Type Here to Get Search Results !

Motivational short story

0

પ્રેરક ટૂંકી વાર્તા ::                        Motivational short story::

રેક પોસ્ટ અંત સુધી વાંચો. 

 Read every post till the end.

અહીં રજૂ થયેલી ગુજરાતી માહિતીનું અંગ્રેજીમાં રૂપાંતર ગૂગલ ત્રાન્સલેટરથી કરવામાં આવ્યું છે . The Gujarati information presented here has been converted to English using Google Translator. 


વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા... ખોવાઈ ગયું છે, ટીવી અને મોબાઈલની દુનિયામાં ભુલાઈ ગયું છે.   નથી માં - બાપને આવડતી વાર્તા, કહેવાનો સમય નથી, બાળકો સાંભળવા તૈયાર નથી કેમ કે મોબાઈલ નો ઉપયોગ ખોટા રસ્તે કરતાં થઈ ગયા છે.બાળક હોંશિયાર  ત્યારે બને કે જ્યારે તે વાર્તા નિયમિત સંભાળે!
યાદ કરો તમારા દાદા કે દાદી વાર્તા કહેતા ત્યારે તમે શું કરતાં હતા? સંસ્કાર સાથે જ્ઞાન મળે તેવી વાર્તા આપણા મહાભારત, રામાયણ, પંચ તંત્ર, અકબર -બીરબલ, કૃષ્ણ લીલા, ચકો - મકો કે અન્ય વાર્તાઓ કૃષ્ણ લીલા, ચકો - મકો કે અન્ય વાર્તાઓ.
મોબાઈલ-કોમ્પ્યુટર, ટીવીનું વળગણ છોડાવવા માટે વાર્તા કહેવાનું શરૂ કરો તેથી કહેનાર અને સાંભળનાર એમ બન્ને ફાયદા થશે. 

Story has been lost, forgotten in the world of TV and mobiles. Not in - a story that father knows, no time to tell, children are not ready to listen because mobiles are used in wrong way. Child becomes smart when he handles the story regularly! Remember what you were doing when your grandparents told stories? A story that gives knowledge with rites Our Mahabharata, Ramayana, Pancha Tantra, Akbar-Birbal, Krishna Leela, Chako-Mako or other stories Krishna Leela, Chako-Mako or other stories.

 Start telling stories to get rid of mobile-computer, TV addiction so both the teller and the listener will benefit.

બાળકને હોંશિયાર / કલ્પનાશીલ /  સર્જનાત્મક શક્તિ ખીલવવા માટે  રોજ વાર્તા કહો, અદભૂત ફાયદા થશે.
Tell a story daily to develop the clever/imaginative/creative power of the child, will have amazing benefits.

પહેલાના સમયમાં સંયુક્ત કુટુંબમાં દાદા-દાદી કે નાના-નાની, વડીલો બાળકોને મહાભારત, રામાયણ, પંચતંત્ર કે અકબર બીરબલની વાર્તા કરતા. આજના આધુનિક યુગમાં વિભક્ત કુટુંબમાં બાળકને વાર્તા કહેવાની પરંપરા તો ભુલાઈ જ ગઈ છે. આજના યુવા માતા-પિતા માનસિક તણાવના જીવન જીવી રહ્યા હોય છે.
In earlier times, in a joint family, grandparents or younger ones, the elders used to tell the children stories of Mahabharata, Ramayana, Panchatantra or Akbar Birbal.  In today's modern era, the tradition of telling a story to a child in a nuclear family has been forgotten.  Today's young parents are living stressful lives.

તદ્પરાંત, આજના બાળકો મોબાઈલ રમતા રમતા જ મોટા થાય છે. તેઓમાં ક મોબાઈલ-કોમ્પ્યુટર કે ટીવીનું વળગણ પણ ખૂબ જ વધી ગયું છે. તેઓ સારા પુસ્તકનું વાંચન કે સારી વાર્તા કે પ્રસંગ કે ઘટના સાંભળવાનું ભૂલી ગયા છે. 
Moreover, today's children grow up playing mobile games. Their obsession with mobile-computer or TV has also increased a lot. They have forgotten reading a good book or listening to a good story or occasion or incident.

આ પરિસ્થિતિમાં જો તમે ઈચ્છતા હોય કે  તમારુ બાળકમાં  બીજા કરતાં કોઈ સારા ગુણ વધુ હોય તો તેને વાર્તા કહેવાનું શરૂ કરો, આમ કરવાથી તમને કલ્પનામાં ના હોય એવા ગજબના ફાયદા જોવા મળી શકે છે.
In this situation, if you want your child to have some good qualities above others, start telling them a story, doing so can have tremendous benefits that you may not have imagined.

વાર્તા કહેવાની રીતઃ
Way of telling the story:

1. મોઢે વાર્તા ન આવડતી હોય તો પુસ્તકમાંથી જોઈને જોરથી પણ વાંચી શકાય છે.
1. If you don't know the story by heart, you can read it aloud from a book.

