવાનો સમય નથી, બાળકો સાંભળવા તૈયાર નથી કેમ કે મોબાઈલ નો ઉપયોગ ખોટા રસ્તે કરતાં થઈ ગયા છે.બાળક હોંશિયાર  ત્યારે બને કે જ્યારે તે વાર્તા નિયમિત સંભાળે! યાદ કરો તમારા દાદા કે દાદી વાર્તા કહેતા ત્યારે તમે શું કરતાં હતા? સંસ્કાર સાથે જ્ઞાન મળે તેવી વાર્તા આપણા મહાભારત, રામાયણ, પંચ તંત્ર, અકબર -બીરબલ, કૃષ્ણ લીલા, ચકો - મકો કે અન્ય વાર્તાઓ કૃષ્ણ લીલા, ચકો - મકો કે અન્ય વાર્તાઓ. મોબાઈલ-કોમ્પ્યુટર, ટીવીનું વળગણ છોડાવવા માટે વાર્તા કહેવાનું શરૂ કરો તેથી કહેનાર અને સાંભળનાર એમ બન્ને ફાયદા થશે.  Story has been Lost, forgotten in the world of TV and mobile.  Not in - The father knows the story, there is no time to tell it, the children are not ready to li...

કોરોના વાયરસનો શરીર પર હુમલો.

વિજ્ઞાન વિષયના એક શિક્ષક શ્રીની સરળ ભાષામાં રજૂઆત... શું તમે ક્યારેય જાણ્યું છે કે, કોરોના વાયરસ આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે? આપણા શરીરમાં કેવી રીતે વધીને ફેલાય છે? તો આવો આજે કંઇક નવું જાણીએ, ઓક્ટોબર 2020 માં મેટ પારકર નામના એક નિષ્ણાતે જણાવ્યું હતું કે જો તમે દુનિયાના બધા જ કોરોના વાયરસને ભેગા કરી દો તો દુનિયાના બધા જ કોરોના વાયરસનું વજન 8 મિલીગ્રામ થાય. એટલે કે એક ચમચીમાં આખી દુનિયાના કોરોના વાયરસ આવી જાય. આ કોરોના વાયરસની સાઈઝ 20 નેનોમીટર છે એટલે સામાન્ય રીતે સમજવું હોય તો એક સેન્ટિમીટર ના પચાસ હજાર ભાગ કરો ત્યારે એક ભાગ એક કોરોના વાયરસની સાઈઝ જેટલો થાય. આટલા કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં તબાહી મચાવી દીધી છે. તો આજે આપણે જાણીશું કે વાયરસ શેનો બનેલો છે? તે આપણા શરીરમાં કેવી રીતે દાખલ થાય છે? કેવી રીતે આપણા શરીરની સિસ્ટમને પોતાના ફાયદા માટે ઉપયોગમાં લઈને પોતાની સંખ્યા વધારે છે? આજે આપણે આખી પ્રોસેસ ને સરળ ભાષામાં સમજીસુ. આપણું શરીર ઘણા બધા અંગો અને અવયવોનું બનેલું છે. આપણા અંગો પેશીના બનેલા છે. અને   ઘણા બધા કોષો જોડાઈને પેશી બનાવે છે. એટલે કે આપણા શરીરનો પાયાનો એકમ કોષ ...

about teeth and dentistry દાંત અને દાંતણ વિશે

દાંત આપ્યા છે તો ચાવવાનું આપશે જ મારો વહાલો... .. એવું સાંભળ્યું છે, વાંચ્યું છે' ને! દ રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. --> આ ડિજિટલ સમયમાં દાંત વિશે ઘણી માહિતી ઈન્ટરનેટ પર મળે છે. આ માહિતી દરેક વ્યક્તિ આ ખજાનામાંથી શોધી શકે છે પણ સમયનો અભાવ, કેવી રીતે શોધવું તેની જાણકારીનો અભાવ, ટેકનિકલ રીતે સક્ષમ ન હોવું એ ઉપરાંત અનેક કારણો હોઈ શકે છે. અમે, ઈન્ટરનેટ અને અન્ય સ્તોત્રમાંથી માહિતીનું સંકલન કરીને દાંત અને દાંતણ વિશે માહિતી રજૂ કરી રહ્યા છીએ. In this digital age, a lot of information about teeth is available on the internet. Everyone can search this information from this treasure but lack of time, lack of knowledge of how to search, not being technically competent can be due to many reasons. We are presenting information about teeth and dentistry by compiling information from internet and other sources. --> બ્રશ મહત્વનું કે દાંતણ ? :. બ્રશનું મહત્વ: બ્રશ મોંના દરેક ખૂણા સુધી પહોંચી શકે છે અને દાંતની બધી સપાટી સાફ કરે છે. દાતણનું મહત્વ: દાંતણ જડબાંના હાડકાં અને સ્નાયુઓને કસર...