Type Here to Get Search Results !

10th science gujarat secondary education board gujarati medium GSEB

gujarat secondary education board gujarati medium GSEB 

શિષ્ય વૃત્તિ, સરકારી સહાય યોજના, સરકારી ભરતી, રોજગાર મેળો વગેરે સમાચાર માટે કોમ્યુનિટી ગ્રુપની લીંક ::


ધોરણ10 વિજ્ઞાનમાં પાસ થવાની SOP

સરળ ભાષામાં  સવાલ જવાબની પોસ્ટ જુવો.

ધોરણ 10 માં વિજ્ઞાન માં પાસ થવા માટે સવાલ જવાબની સરળ ભાષામાં રજૂઆત કરવામાં આવી છે. 

આપ સૌ સૌપ્રથમ,
આ જવાબ નોટમાં લખી લો.
પછી સમજી લો, બીજી વાર સમજો. હવે, આંખો બંધ કરીને બે ત્રણ વાર સમજો.
પછી જવાબ તમારી ભાષામાં જાતે લખવાનો પ્રયાસ કરો. અસલ જવાબ સાથે સરખાવો, ભૂલ શોધો. ભૂલ જણાય તો ફરી સમજીને તૈયાર કરો.
જે પણ જવાબ તૈયાર કરો તે સમજીને લખીને તૈયાર કરો. બે ત્રણ દિવસ સુધી પુનરાવર્તન કરો.
સફળતા ચોક્કસ મળશે જ.

×××××
કૉમેન્ટ બોકસમાં તમારા નામ સાથે પ્રતિભાવ જરૂર પોસ્ટ કરો.
×××××


રેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.


Post a Comment

0 Comments