2. આવડતી વાર્તા મોટેથી બોલીને હાવ ભાવ સાથે રજૂ કરી શકાય છે.
2. A skillful story can be presented by speaking it out loud.

3. મમ્મી-પપ્પા કે દાદા દાદી કે નાના-નાની કે વડીલે સંભળાવેલી વાર્તા યાદ કરીને કહી શકો.
3. You can remember the story told by your parents or grandparents or children or elders.

વાર્તા કહેવાથી કે સાંભળવાથી... .. .
By telling or listening to a story... .. .

1. તેમની બુદ્ધિનો વિકાસ થશે.
1. Their intelligence will develop.

2. બાળકોમાં સંસ્કાર આવે છે.
2. Sanskar comes in children.

3. મનપસંદ પાત્ર વિષે વધુ જાણવાની કોશિશ કરશે તેથી જીજ્ઞાશા શકિત વિકાસ પામે છે.                  3. Will try to know more about the favorite character so the power of curiosity develops.

4. બોધપાઠવાળી વાર્તાથી તેમનામાં ડહાપણ, હિંમત, પ્રામાણિકતા જેવા સંસ્કાર ઘણી નાની ઉંમરથી આવશે.
4. A story with a lesson will inculcate virtues like wisdom, courage, honesty in them from a very young age.

5. બાળકને પોતાની સંસ્કૃતિ વિષે ખબર પડે છે.
5. A child learns about his own culture:

6. જો તમે તમારા બાળપણની વાર્તા, બાળપણમાં તહેવાર ઉજવાતા તેના કિસ્સા, વિવિધ પ્રવૃત્તિઓ અંગે બાળકને વાત કરશો તો તે તમારા પરિવારના વિવિધ રિતીરિવાજોથી ટેવાશે. 
6. If you talk to your child about your childhood story, incidents of celebrating festivals in childhood, various activities, he will get used to the various customs of your family.

7. તેમને પરિવારના વડીલો અંગે વાત કરશો તો તે તેમના વારસા અને સંસ્કૃતિને વધુ સારી રીતે સમજી શકશે. 
7. Talking to them about family elders will help them understand their heritage and culture better.

8. ભાષા સમૃદ્ધિમાં વધારો થશે.
8. Language richness will increase.

9. શ્રવણ શક્તિ અને એકાગ્રતા વધશે.                9. Hearing power and concentration will increase.

10. કલ્પના શક્તિ અને સર્જનાત્મકતા વધશે.      10. Imagination and creativity will increase.

11. યાદશક્તિ સુધરશે.
11. Memory will improve.

12. જીવનના પડકારોનો સામનો કરતા શીખશે.  12. Will learn to face life's challenges.

13. વાતચીતની કળા સુધરે છે.                        13. Communication skills improve.

14. સારા વક્તા બની શકશે.                          14. Will be able to become a good speaker.

*******

*******
*******
*******
*******
20 nov 2022

ગુજરાતના એક શિક્ષકનો પરિવાર દિવાળી વેકેશનમાં ગિરનાર ફરવા માટે ગયા. ત્યાં તેમણે તળેટીના એક ઢાળ પર વાહન પાર્ક કર્યું. આ પરિવારનો નાનો ત્રણ વર્ષનો દીકરો પાર્ક કરેલા આ વાહનની પાછળ રમતો હતો. અચાનક જ વાહન ઢાળ પર પાછળની તરફ ખસવા લાગી અને આ દીકરો પૈડાની નીચે લગભગ આવી જવાની તૈયારીમાં હતો. આ જોઈને શિક્ષકે તે ભારે વાહનનું બમ્પર પકડી લીધું અને પુત્રને બચાવવા માટે વાહનને ઊંચું કરવાનો પ્રયાસ કર્યો.

શું શિક્ષક તેના પુત્રને બચાવી શક્યો? કેવી રીતે આ બની શકે?

તમારા જવાબ જરૂર પોસ્ટ કરો તેવી વિનંતી.

20 nov 2022

A teacher's family from Gujarat went on a Diwali vacation to Girnar. There he parked the vehicle on a slope of the foothills. The family's three-year-old son was playing behind the parked vehicle. Suddenly the vehicle started moving backwards on the slope and the boy was about to fall under the wheels. Seeing this, the teacher grabbed the bumper of the heavy vehicle and tried to lift the vehicle to save his son.

Could the teacher save his son? How can this happen?

Please post your answer.

 

HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news

 

#storytimeonline #storytimeforkids #storytimefun #StorytimeSunday #mystorymatters #mystoryoflight #mystorymylife #storyofindia #storyofhope #storyoflove #StoryofSeasons #freedomfighterstory #FreedomFighterofIndia #kidsstorytelling #kidsstorytime #kidsstorybook #kisstoryfestival #storytellersofinstagram #ilovestory #ilovekidsoptics #kidslovetolearn #kidsloveart #kidslovetoread #kidslovemusic #kidslovebooks #kidsloveus #listenstory #tellstory

Post a Comment

0 Comments